gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટયું, બે મહિનામાં 22 ટકાનો ઘટાડો | Water levels in 166 major reservoi…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in INDIA
0 0
0
દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટયું, બે મહિનામાં 22 ટકાનો ઘટાડો | Water levels in 166 major reservoi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કાળઝાળ ગરમી વચ્ચે કેન્દ્રીય જળ પંચનો ચોંકાવનારો રિપોર્ટ

– તાપી, ગંગા, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા સહિતની મોટી નદીઓના તટપ્રદેશો પણ ઝડપથી સુકાવા લાગ્યા

નવી દિલ્હી: ભારે ગરમી વચ્ચે પાણી અંગે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. દેશના ૧૬૬ મોટા જળાશયોમાં પાણીનું સ્તર બહુ જ ઝડપથી નીચે આવી રહ્યું છે. કેન્દ્રીય જળ આયોગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રિપોર્ટમાં આ ખુલાસો કરાયો છે. જે મુજબ આ જળાશયોમાં કુલ સ્ટોરેજ ઘટીને ૮૨ અબજ ઘન મીટર રહી ગયું છે. જે કુલ ક્ષમતાના માત્ર ૪૪.૭૧ ટકા છે. 

ઘટાડામાં પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોના જળાશયો સામેલ 

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફેબુ્રઆરી મહિના બાદથી જ જળાશયોનું પાણી બહુ જ તેજીથી ઘટી રહ્યું છે. બે મહિનામાં જ તેમાં ૨૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. એવામાં હવે ગરમીની સીઝનમાં જળ સંકટ વધી શકે છે. મોટાભાગના નદી બેસિન હવે ૩૦ ટકાથી ૬૦ ટકાની ક્ષમતા સુધી રહ્યા છે. બિહારનો ચંદન ડેમ પુરી રીતે સુકાઇ ગયો છે. પંચનું કહેવું છે કે સ્થિતિ ગયા વર્ષ અને ૧૦ વર્ષના સરેરાશથી સારી છે, પરંતુ પાણીનું સ્તર જે ઝડપથી ઘટી રહ્યું છે તે ચિંતાજનક છે.આસામનું ખાંગોડ ૨૮ ટકા, કર્ણાટકનું તાતિહલ્લા ૧૬ ટકા, કેરળનું પેરિયાર ૩૩ ટકા, તમિલનાડુનું શોલાયર ૧૩ ટકા, બંગાળનું કાંગ્સાબાતી ૩૪ ટકા રહ્યું છે. પંજાબ અને રાજસ્થાનના જળાશયોનું પાણી વધુ ઝડપથી ઘટી રહ્યું છે. રાજ્યો પર નજર કરીએ તો પંજાબમાં ૭૩ ટકાનો ઘટાડો, રાજસ્થાનમાં ૪૭ ટકા, મહારાષ્ટ્રમાં ૪૫ ટકા, હિમાચલમાં ૩૦ ટકા, ગુજરાતમાં ૨૬ ટકા, મધ્ય પ્રદેશમાં ૨૩ ટકા, બિહારમાં ૨૨ ટકા ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત તાપી નદીના તટપ્રદેશમાં પાણીમાં ૬૦ ટકા, ગંગા નદીમાં ૫૩ ટકા, નર્મદા નદીમાં ૪૬ ટકા, કાવેરીમાં ૪૨ ટકા, કૃષ્ણા નદીમાં ૩૧ ટકાનો ઘટાડો નોંધાયો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…
INDIA

7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત |…

May 28, 2026
CBSE વિવાદ : રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામસામે, એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર…
INDIA

CBSE વિવાદ : રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામસામે, એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર…

May 28, 2026
મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…
INDIA

મુસાફરોને કન્ફર્મ સીટ છતાં ઉભા-ઉભા કરવી પડી સફર! કન્ઝ્યુમર કોર્ટે રેલવે વિભાગને જવાબદાર ઠેરવ્યું, આપ…

May 28, 2026
Next Post
ચીને પીઓકે પાસે નવો પ્રાંત સ્થાપિત કર્યો, ભારત માટે ખતરો વધશે | China establishes new province near …

ચીને પીઓકે પાસે નવો પ્રાંત સ્થાપિત કર્યો, ભારત માટે ખતરો વધશે | China establishes new province near ...

અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…

અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co...

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren…

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં, વિસાવદર-કડીની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે | Congre…

ગુજરાતમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં, વિસાવદર-કડીની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે | Congre…

1 year ago
વડોદરાની કંપનીની મુંબઇની કંપની સાથે ઠગાઇ ૪૦ લાખ હેન્ડ ગ્લોવ્ઝ ના મોકલ્યા અને રૃા.૬૩.૨૨ લાખ પણ પડાવી …

વડોદરાની કંપનીની મુંબઇની કંપની સાથે ઠગાઇ ૪૦ લાખ હેન્ડ ગ્લોવ્ઝ ના મોકલ્યા અને રૃા.૬૩.૨૨ લાખ પણ પડાવી …

5 months ago
ગાંધીનગરના ન્યૂ ચાંદખેડામાં મંજૂરી વિના ચોકનું નામ આપી દેવાતા તંત્રની કાર્યવાહી, ગેરકાયદે દબાણ અને બ…

ગાંધીનગરના ન્યૂ ચાંદખેડામાં મંજૂરી વિના ચોકનું નામ આપી દેવાતા તંત્રની કાર્યવાહી, ગેરકાયદે દબાણ અને બ…

10 months ago
કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા | NHA…

કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા | NHA…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News