gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરેણાં પરત નહીં આપતા યુવાને ફિનાઇલ ગટગટાવી લીધુ | Young man swallows phenyl after refusing to return…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
ઘરેણાં પરત નહીં આપતા યુવાને ફિનાઇલ ગટગટાવી લીધુ | Young man swallows phenyl after refusing to return…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગંભીર હાલતે યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો 

સોનાની પોંચી અને કાકીની સોનાની સર શખ્સે લઈ લીધી હતી

ભાવનગર – મોતીતળાવ રોડ રેલવે સ્ટેશન પાછળ રહેતા યુવાને સોનાનાં ઘરેણાં પર રૃપિયા લીધા હોય અને શખ્સ પાસે ઘરેણાં પરત માગ્યા ત્યારે ઘરેણાં પરત નહીં આપી ગાળો આપી જાતિ વિશે અપમાનિત કરતો હતો. આ ત્રાસથી કંટાળી યુવાને ફિનાઇલ ગટગટાવી લીધી હતું.

શહેરના મોતી તળાવ રોડ રેલવે સ્ટેશન પાછળ રહેતા અતુલભાઈ પુનાભાઈ પરમારને રૃપિયાની જરૃર હોય અતુલભાઈએ અકરમ ગીગાભાઈને સોનાની પોચી જે મુસ્તુ ફાઈનાન્સમાં મૂકી ગોલ્ડ લોન લીધેલ હોય આ લોન ભરપાઈ કરી સોનાની પોચી છોડાવી અકરમે તેની પાસે રાખેલ હતી. અને અતુલભાઈ તેને કહેલ કે પાસે પૈસાની સગવડ થશે એટલે હું તારી પાસેથી લઈ જઈશ તેમ કહી અતુલભાઈ તેને દર મહિને રૃપિયા ૩,૫૦૦ ચૂકવાતા હતા અને તેના પછી ગઈ તા.૦૮ ફેબુ્રઆરી ૨૦૨૫ના રોજ અતુલભાઈને પૈસાની જરૃર પડતા કાકી મંગુબેનની કાનમાં પહેરવાની સર અકમનને આપી તેની પાસેથી રૃ.૧૫,૦૦૦ લીધેલ હતા. આ વાતને ત્રણેક મહિનાથી પછી અતુલભાઈ તેની પાસે ગયેલ અને મારી પોચી તથા કાકીની સોનાની કાનમાં પહેરવાની સર પૈસા ભરી અને પાછી માંગતા તે મને બહાના કાઢી પાછી આપેલ નહીં જેથી મેં તેને ઘણી વખત રિક્વેસ્ટ કરેલ કે મારી પોચી તથા સર પાછી આપી દે અને તારા જે પૈસા થાય તે હું તને આપી દઈશ પરંતુ અકરમ માનેલ નહીં અને અતુલભાઈને કહેલ કે તારી કોઈ વસ્તુ આપવાની નથી તારે જે પોલીસ ફરિયાદ કરવી હોય તે કરી દેજે તેમ કહી જાતિ વિશે અપમાનિત કરતો હતો. અતુલભાઈ આ ત્રાસથી કંટાળી ઘરે ફીનાઈલ અને બીપીના ટીકડા ખાઈ લીધા હતા. અતુલભાઈને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે અતુલભાઈ શખ્સ વિરૃધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…
GUJARAT

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

June 16, 2026
સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …
GUJARAT

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

June 16, 2026
વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…
GUJARAT

વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

June 16, 2026
Next Post
કોંગ્રેસના 18 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાાત સ્થળે લઈ જવાયા | 18 Congress candidates taken to unkn…

કોંગ્રેસના 18 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાાત સ્થળે લઈ જવાયા | 18 Congress candidates taken to unkn...

તબીબી વ્યવસાય એ માનવતા-કરૂણા સાથે વિશ્વાસનું પ્રતીક છે એ જાળવી રાખજોઃ મુર્મુ | Maintain that the med…

તબીબી વ્યવસાય એ માનવતા-કરૂણા સાથે વિશ્વાસનું પ્રતીક છે એ જાળવી રાખજોઃ મુર્મુ | Maintain that the med...

અજાબ SBIમાં ખાતામાંથી વીમા પેટે રકમ કપાત થતા નારાજગી | Dissatisfaction with SBI deducting insurance …

અજાબ SBIમાં ખાતામાંથી વીમા પેટે રકમ કપાત થતા નારાજગી | Dissatisfaction with SBI deducting insurance ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…

1 month ago
તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su…

તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su…

7 months ago
BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને રાહત: હાઇકોર્ટે જામીન આપ્યા, રોકાણકારોના નાણા 1 વર્ષમાં જમા કરાવશ…

BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને રાહત: હાઇકોર્ટે જામીન આપ્યા, રોકાણકારોના નાણા 1 વર્ષમાં જમા કરાવશ…

10 months ago
સફેદ પરિંદે : પરંપરા અને વૈભવનો સંગમ

સફેદ પરિંદે : પરંપરા અને વૈભવનો સંગમ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News