gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક પીછેહઠને પગલે ઘરઆંગણે સોનાચાંદીમાં સાધારણ નરમાઈ | Gold and silver prices moderated domestica…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in Business
0 0
0
વૈશ્વિક પીછેહઠને પગલે ઘરઆંગણે સોનાચાંદીમાં સાધારણ નરમાઈ | Gold and silver prices moderated domestica…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં જાહેર થનારા ફુગાવાના ડેટા પહેલા કિંમતી ધાતુના ભાવમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએથી પીછેહઠ જોવા મળી હતી. ડોલરમાં સુધારો આવતા સોનામાં  ઘટાડો જોવા મળ્યો હતો. જો કે  ચાંદીમાં ઊંચા મથાળે પ્રમાણમાં સ્થિરતા જળવાઈ રહી હતી.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં  સાધારણ નરમાઈ જોવા મળી હતી. ફુગાવો ધીમો પડતા અને અમેરિકા સાથેની વેપાર તાણ હળવી થતા યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજ દર જાળવી રાખવા નિર્ણય કર્યો છે.

 મોડી સાંજે અમેરિકામાં જાહેર થયેલા ડેટા પ્રમાણે રિટેલ ફુગાવો અપેક્ષા પ્રમાણે વધીને આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત આવવાની શકયતા વધી ગઈ છે. બીજી બાજુ બેરોજગારીનો આંક પણ વધી લગભગ ચાર વર્ષની ટોચે પહોંચ્યો છે. ક્રુડ તેલની માગ જળવાઈ રહેવાના ઓપેકના વરતારાને પરિણામે ક્રુડ તેલના ભાવને ટેકો મળી રહ્યો હતો. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ નરમ પડી  રૂપિયા ૧૦૯૦૯૭ રહ્યા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૮૬૬૦ મુકાતા હતા. જીએેસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૪,૪૯૯ સાથે સ્થિર રહ્યા હતા. જીએેસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૧૩,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૧૨,૭૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૨૫,૫૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં આર્થિક ડેટાઓની જાહેરાત વચ્ચે કિંમતી ધાતુના ભાવ વોલેટાઈલ રહ્યા હતા. સોનું ઉપરમાં ઔંસ દીઠ ૩૬૪૯ ડોલર અને નીચામાં ૩૬૧૪ ડોલર થઈ મોડી સાંજે ૩૬૨૪ ડોલર મુકાતું હતું. ચાંદી પ્રતિ ઔંસ નીચામાં ૪૦.૮૯ ડોલર અને ઉપરમાં ૪૧.૨૯ ડોલર થઈ મોડી સાંજે ૪૧.૧૪  ડોલર કવોટ થતી હતી.

અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૮૬ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૮૬ ડોલર મુકાતુ હતું. ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દર અંગેનો નિર્ણય કિંમતી ધાતુના ભાવની હવે પછીની દિશા નક્કી કરનારા બની રહેશે. અમેરિકામાં ઓગસ્ટનો ફુગાવો વધી ૨.૯૦ ટકા આવ્યો હતો. બેરોજગારીના દાવા વધીને ૨,૬૩,૦૦૦ આવ્યા હતા. 

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટ કન્ટ્રીઝ (ઓપેક) દ્વારા  ક્રુડ તેલના ઉત્પાદનમાં વધારા વચ્ચે  વર્તમાન વર્ષ તથા આગામી વર્ષ માટે ક્રુડ તેલની માગના અંદાજને જાળવી રખાતા ક્રુડ તેલના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું.

ઉત્પાદન વધવાને કારણે  ૨૦૨૬માં ક્રુડ તેલના પૂરવઠામાં પ્રતિ દિન ૩૦ લાખ બેરલની પુરાંત જોવા મળવાની પણ  ઈન્ટરનેશનલ એનર્જી  એજન્સી  (આઈઈએ) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩   ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૬.૮૩  ડોલર મુકાતુ હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
Next Post
વોલેટીલિટીના અંતે નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 124 પોઈન્ટ વધીને 81549 | Nifty crosses 25000 at the …

વોલેટીલિટીના અંતે નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 124 પોઈન્ટ વધીને 81549 | Nifty crosses 25000 at the ...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ભેટની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું, નવ શખ્સો સામે કાર્યવાહી

ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત મુદ્દે સંચાલક, ડૉક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ | Complaint against t…

ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત મુદ્દે સંચાલક, ડૉક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ | Complaint against t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…

આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…

1 week ago
પરિવાર ઘરમાં સૂતો હતો અને ચોર દાગીના અને રોકડા લઇ ગયા | The family was sleeping in the house and the…

પરિવાર ઘરમાં સૂતો હતો અને ચોર દાગીના અને રોકડા લઇ ગયા | The family was sleeping in the house and the…

8 months ago
યોગી સરકારે બુલડોઝર ફેરવ્યું તે મકાન ફરી બનશે : સુપ્રીમે ઉધડો લીધો | The building that the Yogi gove…

યોગી સરકારે બુલડોઝર ફેરવ્યું તે મકાન ફરી બનશે : સુપ્રીમે ઉધડો લીધો | The building that the Yogi gove…

1 year ago
જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News