gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોંગ્રેસના 18 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાાત સ્થળે લઈ જવાયા | 18 Congress candidates taken to unkn…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
કોંગ્રેસના 18 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાાત સ્થળે લઈ જવાયા | 18 Congress candidates taken to unkn…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભાજપ સામ-દામ-દંડ-ભેદથી  ફોર્મ પાછા ખેંચાવે તેવો ભય : રાજકોટમાં હાર ભાળેલા ભાજપે ફોર્મ પાછા ખેંચાવવા પ્રયાસો કરતા આ પગલુ લીધું, : તા. 15ના બહાર લાવીશું- રાજદીપસિંહ 

 રાજકોટ, : રાજકોટમાં પ્રથમવાર કોંગ્રેસે ભાજપ કરતા વહેલી યાદી બહાર પાડી, કોઈનું ફોર્મ રદ થયું નથી ત્યારે કોંગ્રેસના રાજકારણમાં નવોદિત ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવીને ચૂંટણી બીનહરીફ કરવાના કાવાદાવા શરુ થતા કોંગ્રેસના ૧૮થી વધુ ઉમેદવારોને ભાજપના કોઈ નેતા સંપર્ક ન કરી શકે તે રીતે અજ્ઞાાત સ્થળે લઈ જવાયા છે.

આ અંગે શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ વખતે શાસકપક્ષ સામે લોકોમાં રોષ અને આંતરિક વિખવાદોથી ભાજપને જીતવું અઘરું લાગતા તેને ફાયદો થાય તે રીતે કેટલાક તત્વોએ અમારા લોપ્રોફાઈલ, શાંતિપ્રિય સભ્યોનો સંપર્ક સાધીને ફોર્મ પાછુ ખેંચવા  ધમકાવવા અને લલચાવવા પ્રયાસો કર્યાના ચાર-પાંચ કિસ્સા અમારે ધ્યાનમાં આવ્યા છે.   આ અન્વયે અમે 18 જેટલા ઉમેદવારોને તા. 15ના ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખના અંતિમ સમય સુધી ગુપ્ત સ્થળે સાચવવાનો નિર્ણય લીધો છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું, આવી વાત થાય છે પરંતુ, ભાજપને આવું કરવાનો સમય જ નથી. 

આ ઉપરાંત રાજકોટમાં વોર્ડ નં. 3,7, 15 સહિતના મોટાભાગના વોર્ડમાં જે સ્થાનિક નેતાઓ સક્ષમ છે તેમને તેમના વોર્ડની પેનલમાં કોઈ પણ ઉમેદવારને ડરાવવા કે લલચાવવા પ્રયાસ ન થાય તે માટે પેનલને અંકબંધ રાખવા જવાબદારી અપાઈ છે. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અમારી લડત એ ભાજપ નામના શાસકપક્ષ સામે નથી પરંતુ, અંગ્રેજો જેવા પક્ષપાતી શાસકો સામે છે, તંત્ર પણ અમને કેટલું રક્ષણ,ન્યાય,સહયોગ આપે તે પણ સવાલ છે.  પ્રાપ્ત માહિતી અનુસાર કોગ્રેસના ઉમેદવારને ધમકાવવાના પ્રયાસ અન્વયે કોંગ્રેસના સોએક કાર્યકરોનું ટોળુ ગઈકાલે રૈયા વિસ્તારમાં ધસી જઈને સામો જવાબ આપવા પ્રયાસ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર…
GUJARAT

પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર…

April 19, 2026
વડોદરા: રાવપુરામાં ધારાસભ્યના હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ | Vadodara: Complaint of violat…
GUJARAT

વડોદરા: રાવપુરામાં ધારાસભ્યના હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ | Vadodara: Complaint of violat…

April 19, 2026
વડોદરા: આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 ઝડપાયા | Vadodara: 5 caught for betting on IPL cricket …
GUJARAT

વડોદરા: આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 ઝડપાયા | Vadodara: 5 caught for betting on IPL cricket …

April 19, 2026
Next Post
તબીબી વ્યવસાય એ માનવતા-કરૂણા સાથે વિશ્વાસનું પ્રતીક છે એ જાળવી રાખજોઃ મુર્મુ | Maintain that the med…

તબીબી વ્યવસાય એ માનવતા-કરૂણા સાથે વિશ્વાસનું પ્રતીક છે એ જાળવી રાખજોઃ મુર્મુ | Maintain that the med...

અજાબ SBIમાં ખાતામાંથી વીમા પેટે રકમ કપાત થતા નારાજગી | Dissatisfaction with SBI deducting insurance …

અજાબ SBIમાં ખાતામાંથી વીમા પેટે રકમ કપાત થતા નારાજગી | Dissatisfaction with SBI deducting insurance ...

દેશના અનેક રાજ્યોમાં ચાલુ વર્ષે સરેરાશ ઓછો વરસાદ થશે : હવામાન વિભાગ | Many states of country will ex…

દેશના અનેક રાજ્યોમાં ચાલુ વર્ષે સરેરાશ ઓછો વરસાદ થશે : હવામાન વિભાગ | Many states of country will ex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

6 મહિના પહેલાં વડોદરા સ્ટેશનેથી મળેલા મૂકબધિર કિશોરનું રાજસ્થાની શૈલીનું ચિત્ર પરિવાર સુધી દોરી ગયું…

6 મહિના પહેલાં વડોદરા સ્ટેશનેથી મળેલા મૂકબધિર કિશોરનું રાજસ્થાની શૈલીનું ચિત્ર પરિવાર સુધી દોરી ગયું…

3 days ago
‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના આજથી લાગુ, ગુજરાત સહિત 11 રાજ્યોની 26 બૅંકોનું મર્જર | Bank Merger…

‘એક રાજ્ય, એક ગ્રામીણ બૅંક’ યોજના આજથી લાગુ, ગુજરાત સહિત 11 રાજ્યોની 26 બૅંકોનું મર્જર | Bank Merger…

12 months ago
ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

6 months ago
ગુજરાતમાં ચાઈનીઝ દોરી ઘુસાડવાનું ષડ્યંત્ર! પ્રતિબંધથી બચવા સેલવાસમાં ફેક્ટરી, 100થી વધુ ડિસ્ટ્રિબ્યુ…

ગુજરાતમાં ચાઈનીઝ દોરી ઘુસાડવાનું ષડ્યંત્ર! પ્રતિબંધથી બચવા સેલવાસમાં ફેક્ટરી, 100થી વધુ ડિસ્ટ્રિબ્યુ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News