gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઢોલ-નગારા સાથે પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવારોને મતદારોએ ઘેર્યા : ઉગ્ર બોલાચાલી | Voters…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ઢોલ-નગારા સાથે પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવારોને મતદારોએ ઘેર્યા : ઉગ્ર બોલાચાલી | Voters…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરની રાવપુરા વિસ્તારમાં આવેલી કાપડી પોળમાં ઉભરાતી ગટરોના પ્રશ્નોથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ચૂંટણી પ્રચારમાં ઢોલ નગારા સાથે આવતા ઉમેદવારો સામે સ્થાનિકો પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અંગે સતત સવાલો ઉઠાવતા જોવા મળ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. 

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી આગામી તા. 26મીએ યોજાશે. આ અંગે ઉમેદવારોના ફોર્મની ચકાસણી પણ થઈ ગઈ છે ત્યારબાદ હવે ઉમેદવારોએ પોતપોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ઢોલ નગારાના તાલે મતદારોને આકર્ષવા ઘરે ઘરે રૂબરૂ સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. આવી જ રીતે શહેરની મધ્યમાં આવેલા રાવપુરા વિસ્તારની કાપડી પોળમાં ઢોલ નગારા વગાડતા કાર્યકરો સાથે ઉમેદવારોએ મતદારોનો રૂબરૂ સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. 

જ્યારે બીજી બાજુ કાપડી પોળમાં ગટરના ગંદા પાણી ઉભરાવવાનો કાયમી પ્રશ્ન હોવાથી સ્થાનિકોએ પ્રચારમાં આવનારા ઉમેદવારો સમક્ષ પ્રાથમિક સુવિધાઓ અંગે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટના વખતે સ્થાનિકોએ પોતાના વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે અને સુવિધાઓ નહિ મળવા બાબતે પણ ઉમેદવારો સમક્ષ સતત પ્રશ્નોનો મારો વરસાવ્યો હતો. જેથી ઉમેદવારો અને સ્થાનિક રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉગ્ર વાતાવરણ જોઈને આખરે ઉમેદવારોને ચુપકીદી સેવીને સ્થળ છોડીને ચાલ્યા જવાની ફરજ પડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…
GUJARAT

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…

April 14, 2026
ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…

અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…

Next Post
નોઇડામાં સતત બીજા દિવસે હિંસા, ઘરકામ કરતી મહિલાઓ પણ રસ્તા પર ઉતરી; સરકારને પાકિસ્તાન કનેક્શનની આશંકા…

નોઇડામાં સતત બીજા દિવસે હિંસા, ઘરકામ કરતી મહિલાઓ પણ રસ્તા પર ઉતરી; સરકારને પાકિસ્તાન કનેક્શનની આશંકા...

અમદાવાદ: બુટલેગરનો નવો કીમિયો નાકામ, કેમિકલના બેરલમાં છુપાવી લવાતો 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Ahm…

અમદાવાદ: બુટલેગરનો નવો કીમિયો નાકામ, કેમિકલના બેરલમાં છુપાવી લવાતો 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Ahm...

બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું…

બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GIFA 2025 – દાયકાનો ગૌરવ, ગુજરાતી સિનેમાનો સૌથી મોટો એવોર્ડ સમારોહ!

1 month ago
વઢવાણ-જીઆઇડીસીને જોડતા બેઠા પુલનું કામ ગોકળગતિએ ચાલતા લોકોને હાલાકી | slow pace of the construction …

4 weeks ago
જામનગરના રણમલ તળાવમાં ફુલ પધરાવવા ગયેલા યુવાનનું અકસ્માતે પાણીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ | …

5 months ago
ભારતે COP33ની મેજબાનીનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો, કારણ પણ ન જણાવ્યું, 2028માં થવાનું હતું આયોજન | india…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News