gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાંભામાં ‘નકલી પોલીસ’નો ખેલ ખતમ: કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂ, હનીટ્રેપ કેસમાં હતો ફરાર | Amreli…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
ખાંભામાં ‘નકલી પોલીસ’નો ખેલ ખતમ: કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂ, હનીટ્રેપ કેસમાં હતો ફરાર | Amreli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Policeman In Amreli: અમરેલી જિલ્લાની ખાંભા પોલીસને શંકાસ્પદ વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા હાથ લાગી છે. પોલીસને જોઈને ગભરાઈ ગયેલા એક કારચાલકની તપાસ કરતા તે નકલી પોલીસ હોવાનું અને અમદાવાદમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનાનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. ધારી એએસપી  જયવીર ગઢવીએ આ સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરી છે.

શંકાસ્પદ કારની તપાસમાં ફૂટ્યો ભાંડો

ખાંભા પોલીસની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી ત્યારે ભાવનગર પાસિંગની એક કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. કારની તલાશી લેતા પોલીસને અંદરથી વિદેશી દારૂની 6 બોટલો મળી આવી હતી. જોકે, પોલીસને શંકા જતા કારની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે કારના સ્ટેરિંગ પાસે બનાવવામાં આવેલા એક ‘ગુપ્ત ખાના’ માંથી પોલીસની વર્દીવાળું આઈકાર્ડ મળી આવ્યું હતું.

અમદાવાદનો હનીટ્રેપનો આરોપી નીકળ્યો

પકડાયેલ શખસની ઓળખ ભાવનગર જિલ્લાના જેસરના રહેવાસી ચિરાગ જાદવ તરીકે થઈ છે. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો કે, ચિરાગ અમદાવાદના નરોડા વિસ્તારમાં નોંધાયેલા એક હનીટ્રેપના ગુનામાં વોન્ટેડ છે. તેણે નકલી પોલીસ બનીને ફરિયાદી પાસેથી રૂપિયા 3 લાખ જેટલી રકમ પણ પડાવી હતી.

ચિરાગ જાદવ પોતાના કબજામાં પોલીસનું ડુપ્લીકેટ આઈકાર્ડ રાખતો હતો. આ આઈકાર્ડ બતાવીને તે હાઈવે પર કે અન્ય સ્થળોએ લોકો પર પોલીસ હોવાનો રોફ જમાવતો અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો હતો. જોકે, આ વખતે અસલી પોલીસની બાજ નજર સામે તેની કોઈ ચાલબાજી ન ચાલી અને તે ઝડપાઈ ગયો.

પોલીસની કડક કાર્યવાહી

ધારી ASP જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી સામે પ્રોહિબિશન અને નકલી દસ્તાવેજ રાખવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસને પણ આ શખસની ધરપકડ અંગે જાણ કરવામાં આવી છે. તપાસમાં અન્ય કેટલા લોકો સાથે આ શખ્સે છેતરપિંડી કરી છે તે અંગે પણ ખુલાસા થવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
માંજલપુરની પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે આગ, સિનિયર સિટીઝન દંપતીનું રેસ્ક્યુ | Fire breaks out in Ma…

માંજલપુરની પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે આગ, સિનિયર સિટીઝન દંપતીનું રેસ્ક્યુ | Fire breaks out in Ma...

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

અંબાજીમાં બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા નીકળી

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ઘીકાંટા વિસ્તારમાંથી 12 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝ…

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ઘીકાંટા વિસ્તારમાંથી 12 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોર : ઉનાળાની આકરી ગરમીમાં કાયમી વીજ ધાંધિયાથી લોકો પરેશાન | Sehore: People are troubled by consta…

સિહોર : ઉનાળાની આકરી ગરમીમાં કાયમી વીજ ધાંધિયાથી લોકો પરેશાન | Sehore: People are troubled by consta…

1 year ago
પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ પાંચ વર્ષમાં રૂ. 325 કરોડનો ખર્ચ થયો

પીએમ મોદીના વિદેશ પ્રવાસ પાછળ પાંચ વર્ષમાં રૂ. 325 કરોડનો ખર્ચ થયો

1 year ago
ઊંચા વેરાના કારણે ગયા વર્ષે વિશ્વભરમાંથી 1,42,000 શ્રીમંતોએ કરેલું સ્થળાંતર | 142 000 wealthy people…

ઊંચા વેરાના કારણે ગયા વર્ષે વિશ્વભરમાંથી 1,42,000 શ્રીમંતોએ કરેલું સ્થળાંતર | 142 000 wealthy people…

6 months ago
અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | …

અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News