gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ઘીકાંટા વિસ્તારમાંથી 12 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝ…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ઘીકાંટા વિસ્તારમાંથી 12 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં કાયદો અને પોલીસ સતત એલર્ટ મોડ પર છે. આ પેટ્રોલીંગ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ઘીકાંટા વિસ્તારમાંથી 12લાખથી વધુના મોફેડ્રોન સાથે બેની ધરપકડ કરી છે.

ડ્રગ્સ સપ્લાયરને પકડવા પોલીસે તપાસ શરૂ કરી

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. આ માહિતીના આધારે ગઈકાલે રોજ પોલીસે ઘીકાંટામાં નવતાડ પોળની સામે, લક્ષ્મી માર્કેટ નીચે આવેલ રોડ ઉપર વોચ ગોઠવીને રેઇડ કરી હતી. આ સ્થળેથી પસાર થતા અને ડ્રગ્સ લઈને જતા શખસોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી પાસ પરમીટ વગરનો 412 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો, 3 મોબાઈલ ફોન, 3500 રૂપિયા રોકડા અને અન્ય બેગ મળીને કુલ 12,59,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે. આ ડ્રગ્સ આરોપી કોની પાસેથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે સપ્લાયરને પકડવાની દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ચાંદખેડા ઢોસાકાંડ: ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ

આ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનું નામ 26 વર્ષીય માલારામ મગારામ દેવાસી જે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના પમાણા ગામનો વતની છે. જ્યારે 35 વર્ષીય અશોકકુમાર દરજી જે મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ટેંટોડા ગામનો રહેવાસી છે. હાલમાં આ બંને આરોપીઓ અમદાવાદના સરસપુર વિસ્તારમાં, જશામાતા મંદિર પાસે લુહાર શેરીમાં, હરિસિંગ લોધીના મકાનમાં બીજા માળે રહેતા હતા અને ત્યાંથી જ ઝડપાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
પોલીસને ભાજપનો હાથો બની ઉમેદવારોને હેરાન કરી ડરાવી રહ્યા છે : કોંગ્રેસ | BJP using police department…

પોલીસને ભાજપનો હાથો બની ઉમેદવારોને હેરાન કરી ડરાવી રહ્યા છે : કોંગ્રેસ | BJP using police department...

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતા વધુ રૂપિયા વસૂલતો કર્મચારી…

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતા વધુ રૂપિયા વસૂલતો કર્મચારી...

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે માવઠું | Gujarat Sees Heat and Ra…

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે માવઠું | Gujarat Sees Heat and Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેચવાલીના દબાણે બિટકોઈન 62000 ડોલરની અંદર | Bitcoin falls below 62 000 on selling pressure

વેચવાલીના દબાણે બિટકોઈન 62000 ડોલરની અંદર | Bitcoin falls below 62 000 on selling pressure

3 months ago
જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારો 1 એપ્રિલથી ભૂખ હડતાળ પર બેસશે | Candidates for re…

જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારો 1 એપ્રિલથી ભૂખ હડતાળ પર બેસશે | Candidates for re…

1 year ago
પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r…

પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r…

11 months ago
વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ | People are angry as…

વડોદરાના મકરપુરામાં નવો બનાવેલો રસ્તો માત્ર 24 કલાકમાં ખોદી નંખાતા લોકોમાં રોષ | People are angry as…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News