gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવારોડ પર દારૃ પીને મર્સિડીઝ કાર ચલાવતા વેપારીએ દંપતીને અડફેટે લીધું | On Aajwar Road Drunk busines…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
આજવારોડ પર દારૃ પીને મર્સિડીઝ કાર ચલાવતા વેપારીએ દંપતીને અડફેટે લીધું | On Aajwar Road Drunk busines…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ગઇકાલે સાંજે સાત વાગ્યે આજવારોડ કમલાનગર તળાવ પાસે નશેબાજ કારચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લીધું હતું. લોકોએ કારચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત સારવાર  હેઠળ હોસ્પિટલમાં છે.

બાપોદ સાંનિધ્ય ટાઉનશિપમાં રહેતા ૬૫ વર્ષના  પ્રીતમભાઇ સિકલીગર નિવૃત્ત જીવન ગુજારે છે.ગઇકાલે સાંજે તેઓ  પત્ની સાથે મોપેડ લઇને આજવારોડ કમલાનગર તળાવ પાસે શાકભાજી લેવા જતા હતા. સાંજે સાત વાગ્યે એક કારચાલકે પાછળથી ટક્કર મારતા દંપતીને ઇજા થઇ હતી. અકસ્માત કરીને ભાગવા જતા કારચાલકને લોકોએ પીછો કરીને ઝડપી પાડી પોલીસને કોલ કર્યો હતો. પોલીસને મેસેજ મળતા પી.સી.આર. વાન ઘટના સ્થળે પહોંચી હતી. કારચાલક અને તેના બે મિત્રોને બાપોદ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. કારચાલકનું નામ હાર્દિક દિનેશભાઇ પંચાલ, ઉંં.વ.૩૫ (રહે. વ્રજલીલા સોસાયટી, આનંદબાગની પાછળ, તરસાલી) હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં પાછળની સીટ પર તુષાર દિલીપભાઇ સપકાલ, ઉં.વ.૩૪ (રહે.પરિશ્રમ સોસાયટી, સોમા તળાવરોડ) તથા વિપુલ રણછોડભાઇ માળી, ઉં.વ.૩૮ (રહે. માળી મહોલ્લો, વડસર ગામ) બેઠા  હતા. આ ત્રણેયે દારૃનો નશો કર્યો હોઇ પોલીસે ત્રણેયની સામે અલગ – અલગ ગુનો દાખલ કરી ૨૦ લાખની મર્સિડીઝ કાર કબજે લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે, હાર્દિકના પિતાની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફેક્ટરી છે. જ્યારે તેના બે મિત્રો તુષાર અને વિપુલ સેલ્સમેનની નોકરી કરે છે. ત્રણેય મિત્રો છે. તેઓએ  ક્યાં અને કોની સાથે દારૃ પીધો હતો. તે અંગે પોલીસે તપાસ  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા | Banners banning entry of BJP …

મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા | Banners banning entry of BJP ...

રાજ્યમાં સૌથી ગરમ રાજકોટ 42 સે, જળમાંગ વધીને 44 કરોડ લિટર થઈ | Rajkot hottest at 42 degrees Celsius …

રાજ્યમાં સૌથી ગરમ રાજકોટ 42 સે, જળમાંગ વધીને 44 કરોડ લિટર થઈ | Rajkot hottest at 42 degrees Celsius ...

ગોંડલમાં બે જૂથ વચ્ચે અથડામણમાં યુવતીની હત્યાનો પ્રયાસ, ચારને ઈજા | Attempt to murder girl in clash …

ગોંડલમાં બે જૂથ વચ્ચે અથડામણમાં યુવતીની હત્યાનો પ્રયાસ, ચારને ઈજા | Attempt to murder girl in clash ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવામાં જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર નાંખવાનો વિરોધ | protest against smart electricity meter in g…

ગોરવામાં જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર નાંખવાનો વિરોધ | protest against smart electricity meter in g…

8 months ago
જામનગર નજીકથી ડેમમાં ગઈકાલે સાંજે પડી ગયેલી મહિલાને સ્થાનિકોએ બચાવી લીધી | Locals rescued a woman wh…

જામનગર નજીકથી ડેમમાં ગઈકાલે સાંજે પડી ગયેલી મહિલાને સ્થાનિકોએ બચાવી લીધી | Locals rescued a woman wh…

12 months ago
નાળાના કામમાં ગેરરીતિના આક્ષેપ, ટીડીઓને રજૂઆત

નાળાના કામમાં ગેરરીતિના આક્ષેપ, ટીડીઓને રજૂઆત

8 months ago
16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ | gujara…

16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ | gujara…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News