gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોર્મુઝની નાકાબંધી વચ્ચે 20 હજાર મેટ્રિક ટન LPG લઈને ‘જગ વિક્રમ’ કંડલા બંદરે પહોંચ્યું | Indian LPG …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
હોર્મુઝની નાકાબંધી વચ્ચે 20 હજાર મેટ્રિક ટન LPG લઈને ‘જગ વિક્રમ’ કંડલા બંદરે પહોંચ્યું | Indian LPG …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jag Vikaram kandla News : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને સમુદ્રી નાકfબંધીના ભય વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી ટેન્કર ‘જગ વિક્રમ’ (Jag Vikram) 20 હજાર મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) લઈને આજે બુધવારે ગુજરાતના કંડલા પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે.

સંઘર્ષવિરામનો મળ્યો લાભ

અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા બે અઠવાડિયાના કામચલાઉ સંઘર્ષવિરામ બાદ હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) પસાર કરનાર આ પ્રથમ ભારતીય જહાજ છે. આ જહાજ શુક્રવાર રાતથી શનિવાર સવારની વચ્ચે અત્યંત સંવેદનશીલ ગણાતા આ સમુદ્રી માર્ગ પરથી પસાર થયું હતું અને ઓમાનની ખાડી થઈને ભારત તરફ આગળ વધ્યું હતું.

ભારત માટે કેમ મહત્વનું છે આ જહાજ?

ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે. ભારત આશરે 88% કાચું તેલ, 50% કુદરતી ગેસ અને 60% LPG વિદેશથી મંગાવે છે. આ પુરવઠાનો મોટો હિસ્સો હોર્મુઝની સામુદ્રધુની દ્વારા આવે છે. યુદ્ધના કારણે આ માર્ગ પ્રભાવિત થતા ભારતમાં કોમર્શિયલ વપરાશકારો માટે એલપીજીના પુરવઠામાં કાપ મૂકવો પડ્યો હતો, જે હવે આ જહાજના આગમન સાથે પુનઃસ્થાપિત થવાની આશા છે.

હજુ પણ અનેક જહાજો અટવાયેલા

માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં પર્સિયન ગલ્ફમાંથી બહાર નીકળનાર આ નવમું ભારતીય જહાજ છે. જોકે, હજુ પણ ભારતના આશરે 15 જેટલા જહાજો તે વિસ્તારમાં રોકાયેલા છે અને સુરક્ષિત રીતે બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં જ્યારે સંઘર્ષ શરૂ થયો ત્યારે તે વિસ્તારમાં કુલ 28 ભારતીય જહાજો હાજર હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
Next Post
મહાનગર પાલિકાની ચૂંટણીમાં 4 ઉમેદવારને મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત | Voters Must Pres…

મહાનગર પાલિકાની ચૂંટણીમાં 4 ઉમેદવારને મત આપ્યા બાદ રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત | Voters Must Pres...

ભાવનગરમાં ચૂંટણીમાં આજે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે | picture of the candidate in the election in Bh…

ભાવનગરમાં ચૂંટણીમાં આજે ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે | picture of the candidate in the election in Bh...

ધંધુકા-ધોલેરામાં સ્ટ્રોંગ રૃમની સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરાઇ | Security arrangements of strong ro…

ધંધુકા-ધોલેરામાં સ્ટ્રોંગ રૃમની સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરાઇ | Security arrangements of strong ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇંધણ અછતની અફવા વચ્ચે છોટા ઉદેપુરમાં હંગામો: સંખેડાના પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે યુવકો બ…

ઇંધણ અછતની અફવા વચ્ચે છોટા ઉદેપુરમાં હંગામો: સંખેડાના પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા બાબતે યુવકો બ…

4 months ago
એસટી તંત્રમાં ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી આઉટ સોર્સિંગથી કરવા સામે ઉગ્ર વિરોધ | Strong protest against r…

એસટી તંત્રમાં ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી આઉટ સોર્સિંગથી કરવા સામે ઉગ્ર વિરોધ | Strong protest against r…

3 months ago
ગામની નદીમાં મિત્રો સાથે નહાવા ગયેલા 13 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત, અમરેલીના શેડુભાર ગામની ઘટના | …

ગામની નદીમાં મિત્રો સાથે નહાવા ગયેલા 13 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત, અમરેલીના શેડુભાર ગામની ઘટના | …

10 months ago
ધ્રોલમાં હોટલ પર ચા પી રહેલા મોરબીના કોન્ટ્રાક્ટર યુવાનને હડધૂત કરી માર મારી કાર ઝુંટવી લેવાઈ : ત્રણ…

ધ્રોલમાં હોટલ પર ચા પી રહેલા મોરબીના કોન્ટ્રાક્ટર યુવાનને હડધૂત કરી માર મારી કાર ઝુંટવી લેવાઈ : ત્રણ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News