gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુન્હામાં પકડાયેલા 14 આરોપીઓના રિમા…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
જામનગરના બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુન્હામાં પકડાયેલા 14 આરોપીઓના રિમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના વોર્ડ નંબર 12 ના જ બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા છે. અને બંને પૂર્વ કોર્પોરેટર વચ્ચે પણ છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી છે. ત્યારે જામનગર પોલીસે બંનેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે, અને અસલમ ગેંગના 13 તથા અલ્તાફ ગેંગના એક આરોપીને મળી કુલ 14 ની ધરપકડ કરી લઈ રિમાન્ડ પર લીધા હતા, જે તમામની રિમાન્ડની મુદત પૂરી થતાં તેઓને જેલ હવાલે કરી દેવાયા છે.

રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્ત રાયની સુચના મુજબ પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અસલમ કરીમ ખીલજી તથા અલ્તાફ ગફાર ખફી બન્નેની ટોળકી સામે કડક એક્શન લેવામાં આવ્યા હતા, અને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુજસીટોક અંગેની બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. અસલમ ખીલજી ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ 46 તથા અલ્તાફ ખફી ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ 52 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોય. જેથી બંન્ને ગેંગ વિરૂધ્ધ ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસિટોક) ની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ હતી. અસલમ કરીમભાઇ ખીલજી ગેંગના કુલ 18 સભ્યો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી કુલ 13 આરોપીને ઝડપી લેવાયા હતા છે.

જયારે પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફારભાઇ ખફીની ગેંગના 11 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી કુલ 8 આરોપી હાલ જેલમાં છે. તેમજ 1 આરોપીને ઝડપી લેવાયો હતો. જે તમામ 14 આરોપીઓને રિમાન્ડ પર લેવાયા હતા.

 જે તમામની રિમાન્ડની મુદત પૂરી થતાં ફરીથી રાજકોટની સ્પેશિયલ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, અને તમામને જેલ હવાલે કરવા હુકમ થયો છે. અદાલત દ્વારા તમામને મોરબી, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતની અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જામનગરની પોલીસ ટીમ દ્વારા તમામને અલગ અલગ જેલમાં મોકલી આપવા માટેની કાર્યવાહી કરી લેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o…
GUJARAT

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o…

June 7, 2026
અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang
GUJARAT

અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

June 7, 2026
રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…
GUJARAT

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

June 7, 2026
Next Post
જામનગર નજીક હાપા રંગમતી આવાસના ગેઇટ પાસેથી કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ એલ.સી.બી.એ પકડી પાડ્યો | LCB…

જામનગર નજીક હાપા રંગમતી આવાસના ગેઇટ પાસેથી કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ એલ.સી.બી.એ પકડી પાડ્યો | LCB...

જામનગરના દરેડ જીઆઇડીસીમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ | Clashes between 2 …

જામનગરના દરેડ જીઆઇડીસીમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ | Clashes between 2 ...

AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા | raghav chadha z c…

AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા | raghav chadha z c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કડીના નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા એ.સી.બી.ની સફળ ડીકોય

કડીના નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા એ.સી.બી.ની સફળ ડીકોય

1 year ago
‘વક્ફ કાયદો અહીં લાગુ જ નથી થવાનો તો હોબાળો શા માટે?’, મમતા બેનર્જીનું બંગાળમાં થઈ રહેલી હિંસા પર નિવેદન

‘વક્ફ કાયદો અહીં લાગુ જ નથી થવાનો તો હોબાળો શા માટે?’, મમતા બેનર્જીનું બંગાળમાં થઈ રહેલી હિંસા પર નિવેદન

1 year ago
ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

3 weeks ago
AI ઈનોવેશનના નામે ફ્રોડ, ‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી | Galgotias Unive…

AI ઈનોવેશનના નામે ફ્રોડ, ‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી | Galgotias Unive…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News