gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

નારોલમાં મિત્ર સાથે મસ્તી કરવાનો કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં તકરારના બીજા દિવસે સગીર કંઇ ખબર વગર આરોપીએ આવીને પાછળથી ગળામાં છરી મારીને લોહી લુહાણ કર્યો હતો. જેને લઇને સગીર ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે નારોલ પોલીસે આરોપી સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અદાવતમાં બીજા દિવસે સગીર ઉપર છરીથી જીવલેણ હુમલો ઃ પોલીસે હત્યાની કોશિષ નો ગુનો નોંધ્યો

નારોલ વિસ્તારમાં વટવા કેનાલ પાસે  વિધવા મહિલાએ વટવા રહેતા જુનેદ નામંના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો ૧૭ વર્ષના પુત્રને ગઇકાલે સવારે આરોપીએ વટવા કેનાલ પાસે ખ્વાજાનગર પાસે આરોપીએ પાછળથી આવીને ગળાના પાછળના ભાગે છરી મારીને હુમલો કર્યો હતો જેના કારણે લોહી લુહાણ હાલતમાં સગીરને પ્રથમ એલ.જી. હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

ભોગ બનનારા સગીરના જણાવ્યા મુજબ બનાવની આગલી રાત આરોપી અને તે તેના મિત્રો સાથે પાનના ગલ્લે બેઠા હતા આ સમયે આરોપી સાથે મસ્તી કરતા તકરાર થઇ હતી જેની અદાવતમાં આરોપીએ તેના ઉપર ખૂની હુમલો કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની …
GUJARAT

આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની …

May 31, 2026
ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…
GUJARAT

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…

May 31, 2026
આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…
GUJARAT

આવતીકાલે વિશ્વ દૂધ દિવસ: દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાત દેશના ટોપ-3માં નહીં | J…

May 31, 2026
Next Post
વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu...

દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને 11 ટકા પહોંચ્યો | The share of gold loans…

દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને 11 ટકા પહોંચ્યો | The share of gold loans...

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active…

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમૂલ ડેરીની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે રસાકસી | Forms for Amul Dair…

અમૂલ ડેરીની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે રસાકસી | Forms for Amul Dair…

9 months ago
બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

6 months ago
દુમાડ બ્રિજ પાસે મુખ્યમંત્રીના કાફલા પહેલાં પસાર થનાર બાઇક સવારને અટકાવતાં ઝપાઝપી કરી | Three family…

દુમાડ બ્રિજ પાસે મુખ્યમંત્રીના કાફલા પહેલાં પસાર થનાર બાઇક સવારને અટકાવતાં ઝપાઝપી કરી | Three family…

1 month ago
ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 40 જુગારીઓ ઝડપાયા

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 40 જુગારીઓ ઝડપાયા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News