gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું | godhra seva…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું | godhra seva…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra News:  ગોધરા તાલુકા સેવાસદન ખાતે આજે અચાનક જ લિફ્ટમાં યાંત્રિક ખામી સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. લિફ્ટ અચાનક બંધ પડી જતા એક વ્યક્તિ તેની અંદર ફસાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સેવાસદનમાં કામ અર્થે આવેલ એક વ્યક્તિ લિફ્ટનો ઉપયોગ કરી રહ્યો હતો, ત્યારે જ અચાનક લિફ્ટ ખોટકાઈ હતી અને અધવચ્ચે અટકી ગઈ હતી. લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો અને કર્મચારીઓ એકઠા થઇ ગયા હતા.

ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું 2 - image

ઘટનાની ગંભીરતા પારખીને તાત્કાલિક ગોધરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના જવાનોએ જરૂરી સાધનો વડે લિફ્ટનો દરવાજો તોડીને અંદર ફસાયેલા વ્યક્તિને ભારે જહેમત બાદ સહીસલામત રીતે બહાર કાઢ્યો હતો.

ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું 3 - image

વ્યક્તિ સુરક્ષિત રીતે બહાર આવી જતા ઉપસ્થિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાને પગલે થોડા સમય માટે સેવાસદનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલભીપુરના જાહેર શૌચાલયની દયનીય સ્થિતિ સામે તંત્રની તાત્કાલિક કાર્યવાહી
GUJARAT

October 3, 2026
राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…

ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…

Next Post
‘હજારો સમસ્યા ભૂલી ગયા, 10 હજાર જોઈને મત આપી દીધો’, NDAની જીત પર બોલ્યા મુકેશ સાહની | bihar election…

'હજારો સમસ્યા ભૂલી ગયા, 10 હજાર જોઈને મત આપી દીધો', NDAની જીત પર બોલ્યા મુકેશ સાહની | bihar election...

વડોદરાના ગામડાંઓમાં મતદાર યાદીની કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહિ થતાં શિક્ષણ પર અસર | Lack of co…

વડોદરાના ગામડાંઓમાં મતદાર યાદીની કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહિ થતાં શિક્ષણ પર અસર | Lack of co...

VIDEO: ચેન્નઈ નજીક ટ્રેનિંગ સમયે વાયુસેનાનું વિમાન ક્રેશ, જાનહાનિ નહીં | trainer aircraft of the ind…

VIDEO: ચેન્નઈ નજીક ટ્રેનિંગ સમયે વાયુસેનાનું વિમાન ક્રેશ, જાનહાનિ નહીં | trainer aircraft of the ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

5 months ago
ગ્રાન્ટેડ સ્કૂલોને કાયમી શિક્ષકો તો ઠીક, જ્ઞાાન સહાયકોના પણ ફાંફા | granted schools in vadodara not …

4 months ago
50થી 60 કિમીની ઝડપે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી: ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ | guj…

ગુજરાતના 143 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.83 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rainfal…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News