gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં રખડતી ગાયોની મોડી રાતે ચોરી કરીને બેરોકટોક કતલ કરવાનો ગોરધંધો ધમધમી રહ્યો છે. વટવા અને દાણીલમડા પોલીસે ચોક્કસ બાતમી આધારે કુલ ૭.૩૩ કિલો ગૌમાંસના જથ્થા પાસે પાંચ કસાઇને રંગેહાથ પકડી પાડીને કુલ ૧૦ લોકો સામે ગુનો નોંધીને ક્યાંથી ગાયો લાવ્યા હતા અને કેટલા સમયથી આ ધંધો કરતા હતા તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વટવામાં બોલેરો,લોડિંગ રિક્ષામાંથી રૃા.૧.૭૦ લાખનો ૬૫૦ કિલો દાણીલીમડાથી રૃા.૧૭ હજારનો ૮૩ કિલો જથ્થો મળ્યો ઃ૧૦ સામે ફરિયાદ

વટવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.યુ.રહેવરના જણાવ્યા મુજબ પોલીસે ચોક્કસ બાતમી આધારે વટવા કાગજવાલા વે બ્રિજ પાસેથી આવેલી ગલીમાંથી બોલેરો જીપ તથા લોડિંગ રિક્ષામાં ભરેલી રૃા. ૧.૭૦ લાખના ૬૫૦ કિલો ગૌ માંસનો જથ્થો પકડી પાડીને ત્યાં નજીકમાં રહેતા મોહંમદઇકબાલ શેખ તથા મોહંમદ આરીફ કુરેશી સહિત સાત લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દાણીલીમડા પોલીસે ચોક્કસ બાતમી આધારે દાણીલીમડા ગંજ શહીદ કબ્રસ્તાન નજીક હાજી બાવાના છાપરામાં દરોડો પાડીને શાહબાઝખાન પઠાણને પકડી પાડયો હતો અને તેની પાસેથી રૃા. ૧૭ હજારની કિંમતનો ૮૩ કિલો ગૌ માંસનો જથ્થો પકડી પાડીને વધુ તપાસ શરુ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દૂધ મંડળીના હિસાબ અંગે આક્ષેપ કરી ઝઘડો કરતા પિતા, પુત્ર | Father and son quarrel over allegations re…
GUJARAT

May 31, 2026
આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની …

ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ | Junaga…

Next Post
દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને 11 ટકા પહોંચ્યો | The share of gold loans…

દેશના રિટેલ ક્રેડિટ પોર્ટફોલિઓમાં ગોલ્ડ લોનનો હિસ્સો વધીને 11 ટકા પહોંચ્યો | The share of gold loans...

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active…

નાણાકીય વર્ષ 2026માં સક્રિય રોકાણકારોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો | Record decline in number of active...

જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal…

જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ 3 ટકાથી વધુ ઘટી પાંચ વર્ષના તળિયે ઉતરી આવી | Gems and jewellery exports fal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમાકુના ‘કાચા સોના’ પર ટેક્સનું ગ્રહણ : આણંદના 2.4 લાખ ખેડૂતોનું ભાવિ જોખમમાં | Taxation on raw gold…

4 months ago
ગાંધીનગર MLA ક્વાર્ટર્સમાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી કપલ ઝડપાતા પોલીસ પૂછપરછ, PAના પરિચિત હોવાનો …

7 months ago
ભરૂચમાં મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર કોંગ્રેસ નેતા હીરા જોટવા જામીન પર મુક્ત | Hira Jotva mastermi…

8 months ago
ઘરમાંથી કેશના ઢગલાનો કેસઃ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, ચોમાસું સત્રમાં પ્રસ્તાવ લવાશે …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News