gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે | ahmedabad municipal …

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે | ahmedabad municipal …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત શહેરના નારા હેઠળ સરકારી બાબુઓએ પ્લાસ્ટિકની થેલી વાપરતા અનેક એકમો પાસેથી લાખો રૂપિયાનો દંડ ઉઘરાવ્યો છે. પરંતુ પર્યાવરણ જાળવણીની જવાબદારી માત્ર શહેરીજનોના શિરે જ હોય તેમ અમદાવાદ મ્યુનિ. ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલીની ખરીદવાનું છે! અધિકારીઓના મતે મ્યુનિ.ના વપરાશથી પર્યાવરણને કોઈ નુકસાન નહીં થતું હોય માટે બેફામપણે તેની ખરીદી કરાઈ રહી હોય તેવું ચિત્ર સર્જાયું છે.

શેરીએ શેરી ફરી લોકોને દંડતુ તંત્ર

અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મ્યુનિ. તંત્રના અધિકારીઓ દરરોજ શેરીએ શેરીએ ફરીને પ્લાસ્ટિકની થેલી વાપરતા દુકાનદારો, ફેરિયાવાળા તેમજ પાથરણાંવાળાની તપાસ કરી દંડાત્મક કાર્યવાહી કરે છે. તેનો વપરાશ કે ઉત્પાદન કરતાં ઔદ્યોગિક એકમોને તો કેટલીક વખત સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવે છે. પરંતુ હવે એ જ મ્યુનિ. ખુદ ખાનગી એજન્સી પાસેથી લાખોના ખર્ચે નાની-મોટી સાઈઝની 690000 નંગ વેસ્ટ પ્લાસ્ટિક બેગની ખરીદી કરશે! શહેરીજનોના વપરાશથી પર્યાવરણ માટે ઝેર સમાન બનતી પ્લાસ્ટિકની થેલીને સરકારી ચોપડે જરૂરિયાત બનાવી દેવાઈ હોય તેવો તાલ સર્જાયો છે.

આ પણ વાંચો : લખનઉમાં 100થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 1000થી વધુ ઝૂંપડા રાખ, 10 કિ.મી. દૂરથી ધૂમાડો દેખાયો

શેઠની શીખામણ ઝાંપા સુધી જેવો કોર્પોરેશનનો હાલ

બાયોડીગ્રેડેબલ બેગ જેવા પ્લાસ્ટિક બેગના ઘણાં વિકલ્પ હાલના સમયે ઉપલબ્ધ છે. છતાં શહેરીજનોને પર્યાવરણ બચાવવાની સુફિયાણી સલાહ આપતું તંત્ર ખુદની જ સલાહના લીરેલીરા ઉડાડી પોતાની બેવડી નીતિની સાબિતી આપી રહ્યું છે. જો તંત્ર ખુદ જ આવા કોઈ વિકલ્પ ના શોધી શકતું હોય તો તે સામાન્ય નાગરિકો પાસેથી આવી અપેક્ષાઓ શા માટે રાખે છે? પ્લાસ્ટિક ન જ વાપરવું જોઈએ તે અંગે લોકોને સમજાવવા તેમજ જરૂર પડ્યે ચોક્કસ કાર્યવાહી કરવી યોગ્ય છે. પરંતુ જો શહેરને ખરેખર પ્લાસ્ટિક મુક્ત બનાવવું જ હોય તો શહેરી સત્તાનું કેન્દ્ર ગણાતી કચેરીથી જ કેમ શરૂઆત કરાતી નથી? તેવા સવાલોએ જોર પકડ્યું છે.

એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર જંગલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ! વન વિભાગની કામગીરી સામે વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ અને વર્તમાન સભ્યો…
GUJARAT

ગીર જંગલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ! વન વિભાગની કામગીરી સામે વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ અને વર્તમાન સભ્યો…

June 13, 2026
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…
GUJARAT

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

June 13, 2026
સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…
GUJARAT

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

June 13, 2026
Next Post
સુરતમાં કતારગામની વધુ એક સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નથી તો વોટ નહીંના લાગ્યા બેનર | Banners “If no b…

સુરતમાં કતારગામની વધુ એક સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નથી તો વોટ નહીંના લાગ્યા બેનર | Banners "If no b...

આચારસંહિતાના અમલ માટે સુરત પાલિકાની બેવડી કામગીરીનો આક્ષેપ : ઉધનામાં પ્રચાર માટે કોંગ્રેસના ઝંડા પાલ…

આચારસંહિતાના અમલ માટે સુરત પાલિકાની બેવડી કામગીરીનો આક્ષેપ : ઉધનામાં પ્રચાર માટે કોંગ્રેસના ઝંડા પાલ...

પ્રદૂષણના નિયમોનું પાલન ન કરતાં બિલ્ડરની બાંધકામ મંજૂરી રદ કરો, AMC કમિશનરનો કડક આદેશ | ahmedabad mu…

પ્રદૂષણના નિયમોનું પાલન ન કરતાં બિલ્ડરની બાંધકામ મંજૂરી રદ કરો, AMC કમિશનરનો કડક આદેશ | ahmedabad mu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાઉથ બોપલમાં આવેલા ઔડાના પ્લોટમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ | Located in South Bo…

સાઉથ બોપલમાં આવેલા ઔડાના પ્લોટમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ | Located in South Bo…

5 months ago
હવામાન વિભાગે 16 રાજ્યોમાં કરી વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | imd forecast rain in 16 states la…

હવામાન વિભાગે 16 રાજ્યોમાં કરી વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | imd forecast rain in 16 states la…

8 months ago
વડાપ્રધાન મોદી ગુજરાતમાં: રોડ શૉ બાદ નિકોલમાં જનસભા, વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે | PM Narendra Modi…

વડાપ્રધાન મોદી ગુજરાતમાં: રોડ શૉ બાદ નિકોલમાં જનસભા, વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે | PM Narendra Modi…

10 months ago
ડાયાબિટીસ પર સંશોધન, ભારતીય સુપરફૂડ્સનો વિકાસ… શુભાંશુ 14 દિવસમાં અંતરિક્ષમાં કયા-કયા પ્રયોગો કરશે

ડાયાબિટીસ પર સંશોધન, ભારતીય સુપરફૂડ્સનો વિકાસ… શુભાંશુ 14 દિવસમાં અંતરિક્ષમાં કયા-કયા પ્રયોગો કરશે

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News