gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં નવતર પ્રકારની છેતરપીંડીનો ચેતવણીજનક કિસ્સો : લોનવાળું મકાન “ટાઈટલ ક્લિયર” બતાવી વેચનાર દંપ…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં નવતર પ્રકારની છેતરપીંડીનો ચેતવણીજનક કિસ્સો : લોનવાળું મકાન “ટાઈટલ ક્લિયર” બતાવી વેચનાર દંપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગર શહેરમાં મકાન વેચાણના બહાને નવી પ્રકારની છેતરપીંડીનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે, જેમાં લોન ચાલતું મકાન “ટાઈટલ ક્લિયર” હોવાનું બતાવી વેચાણ કરી ખરીદદારે મોટી આર્થિક ખોટ ભોગવવી પડી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદી કેશુભાઈ જુઠાભાઈ નકુમ, મૂળ મોરબીના રહેવાસી અને હાલ જામનગરમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જેમણે કાયમી વસવાટ માટે મકાન ખરીદવાનું નક્કી કર્યું હતું. તે દરમિયાન આરોપી કુંવરબેન હેમતભાઈ આહીર અને હેમતભાઈ પાલાભાઈ આહીરએ દ્વારકેશ સોસાયટી-5 વિસ્તારમાં આવેલું પોતાનું મકાન “ટાઈટલ ક્લિયર” હોવાનું જણાવી રૂા.15.60 લાખમાં વેચાણનો સોદો કર્યો હતો. ફરીયાદીએ વિશ્વાસ રાખીને રૂા.7 લાખ ચુકવી વેચાણ કરાર કર્યો હતો, તેમજ મકાનનો કબ્જો મેળવ્યા બાદ તેમાં રંગરોગાન, ફર્નિચર સહિતના કામોમાં આશરે રૂા.4 લાખનો ખર્ચ કર્યો હતો.

પરંતુ બાદમાં હિન્દુજા હાઉસિંગ ફાઈનાન્સ કંપની દ્વારા મકાન ઉપર લોન બાકી હોવા અંગે નોટિસ ચોંટાડવામાં આવતાં સમગ્ર છેતરપીંડીનો ભાંડાફોડ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે મકાન ઉપર આશરે રૂા.17.10 લાખની લોન બાકી હતી. આ અંગે ફરીયાદીએ આરોપીઓને પૂછતાં તેઓએ લોન ચૂકવી મકાન ટાઈટલ ક્લિયર કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો, પરંતુ બાદમાં ફાઈનાન્સ કંપનીએ સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી કરી તા.3.8.2025ના રોજ કોર્ટ દ્વારા નિયુક્ત કમિશ્નર મારફતે મકાનનો કબ્જો લઈ લીધો હતો.

આથી આરોપીઓએ લોનની હકીકત છુપાવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાનો ઈરાદો રાખી મકાન વેચાણ કરી કુલ રૂા.8.15 લાખ મેળવી લીધા હતા તથા ફરીયાદીને થયેલા રૂા.4 લાખના ખર્ચ સાથે મળીને રૂા.12.15 લાખ પરત ચૂકવવાનો કરાર કર્યો હોવા છતાં રકમ પરત ન આપતાં મામલો ગંભીર બન્યો હતો.

ફરીયાદીએ શરૂઆતમાં પોલીસમાં લેખિત ફરિયાદ આપ્યા છતાં ગુનો નોંધાયો ન હોવાથી અંતે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે જામનગરના એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યુ.એસ. આહીરની અદાલતે પ્રાથમિક તપાસ બાદ આરોપી દંપતી વિરુદ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં કાર્યવાહી હાથ ધરી તેમને કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…
GUJARAT

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

June 6, 2026
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…
GUJARAT

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

June 6, 2026
ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…
GUJARAT

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

June 6, 2026
Next Post
વડોદરામાં ઠગોનો કહેર : એક મહિનામાં 22 કેસ, રૂ.22 કરોડની છેતરપિંડી | Fraud in Vadodara: 22 cases in o…

વડોદરામાં ઠગોનો કહેર : એક મહિનામાં 22 કેસ, રૂ.22 કરોડની છેતરપિંડી | Fraud in Vadodara: 22 cases in o...

મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res…

મહિલા અનામત બિલ | PM મોદીએ કહ્યું- વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે | PM Modi on Women’s Res...

જામનગર જિલ્લાના જોડિયા પંથકના રસનાળ અને લાલપુરના કાન વીરડી ગામે જળ-સંચય કાર્યનો શુભ પ્રારંભ | water …

જામનગર જિલ્લાના જોડિયા પંથકના રસનાળ અને લાલપુરના કાન વીરડી ગામે જળ-સંચય કાર્યનો શુભ પ્રારંભ | water ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va…

વડોદરા: રાવપુરા લક્ઝરી કાર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, મુંબઈ ભાગી ગયેલા કારચાલક આકાશની ધરપકડ | Va…

4 months ago
વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી | Fight breaks o…

વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી | Fight breaks o…

2 weeks ago
અમદાવાદમાં ઓન ડ્યુટી નશામાં ધૂત PSI ઝડપાયો: સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ ધરપકડ | Ahmedabad Tra…

અમદાવાદમાં ઓન ડ્યુટી નશામાં ધૂત PSI ઝડપાયો: સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત કરાઈ ધરપકડ | Ahmedabad Tra…

7 months ago
પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News