gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ | China supports Pakist…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in INDIA
0 0
0
પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ | China supports Pakist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terrorist Attack: જમ્મુ- કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવીને ઝડપી પગલાં લઈ રહી છે. જેના કારણે હવે પાકિસ્તાન ગભરાયું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર સાથે ફોન પર વાતચીત કરી છે. પહલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને ચીન તરફથી સમર્થન મળ્યું છે. 

આ પણ વાંચો: 3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

ચીન અને પાકિસ્તાન વચ્ચે વાતચીત

ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય અખબાર ગ્લોબલ ટાઇમ્સ અનુસાર ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર સાથે ફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન ચીને કહ્યું કે, તે હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર નજર રાખી રહ્યું છે.

આ વાતચીત દરમિયાન ઈશાક ડારે કહ્યું કે, તેઓ આતંકવાદ વિરુદ્ધ કડક નિર્ણયો લેવા માટે પ્રતિબદ્ધ છે અને પાકિસ્તાન દ્વારા તણાવ વધારતા કોઈપણ પગલાનો વિરોધ કરે છે. પાકિસ્તાન આ મુદ્દે ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સંપર્કમાં રહેશે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, ‘તેઓ આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સમર્થન કરે છે. આતંકવાદ વિરુદ્ધ લડાઈ એ બધા દેશોની સહિયારી જવાબદારી છે.

‘એક આંતરરાષ્ટ્રીય ટીમ તપાસ કરે કે,ભારતના વડાપ્રધાન…’

પાકિસ્તાને માંગ કરી હતી કે, પહલગામ હુમલાની તપાસમાં રશિયા અને ચીનને સામેલ કરવામાં આવે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘એક આંતરરાષ્ટ્રીય ટીમ તપાસ કરે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચું બોલી રહ્યા છે કે ખોટું.’

આ પણ વાંચો: કાર કૂવામાં પડી જતાં 10 લોકોના મોત, બચાવવા ઉતરેલા યુવકે પણ ગુમાવ્યો જીવ: મંદસોરમાં મોટી દુર્ઘટના

પહલગામ કેસમાં અપડેટ

  • ગૃહ મંત્રાલયના આદેશ પછી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા પહલગામ હુમલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
  • ભારતીય નૌકાદળે એન્ટી-શિપ મિસાઇલો ચલાવીને લાંબા અંતર સુધી હુમલો કરવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું. 
  • જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ અપીલ કરી છે કે, નિર્દોષ લોકોના ઘરો ન તોડવા જોઈએ. 
  • અત્યાર સુધીમાં 272 પાકિસ્તાની નાગરિકો ભારત છોડી ગયા છે અને બાકીના લોકોને પણ રવિવાર સુધીમાં ભારત છોડી દેવા કહેવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા | Pahalgam Update Pakista…

3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા... પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા | Pahalgam Update Pakista...

ભારતે પાકિસ્તાનને આપ્યો 500 મિલિયન અમેરિકી ડૉલરનો ઝટકો… CAITએ તમામ વેપાર બંધ કર્યા | Indian Trader…

ભારતે પાકિસ્તાનને આપ્યો 500 મિલિયન અમેરિકી ડૉલરનો ઝટકો... CAITએ તમામ વેપાર બંધ કર્યા | Indian Trader...

સ્તન સ્પર્શનો પ્રયાસ રેપનો પ્રયાસ નહીં પણ યૌન ઉત્પીડન : હાઇકોર્ટ | Attempt to touch breasts is not a…

સ્તન સ્પર્શનો પ્રયાસ રેપનો પ્રયાસ નહીં પણ યૌન ઉત્પીડન : હાઇકોર્ટ | Attempt to touch breasts is not a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લાવવા તૈયાર, Apple-Samsung ને આપશે ટક્કર! | India Global Smart…

ભારત પોતાની ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ લાવવા તૈયાર, Apple-Samsung ને આપશે ટક્કર! | India Global Smart…

6 months ago
સુરતમાં એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગ આવ્યું મદદે | …

સુરતમાં એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગ આવ્યું મદદે | …

4 months ago
પૂર-વાવાઝોડામાં ગુજરાતે 3277 કરોડ માગ્યા, મળ્યાં ફક્ત 1 હજાર કરોડ, મોદી રાજમાં પણ અન્યાય? | Flood Cy…

પૂર-વાવાઝોડામાં ગુજરાતે 3277 કરોડ માગ્યા, મળ્યાં ફક્ત 1 હજાર કરોડ, મોદી રાજમાં પણ અન્યાય? | Flood Cy…

5 months ago
કરમસદના નિવાસ્થાનમાં સરદાર પટેલની પ્રતિમા સાથે સીએમ, સાંસદની તકતી મુકાતા વિવાદ | Controversy over pl…

કરમસદના નિવાસ્થાનમાં સરદાર પટેલની પ્રતિમા સાથે સીએમ, સાંસદની તકતી મુકાતા વિવાદ | Controversy over pl…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News