gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્તન સ્પર્શનો પ્રયાસ રેપનો પ્રયાસ નહીં પણ યૌન ઉત્પીડન : હાઇકોર્ટ | Attempt to touch breasts is not a…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in INDIA
0 0
0
સ્તન સ્પર્શનો પ્રયાસ રેપનો પ્રયાસ નહીં પણ યૌન ઉત્પીડન : હાઇકોર્ટ | Attempt to touch breasts is not a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અલ્લાહાબાદ હાઇકોર્ટના જજની ટિપ્પણીના વિવાદ વચ્ચે કલકત્તા હાઇકોર્ટનું અવલોકન

પીડિતાનું નિવેદન-પુરાવા રેપના પ્રયાસના ગુનાની તરફેણમાં નથી : 12 વર્ષની સજા આપતો ટ્રાયલ કોર્ટનો ચુકાદો સસ્પેન્ડ

કોલકાતા: પોક્સોના એક મામલાની સુનાવણી દરમિયાન કલકત્તા હાઇકોર્ટે કહ્યું હતું કે નશાની હાલતમાં સગીરાના સ્તનને સ્પર્શ કરવાનો પ્રયાસ પોક્સો કાયદા હેઠળ રેપનો પ્રયાસ ના ગણાય, આ માત્ર યૌન ઉત્પીડનના ગુનાની શ્રેણીમાં આવે. ટ્રાયલ કોર્ટ દ્વારા પોક્સોના એક કેસમાં આરોપીને દોષી ઠેરવવા અને સજા આપવાના આદેશને સસ્પેન્ડ કરતી વખતે કલકત્તા હાઇકોર્ટે આ અવલોકન કર્યું હતું.  

હાઇકોર્ટના ન્યાયાધીશ અરિજિત બેનરજી, ન્યાયાધીશ બિસ્વરુપ ચૌધરીની બેંચે કહ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટીએ જોતા લાગે છે કે પીડિતાના સ્તનને સ્પર્શ કરવો રેપનો પ્રયાસ નહીં પરંતુ યૌન ઉત્પીડનનો મામલો છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું હતું કે પુરાવા અને પીડિતાના મેડિકલ રિપોર્ટ પરથી પ્રાથમિક દ્રષ્ટીએ લાગે છે કે આરોપીએ પીડિતા પર રેપનો પ્રયાસ નહોતો કર્યો. પીડિતાએ પણ કહ્યું હતું કે આરોપી નશાની હાલતમાં હતો અને તેણે સ્તન સ્પર્શ કર્યા હતા. આ પુરાવા પરથી લાગે છે કે પોક્સો કાયદાની કલમ ૧૦ હેઠળ યૌન ઉત્પીડનનો ગુનો આચરાયો છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટીએ એવુ નથી સાબિત થતું કે આ રેપનો પ્રયાસ હતો.  બંગાળના કુરસેઓંગની ટ્રાયલ કોર્ટે આરોપીને પોક્સો અને આઇપીસીની કલમ હેઠળ દોષિત ઠેરવ્યો હતો, અને ૧૨ વર્ષની સજા આપી હતી. આ નિર્ણય સામે આરોપી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી, આરોપીના વકીલ અશીમા માંડલાએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આરોપીએ તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો, સ્તન સ્પર્શ કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ નથી. માત્ર ટ્રાયલ કોર્ટમાં પીડિતાએ દાવો કર્યો હતો કે આરોપીએ તેને ઘરેથી જતા રોકતી વખતે સ્તન સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે આ મામલામાં યૌન ઉત્પીડનનો કેસ હોય તો પણ પાંચથી સાત વર્ષની સજા ગણાય. હાલમાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટે સસ્પેન્ડ કર્યો હતો અને હવે આગામી સુનાવણી બાદમાં કરવાનો નિર્ણય લેવાયો હતો.  અગાઉ અલ્લાહાબાદ હાઇકોર્ટના એક જજે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પાયજામાનું નાડુ ખોલવું, સ્તન સ્પર્શ કરવા રેપનો પ્રયાસ કર્યો છે તેવું ના ગણાય. અલ્લાહાબાદ હાઇકોર્ટના આ અવલોકનની સુપ્રીમે ટીકા કરી હતી હવે કલકત્તા હાઇકોર્ટે એક મામલામાં આ ટિપ્પણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…
INDIA

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

May 14, 2026
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…
INDIA

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

May 14, 2026
Next Post
સોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીલ સામગ્રી મુદ્દે આજે સુપ્રીમમાં સુનાવણી | Supreme Court to hear case on …

સોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીલ સામગ્રી મુદ્દે આજે સુપ્રીમમાં સુનાવણી | Supreme Court to hear case on ...

વીમા સંશોધન કાયદો ચોમાસુ સત્રમાં રજૂ કરાય તેવી શક્યતા | insurance amendment act may produce in moons…

વીમા સંશોધન કાયદો ચોમાસુ સત્રમાં રજૂ કરાય તેવી શક્યતા | insurance amendment act may produce in moons...

દરેક ભારતીયનું લોહી ઊકળી રહ્યું છે, આતંકવાદ વિરુદ્ધ આખો દેશ એક : મોદી | Every Indian’s blood is boil…

દરેક ભારતીયનું લોહી ઊકળી રહ્યું છે, આતંકવાદ વિરુદ્ધ આખો દેશ એક : મોદી | Every Indian's blood is boil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં 25 પેઢીઓ પાસેથી ખાદ્ય પદાર્થના 12 નમૂના લેવાયા | 12 food samples were taken from 25 f…

આણંદ જિલ્લામાં 25 પેઢીઓ પાસેથી ખાદ્ય પદાર્થના 12 નમૂના લેવાયા | 12 food samples were taken from 25 f…

5 months ago
ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો, સામાન્ય નાગરિકોને કોઈ લાભ નહીં | Big relief in e…

ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો, સામાન્ય નાગરિકોને કોઈ લાભ નહીં | Big relief in e…

8 months ago
અટલાદરા અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by dumper near At…

અટલાદરા અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by dumper near At…

3 months ago
લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, કારણ દિલ્હીની ઝેરી હવાઃ અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો | why are the …

લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, કારણ દિલ્હીની ઝેરી હવાઃ અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો | why are the …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News