gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સૌથી પહેલા કોંગ્રેસે મહિલા અનામતની વાત કરેલી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો…’, લોકસભામાં બોલ્યા પ્ર…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in INDIA
0 0
0
સૌથી પહેલા કોંગ્રેસે મહિલા અનામતની વાત કરેલી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો…’, લોકસભામાં બોલ્યા પ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Priyanka Gandhi On Women Reservation Bill : લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પરની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ મહિલા આરક્ષણના ઈતિહાસ અને તેના અમલની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે. ચર્ચાની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ‘દેશમાં મહિલા આરક્ષણની શરૂઆત કોંગ્રેસે જ કરી હતી.’ તેમણે કરાચી અધિવેશનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી આ પ્રસ્તાવ લાવ્યા હતા, પરંતુ તે સમયે ભાજપે તેનો વિરોધ કર્યો હતો.’

કોંગ્રેસ સાંસદે વર્તમાન બિલની જોગવાઈઓ પર વાંધો ઉઠાવ્યો

વર્તમાન બિલની જોગવાઈઓ પર વાંધો ઉઠાવતા પ્રિયંકાએ કહ્યું કે, ‘મહિલા આરક્ષણ 2029 સુધીમાં લાગુ થવું જોઈએ, તેમાં અમે સંમત છીએ, પરંતુ તે માટે સીટોની સંખ્યા 50 ટકા વધારીને 850 કરવી પડશે. આ માટે બેઠકો વધારવાનું કામ કરવા માટે સીમાંકન પંચ બનાવાવમાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય ગંધનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તે તેમાં સંપૂર્ણ ભેળવાયેલી છે. 2023માં પાસ કરાયેલા વિધેયકમાં જનગણના અને સીમાંકરનો ઉલ્લેખ હતો, જે હવેના બિલમાં નથી, તેથી હવે કેમ તેનો ઉલ્લેખ નથી, મન બદલાઈ ગયું… કેન્દ્ર સરકાર જૂના આંકડાઓને કેમ આગળ વધારવા માંગે છે, ઉતાવળ કેમ કરે છે. જ્યાં સુધી જાતિગત જનગણના નહીં થાય, ત્યાં સુધી તમામ વર્ગોને યોગ્ય હિસ્સો મળી શકશે નહીં.’ 

આ પણ વાંચો : અમરાવતી યૌન કેસ: 19 વર્ષના ‘શિકારી’એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ

કેન્દ્ર સરકાર પર OBC વર્ગના હક છીનવવાનો આરોપ

પ્રિયંકા ગાંધીએ સરકાર પર ઓબીસી વર્ગના હક છીનવવાનો આરોપ લગાવતા કહ્યું કે, ‘વડાપ્રધાન આ વિધેયક દ્વારા ઓબીસી વર્ગના અધિકારોને નકારવા માંગે છે.’ સીમાંકનની પ્રક્રિયા પર સવાલ કરતા તેમણે કહ્યું કે, ‘કેટલાક પ્રદેશોની તાકાત ઘટાડીને લોકશાહીના લીરેલીરા ઉડાડી પોતાની પાર્ટીની મજબૂતી નક્કી કરવામાં આવી રહી છે.’ તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, ‘સરકાર વર્તમાન ૫૪૩ બેઠકોમાં જ ૩૩ ટકા આરક્ષણની જાહેરાત કેમ નથી કરી દેતી?’

આ પણ વાંચો : નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડિંગનો આરોપ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હોર્મુઝ સંકટ વચ્ચે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને PM મોદીને કર્યો ફોન, મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે કરી ચર્ચા …

હોર્મુઝ સંકટ વચ્ચે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને PM મોદીને કર્યો ફોન, મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે કરી ચર્ચા ...

‘આકાશ-એર’ 4 સપ્ટે.થી મુંબઈ- હેનો ફ્લાઇટ શરુ કરશે | ‘Akash Air’ to start Mumbai Hanoi flights from Se…

'આકાશ-એર' 4 સપ્ટે.થી મુંબઈ- હેનો ફ્લાઇટ શરુ કરશે | 'Akash Air' to start Mumbai Hanoi flights from Se...

નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડ…

નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત | 80 seats reserved for women in 5 municipalities of …

આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત | 80 seats reserved for women in 5 municipalities of …

10 months ago
માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

માતરના મહેલજ ભાઠામાં ગેરકાયદે માટી ખનન કરતા 7 વાહનો ઝડપાયા | 7 vehicles caught illegally mining soil…

11 months ago
વડોદરામાં હાઇવે તરફથી આવતા વરસાદી પાણી શહેર બહાર વાળવા મ્યુ. કોર્પોરેશનની કામગીરી પ્રગતિ હેઠળ | VMC’…

વડોદરામાં હાઇવે તરફથી આવતા વરસાદી પાણી શહેર બહાર વાળવા મ્યુ. કોર્પોરેશનની કામગીરી પ્રગતિ હેઠળ | VMC’…

7 months ago
ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીની અમેરિકામાં થતી નિકાસમાં ૪૦ ટકાનું ગાબડું પડી જશે | trump tarri…

ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીની અમેરિકામાં થતી નિકાસમાં ૪૦ ટકાનું ગાબડું પડી જશે | trump tarri…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News