gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાસ્ટટેગમાં ટેકનિકલ ખામીના કારણે રોજ એક બસ ટોલનાકા પર અટકે છે | One bus stops at toll plaza every da…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
ફાસ્ટટેગમાં ટેકનિકલ ખામીના કારણે રોજ એક બસ ટોલનાકા પર અટકે છે | One bus stops at toll plaza every da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વાસદ અને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ટોલનાકા પર ફાસ્ટટેગ સ્કેન નહિ થવાની ટેકનિકલ સમસ્યાના કારણે એસટી બસના મુસાફરોને વારંવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ટોલ ચુકવણી અટકી જતા બસો થોભી જાય છે અને મુસાફરી સમયસર ગંતવ્ય સ્થળે પહોંચી શક્તા નથી.

તાજેતરમાં રાજપીપળાથી પાટણ જતી એસટી બસ ટોલ ચૂકવણી ન થતાં એક્સપ્રેસ વે ટોલ નાકા પર અટકી પડી હતી. બસમાં સવાર એક મુસાફરે આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ડ્રાઈવર અને કંડક્ટરે જણાવ્યું હતું કે, ફાસ્ટટેગ ચાલતું નહોવાથી ટોલ ચૂકવવા માટે ડેપો મેનેજરનો સંપર્ક કર્યો છે, પરંતુ ડેપો મેનેજર તાત્કાલિક મંજૂરી ન આપતા હોઈ વિલંબ થઈ રહ્યો છે. મુસાફરોની માંગ છે કે, ઓનલાઇન ટોલ ચૂકવણી કરવાની સત્તા સીધી ડ્રાઇવર-કંડક્ટરને આપવી જોઈએ.

આ ઘટનામાં બસમાં ૪૦ મુસાફરો સવાર હતા. ટોલ ચૂકવણીની સ્થિતિ સ્પષ્ટ ન થવાના કારણે તમામ મુસાફરોને બસમાંથી ઉતારી બાજુ પર ઊભા રાખવામાં આવ્યા હતા, જ્યાં તેઓ કાળઝાળ તડકામાં શેકાતા રહ્યા હતાં. ટોલ ચૂકવણી ન થાય ત્યાં સુધી બસ આગળ ન ધપે એવી સ્થિતિ ઊભી થઈ હતી, જો કે અંતે ચૂકવણી થતા બસ રવાના થઈ હતી.

રોજ એક બસ અટકે છે, ફાસ્ટટેગ ઝાંખું થવું પણ એક કારણ

એસટી વિભાગના આધારભૂત સૂત્રો અનુસાર, વાસદ અને એક્સપ્રેસ વે ટોલ નાકા પર રોજ ઓછામાં ઓછી એક બસ અટવાય છે. ગુજરાતભરના ટોલ નાકા પર ફાસ્ટટેગ સ્કેન થઈ જાય છે, પરંતુ ખાસ આ બે ટોલ નાકા પર સ્કેનિંગ નિષ્ફળ જઈ રહ્યું હોવાથી સમસ્યા ઉભી થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. આવી ઘટના ઉદ્ભવે ત્યારે ઓનલાઈન ચૂકવણી કરી બસ રવાના કરાવવામાં આવે છે. કરાર અનુસાર દરરોજ રાત્રે ૧૨ વાગ્યે રાજ્યની તમામબસોના ફાસ્ટટેગ ખાતામાં ૧૦ હજાર રૂપિયાનું બેલેન્સ ઉમેરી દેવામાં આવે છે. ઉપરાંત, બસના કાચપર ફાસ્ટટેગ સ્ટિકર ઝાંખું પડી જવાના કારણે પણ સ્કેનિંગ ફેઇલ થઈ જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…
GUJARAT

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…

April 16, 2026
જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…
GUJARAT

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

April 16, 2026
કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…
GUJARAT

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

April 16, 2026
Next Post
વડોદરામાં પંજો અભેરાઈએ, ઝાડુના સુપડાં સાફ: હર્ષ સંઘવી | In Vadodara the claws are clean the broom ha…

વડોદરામાં પંજો અભેરાઈએ, ઝાડુના સુપડાં સાફ: હર્ષ સંઘવી | In Vadodara the claws are clean the broom ha...

આધેડ મહિલા પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીને આજીવન કેદ | Accused of raping and murdering middl…

આધેડ મહિલા પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીને આજીવન કેદ | Accused of raping and murdering middl...

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 'સ્ટાર પ્રચારકો'ની યાદી કરી જાહેર | Gujarat Local Body ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ…

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ…

7 months ago
‘આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના…’ પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ | Ex MLA ba…

‘આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના…’ પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ | Ex MLA ba…

6 months ago
ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસમાં વધુ એક ઝડપાયો | One more arrested in Bharuch businessman kidnapping …

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસમાં વધુ એક ઝડપાયો | One more arrested in Bharuch businessman kidnapping …

2 months ago
સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ…

સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News