gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વકીલ સાથે કૌટુંબિક મામાના પુત્ર દ્વારા રૂા. 62 લાખની છેતરપિંડી | Lawyer cheated of Rs 62 lakh by fam…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
વકીલ સાથે કૌટુંબિક મામાના પુત્ર દ્વારા રૂા. 62 લાખની છેતરપિંડી | Lawyer cheated of Rs 62 lakh by fam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી શીશામાં ઉતાર્યા : આરોપી મોબાઇલ ફોન બંધ કરી દુબઇ ભાગી ગયો : ઇઓડબલ્યુને તપાસ સોંપાઇ

રાજકોટ, : કુવાડવા રોડ પરનાં શ્રીનાથ પાર્કમાં રહેતાં એડવોકેટ ભવ્ય ગરસોંદીયા (ઉ.વ. 25) સાથે શેરબજારમાં સારા વળતરની લાલચ આપી કૌટુંબીક મામાના પુત્ર પ્રિન્સ લાલજીભાઇ ભુત (રહે. પંચવટી સોસાયટી શેરી નં. 2, મોરબી રોડ)એ રૂા. 62.78 લાખની છેતરપિંડી કર્યાની ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. જેની તપાસ ઇઓડબલ્યુને સોંપવામાં આવી છે. 

ફરિયાદમાં ભવ્યભાઇએ જણાવ્યું છે કે, છેલ્લા એકાદ વર્ષથી વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. તે પહેલાં પિતાની પેઢી સંભાળતા હતા. ખોરાણામાં ખેતીની જમીન સાથે પાનનો ગલ્લો પણ છે. જ્યાં પણ અગાઉ બેસતાં હતાં. 2024માં જમ્મુ-કશ્મીર ફરવા ગયાં ત્યારે કૌટુંબિક મામાના પુત્ર પ્રિન્સ સાથે વધુ સંપર્કમાં આવ્યા હતા. 

તે વખતે પ્રિન્સે કહ્યું કે, તે શેરબજારનું કામ કરે છે. જેમાં સારૂં વળતર મળે છે. તેને પણ રોકાણ કરવાની વાત કરતાં વિશ્વાસ રાખી તેની નાનામવા સર્કલ પાસે  ટ્વિન સ્ટાર બિલ્ડિંગમાં આવેલી શ્રી ઇન્વેસ્ટ નામની ઓફિસે જઇ વાતચીત કર્યા બાદ રૂા.7.75 લાખ ઓનલાઇન આપ્યા હતા. તેના દાદા દિનેશભાઇના બેંક ખાતામાંથી રૂા.80,000 , ભાઇ હિતનાં બેંક ખાતામાંથી રૂા. 15,000 આપ્યા હતા. આ રીતે તેના પરિવારનાં સભ્યોનાં ખાતામાંથી કુલ રૂા. 8.50 લાખ આપ્યા હતા. 

ત્યાર પછી કટકે-કટકે રૂા. 56.10 લાખ આપ્યા હતા. કુલ રૂા. 64.60 લાખ આપ્યા હતા. જેમાંથી પ્રિન્સે રૂા.1.82 લાખનું વળતર વિશ્વાસ જીતવા આપ્યું હતું. બદલામાં સિક્યુરીટી પેટે પોતાના બેંક ખાતાનો રૂા.૨૬ લાખનો અને તેના સગા સુધાબેન ભુતનાં નામનો રૂા. 35 લાખનો ચેક આપ્યો હતો. 2025ના મે માસમાં પ્રિન્સ મોબાઇલ ફોન બંધ કરી દુબઇ જતો રહ્યાની માહિતી મળી હતી.  તે કૌટુંબિક મામાનો પુત્ર થતો હોવાથી પૈસા આપી દેશે તેમ જણાતાં આજ સુધી ફરિયાદ નોંધાવી ન હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …
GUJARAT

મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …

April 17, 2026
શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

Next Post
વિપક્ષ બિલોને પસાર કરાવે તો, ફોટો છપાવી ક્રેડિટ આપવા તૈયાર : મોદી | Ready to print photos and give c…

વિપક્ષ બિલોને પસાર કરાવે તો, ફોટો છપાવી ક્રેડિટ આપવા તૈયાર : મોદી | Ready to print photos and give c...

લોધિકાનાં PI અને 5 પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવાયાં | Lodhika PI and 5 policemen suspended

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India economy falls from fourt…

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India economy falls from fourt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેલ મહાકુંભમાં વડોદરા સ્વિમિંગ ટીમનો શાનદાર દેખાવ : 115 મેડલ હાંસલ કર્યા | Vadodara swimming team’s …

1 month ago
સુરતમાં સુમુલ ડેરીના ટેમ્પોની અડફેટે સિનિયર વકીલનું કમકમાટીભર્યું મોત, ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો દાખલ | S…

9 months ago
પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવ્યું: અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય | Gujarat Far…

6 months ago
ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News