gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિપક્ષ બિલોને પસાર કરાવે તો, ફોટો છપાવી ક્રેડિટ આપવા તૈયાર : મોદી | Ready to print photos and give c…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
વિપક્ષ બિલોને પસાર કરાવે તો, ફોટો છપાવી ક્રેડિટ આપવા તૈયાર : મોદી | Ready to print photos and give c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહિલા અનામત, સીમાંકન બિલ મુદ્દે વડાપ્રધાનની ઓફર

– સીમાંકનની કાર્યવાહીમાં ઉત્તર કે દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ, નાના કે મોટા કોઈ રાજ્ય સાથે ભેદભાવ નહીં કરાય : પીએમ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મહિલા અનામત બિલ, સીમાંકન બિલ અને વસતી ગણતરી બિલને મંજૂરી માટે બજેટ સત્રને લંબાવીને બોલાવેલું ત્રણ દિવસનું વિશેષ સત્ર ગુરુવારથી શરૂ થયું છે. આ સત્રના પહેલા દિવસે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ પર બધા જ વિપક્ષને સાથે આવવાની અપીલ કરી હતી અને આ બિલો પસાર કરાવવાની રાજકીય ક્રેડિટ પણ તેમને આપવાની ઓફર કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં જણાવ્યું કે, વિપક્ષ મહિલા અનામત બિલને રાજકીય ત્રાજવે ના તોલે. સરકાર આ બિલના પસાર થવાની ક્રેડિટ લેવા માગતી નથી. બધા પક્ષોએ સાથે મળીને આ બિલ પસાર કરવું જોઈએ. વિપક્ષ  ઈચ્છે તો તેની ક્રેડિટ તેઓ લઈ શકે છે. તેમણે વિપક્ષને ઓફર આપતા કહ્યું કે, હું આપને બ્લેન્ક ચેક આપી રહ્યો છું. તમે એમ ઈચ્છતા હોવ કે આ બિલ પસાર કરવાની ક્રેડિટ તમને મળે તો અમે સરકારી નાણાંથી તમારા બધાની તસવીરો છપાવવા તૈયાર છીએ, પરંતુ વિપક્ષે આ બિલને ગૃહમાંથી પસાર કરવા દેવું જોઈએ.

વડાપ્રધાને વિપક્ષને ચેતવણી પણ આપી કે મહિલા અનામત બિલનો વિરોધ કરનારા પક્ષોએ તેની કિંમત ચૂકવવી પડશે. દેશની ૫૦ ટકા મહિલા વસતીને નીતિ-નિર્માણમાં સામેલ કરવી એ વર્તમન સમયની માગ છે. આ નિર્ણય ૨૫-૩૦ વર્ષ પહેલા થઈ જવો જોઈતો હતો. તેમણે ૨૦૨૪ની ચૂંટણીને ટાંકીને કહ્યું કે, બધા જ પક્ષોની સહમતિથી આ મુદ્દો પસાર થયો હતો, તેથી કોઈને ફાયદો કે નુકસાન થયા નહીં. આ બિલને મંજૂરી મહિલાઓની ગ્રાસરૂટ લીડરશિપને માન્યતા આપવાની રાજકીય સમજદારી છે.

સીમાંકન મુદ્દે દક્ષિણના રાજ્યોની બેઠકો ઘટવાના આક્ષેપોને વડાપ્રધાન મોદીએ નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, સીમાંકનની કાર્યવાહીમાં ઉત્તર કે દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ, નાના કે મોટા કોઈ રાજ્ય સાથે કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે. લોકસભામાં બેઠકોની સરેરાશ પહેલાની જેમ જ જળવાઈ રહેશે. તમે ઈચ્છતા હોય તો આ મારું વચન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
લોધિકાનાં PI અને 5 પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવાયાં | Lodhika PI and 5 policemen suspended

લોધિકાનાં PI અને 5 પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવાયાં | Lodhika PI and 5 policemen suspended

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India economy falls from fourt…

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India economy falls from fourt...

મારી બંને માસી મોબાઇલમાં અશ્લીલ ફોટા બતાવી : અશ્લીલ હરકતો કરતી | Both my aunts showed obscene photos…

મારી બંને માસી મોબાઇલમાં અશ્લીલ ફોટા બતાવી : અશ્લીલ હરકતો કરતી | Both my aunts showed obscene photos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર | Navratri 202…

VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર | Navratri 202…

10 months ago
ધો. 12 પરિણામ: છોકરીઓએ બાજી મારી, સામાન્ય પ્રવાહમાં અમદાવાદનું પરિણામ સૌથી નબળું | GSEB HSC Result 2…

ધો. 12 પરિણામ: છોકરીઓએ બાજી મારી, સામાન્ય પ્રવાહમાં અમદાવાદનું પરિણામ સૌથી નબળું | GSEB HSC Result 2…

2 months ago
પાણી ભરાવાની સમસ્યાથી કંટાળીને ચૂંટણીનો બહિષ્કાર | Boycott of elections due to waterlogging problem

પાણી ભરાવાની સમસ્યાથી કંટાળીને ચૂંટણીનો બહિષ્કાર | Boycott of elections due to waterlogging problem

10 months ago
અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ | delhi blast c…

અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ | delhi blast c…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News