gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોંગ્રેસથી સાવધ રહેજો’, મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
‘કોંગ્રેસથી સાવધ રહેજો’, મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mayawati on Women Reservation Bill: લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરતો ‘મહિલા અનામત અધિનિયમ 2023’ ગુરુવારથી અમલી બની ગયો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ કાયદાના અમલીકરણને લઈને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડા માયાવતીએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સાત મુદ્દાઓ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.

માયાવતીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, જે કોંગ્રેસ આજે મહિલા અનામતમાં SC, ST અને OBC વર્ગની વાત કરી રહી છે, તે જ પાર્ટીએ કેન્દ્રમાં સત્તામાં હોવા છતાં ક્યારેય આ વર્ગોના અનામત કોટાને પૂરો કરવાની પહેલ કરી નહોતી. તેમણે વધુમાં ઉમેર્યું કે મંડલ કમિશનના રિપોર્ટ મુજબ OBC સમાજને શિક્ષણ અને નોકરીમાં 27% અનામત અપાવવા માટે પણ બસપાએ પ્રયત્નો કરવા પડ્યા હતા, ત્યારે તત્કાલીન વી.પી. સિંહની સરકારે તેને અમલમાં મૂક્યો હતો.

બસપાએ લીધેલા નિર્ણયોની અપાવી યાદ

સમાજવાદી પાર્ટી(સપા) પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પછાત મુસ્લિમોને OBCનો લાભ આપવા માટેનો રિપોર્ટ સપા સરકારે ઠંડે બસ્તે નાખી દીધો હતો, જેને જૂન 1995માં બસપાની સરકારે આવતાની સાથે જ લાગુ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે સપા જ્યારે સત્તામાં નથી હોતી ત્યારે અલગ વલણ અપનાવે છે અને સત્તામાં હોય ત્યારે જાતિવાદી વલણ દાખવે છે.

આ પણ વાંચો: મહિલા અનામત પર આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, નંબર ગેમમાં ફસાઈ મોદી સરકાર?

2011ની જનગણના મુજબ પરિસીમણ કરવાની સલાહ

પરિસીમણ અને જનગણનાના મુદ્દે માયાવતીએ સ્પષ્ટ કર્યું કે જો આ અનામતને વહેલી તકે લાગુ કરવુ હોય તો 2011ની જનગણનાને આધારે જ પરિસીમણ કરવું જોઈએ. તેમણે છેલ્લે SC, ST, OBC અને મુસ્લિમ સમાજને સલાહ આપી હતી કે હાલમાં મહિલા અનામતમાં જે કંઈ મળી રહ્યું છે તેનો સ્વીકાર કરી લેવો જોઈએ અને કોઈના બહેકાવવામાં આવ્યા વગર આત્મનિર્ભર બનવા પર ધ્યાન આપવું જોઈએ.

'કોંગ્રેસથી સાવધ રહેજો', મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo…

મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo...

પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે ED ત્રાટકી, AAP એ કહ્યું – આ ભાજપની ચૂંટણીની તૈયારી છે | ED Raids …

પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે ED ત્રાટકી, AAP એ કહ્યું - આ ભાજપની ચૂંટણીની તૈયારી છે | ED Raids ...

પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય : સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ…

પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય : સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ‘સાઈલન્ટ કિલર’ હિપેટાઈટિસ-બીને કારણે 5 વર્ષમાં 474 લોકોના મોતથી ખળભળાટ | 474 people died due to Hepatitis B in Gujarat in 5 years

ગુજરાતમાં ‘સાઈલન્ટ કિલર’ હિપેટાઈટિસ-બીને કારણે 5 વર્ષમાં 474 લોકોના મોતથી ખળભળાટ | 474 people died due to Hepatitis B in Gujarat in 5 years

1 year ago
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

3 months ago
ડભોઇમાં મહિલાઓ સહિતના ટોળાએ પોલીસને ઘેરીને જીવલેણ હુમલો કર્યો | attack on dabhoi police

ડભોઇમાં મહિલાઓ સહિતના ટોળાએ પોલીસને ઘેરીને જીવલેણ હુમલો કર્યો | attack on dabhoi police

2 months ago
સોમનાથમાં રેલવે સ્ટેશનની બાજુમાં સરકારી જમીનમાંથી દબાણો હટાવાયાં

સોમનાથમાં રેલવે સ્ટેશનની બાજુમાં સરકારી જમીનમાંથી દબાણો હટાવાયાં

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News