gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય : સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય : સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Extramarital Affair Law: સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથીના ગેરકાયદે સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર)થી પરેશાન થઈને આત્મહત્યા કરે છે, તો માત્ર આ સંબંધોના આધારે પાર્ટનર પર આત્મહત્યા માટે ઉકસાવવાનો(દુષ્પ્રેરણ) કેસ ચલાવી શકાય નહીં. 

આત્મહત્યા અને ઉકસાવવા અંગે કોર્ટની સ્પષ્ટતા

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અતુલ ચંદુરકરની બેન્ચે આ મામલે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આત્મહત્યા માટે ઉકસાવવાનો ગુનો(કલમ 306) ત્યારે જ ગણાય જ્યારે આરોપીએ કોઈ એવું સક્રિય કામ કર્યું હોય જેનાથી વ્યક્તિ મરવા માટે મજબૂર થઈ જાય. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, સામેવાળી વ્યક્તિનો ઈરાદો સ્પષ્ટપણે મૃતકને આત્મહત્યા તરફ ધકેલવાનો હોવો જોઈએ. કાયદાની નજરમાં ‘ઉકસાવવું’ એટલે એવું કોઈ પગલું, જેના કારણે પીડિત વ્યક્તિ પાસે જીવ ટૂંકાવવા સિવાય અન્ય કોઈ રસ્તો જ ન બચ્યો હોય. માત્ર માનસિક દબાણ કે તણાવને ઉકસાવવા સમાન ગણી શકાય નહીં.

માત્ર ગેરકાયદે સંબંધો એ ઉકસામણીનો ગુનો નથી

સુપ્રીમ કોર્ટે આ મામલે છત્તીસગઢ હાઈકોર્ટના જૂના આદેશને રદબાતલ ઠેરવ્યો છે. હાઈકોર્ટે અગાઉ એવી દલીલ સાથે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી કે, પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોથી થતા માનસિક તણાવને કારણે પતિએ આત્મહત્યા કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે પત્નીના પ્રેમી વિરુદ્ધનો કેસ ખારીજ કરતા સ્પષ્ટ કર્યું કે, માત્ર અનૈતિક સંબંધો હોવા એ આત્મહત્યા માટે ઉકસાવવાનો ગુનો સાબિત કરવા માટે પૂરતું નથી. કોર્ટે અવલોકન કર્યું કે આરોપીએ કોઈ એવું ગુનાહિત કાર્ય કર્યું હોય કે જેનાથી મૃતકને મરવા માટે સીધી કે આડકતરી મદદ મળી હોય, તેવા કોઈ નક્કર પુરાવા રેકોર્ડ પર જોવા મળ્યા નથી.

આ પણ વાંચો: સંસદમાં પ્રિયંકા ગાંધીનો પાવર પ્લે, અમિત શાહ પણ હસી પડ્યા, રાહુલ ગાંધીએ કર્યા વખાણ

ઉકસામણી સાબિત કરવા નક્કર પુરાવા અનિવાર્ય

ચુકાદામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આત્મહત્યા અને ઉકસાવવાની ઘટના વચ્ચે સીધો અને તાત્કાલિક સંબંધ હોવો જોઈએ. માત્ર માનસિક તણાવ કે સંબંધોની જાણ થવી એ કાયદાની નજરમાં ગુનો ઠેરવવા માટે પૂરતું નથી. ઉલ્લેખનીય છે કે, આ રાહત માત્ર અપીલ કરનાર પત્નીના પ્રેમીને જ મળી છે. મૃતકની પત્ની આ કેસમાં સહ-આરોપી છે, પરંતુ તેણે ટ્રાયલને પડકાર્યો ન હોવાથી તેની સામેનો કેસ યથાવત રહેશે. અદાલતે અંતમાં સારાંશ આપ્યો કે ઉકસાવવાના કૃત્યને સાબિત કરવા માટે નક્કર પુરાવા હોવા અનિવાર્ય છે.

પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય : સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…
INDIA

ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…

June 8, 2026
ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell…
INDIA

ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell…

June 8, 2026
રાંધણ ગેસના ભાવ હજુ વધશે, મોંઘવારી વકરશે | Cooking gas prices will increase further inflation will i…
INDIA

રાંધણ ગેસના ભાવ હજુ વધશે, મોંઘવારી વકરશે | Cooking gas prices will increase further inflation will i…

June 8, 2026
Next Post
‘મેં હોર્ન માર્યો તો સાંભળ્યું કેમ નહીં…’ 5 લોકોને ફંગોળી નાખ્યા બાદ ભાજપ ધારાસભ્યના દીકરાની દાદાગ…

'મેં હોર્ન માર્યો તો સાંભળ્યું કેમ નહીં...' 5 લોકોને ફંગોળી નાખ્યા બાદ ભાજપ ધારાસભ્યના દીકરાની દાદાગ...

સંસદમાં પ્રિયંકા ગાંધીનો પાવર પ્લે, અમિત શાહ પણ હસી પડ્યા, રાહુલ ગાંધીએ કર્યા વખાણ | priyanka gandhi…

સંસદમાં પ્રિયંકા ગાંધીનો પાવર પ્લે, અમિત શાહ પણ હસી પડ્યા, રાહુલ ગાંધીએ કર્યા વખાણ | priyanka gandhi...

સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કરી | Women’s Reservat…

સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, સરકારે નોટિફિકેશન જાહેર કરી | Women’s Reservat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૂપાર્ટી વિવાદ બાદ ધોરાજી પાલિકા પ્રમુખે 13 દિવસમાં આપી દીધું રાજીનામું, પાર્ટીનો હતો આદેશ | Dhoraji Municipality President sangeeta barot Resign Within 13 Days After Liquor Party Controversy

દારૂપાર્ટી વિવાદ બાદ ધોરાજી પાલિકા પ્રમુખે 13 દિવસમાં આપી દીધું રાજીનામું, પાર્ટીનો હતો આદેશ | Dhoraji Municipality President sangeeta barot Resign Within 13 Days After Liquor Party Controversy

1 year ago
ફાઇનાન્સના ધંધામાં 10 ટકા નફાની લાલચે રોકાણ કરાવી 54.39 લાખની ચીટીંગમાં આરોપીની આગોતરા કોર્ટે ફગાવી …

ફાઇનાન્સના ધંધામાં 10 ટકા નફાની લાલચે રોકાણ કરાવી 54.39 લાખની ચીટીંગમાં આરોપીની આગોતરા કોર્ટે ફગાવી …

1 year ago
અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

4 months ago
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત, જમ્મુ-કાશ્મીર પોલીસને સૌ…

77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત, જમ્મુ-કાશ્મીર પોલીસને સૌ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News