gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in INDIA
0 0
0
મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Women’s Reservation Bill Lok Sabha Voting: મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા ત્રણ અત્યંત મહત્ત્વના વિધેયકોને લઈને લોકસભામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે થયેલા પ્રાથમિક મતદાનમાં જે આંકડા સામે આવ્યા છે તેણે સરકારની ચિંતામાં વધારો કર્યો છે. આજે સાંજે 4 વાગ્યે થનારું અંતિમ મતદાન નક્કી કરશે કે આ ઐતિહાસિક સુધારો પસાર થશે કે કેમ.

શરૂઆતી વોટિંગમાં સરકારને ઝટકો?

આ વિધેયકો ગુરુવારે રજૂ કરાયા, ત્યારે થયેલા ડિવિઝનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સદનમાં હાજર 436 સાંસદોમાંથી 185 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું છે, એટલે કે, લગભગ 42% સાંસદો શરૂઆતી તબક્કે જ સરકારની સાથે દેખાયા નથી. બંધારણીય સુધારા માટે સરકારને બે-તૃતિયાંશ (2/3) બહુમતીની જરૂર છે, જે હાલના સંજોગોમાં પડકારજનક દેખાઈ રહી છે.

શું છે બહુમતીનું ગણિત?

લોકસભાની હાલની સ્થિતિ જોતા સરકાર માટે આંકડાકીય લક્ષ્ય આ મુજબ છે:

ગૃહની પ્રભાવી સંખ્યા: 540

જરૂરી સમર્થન (2/3 બહુમતી): ઓછામાં ઓછા 360 સાંસદો

જો વિપક્ષ પોતાની એકતા જાળવી રાખે અને તૃણમૂલ કોંગ્રેસના વધુ 20 સાંસદો આજે મતદાનમાં જોડાય, તો સરકાર માટે 360નો આંકડો મેળવવો મુશ્કેલ બની શકે છે.

સાંજે 4 વાગ્યે ડિવિઝન કેવી રીતે થશે વોટિંગ?

સામાન્ય રીતે પ્રસ્તાવો ધ્વનિ મતથી પસાર થતા હોય છે, પરંતુ આ વિધેયકો પર વિવાદ હોવાથી ઓટોમેટિક વોટ રેકોર્ડર સિસ્ટમ દ્વારા મતદાન થશે. જેમાં સાંસદોએ ‘હા’, ‘ના’ અથવા ગેરહાજરના વિકલ્પ પસંદ કરવાના રહેશે. તમામ રાજકીય પક્ષોએ પોતાના સાંસદોને વ્હીપ (Whip) જારી કરીને હાજર રહેવા આદેશ આપ્યો છે.

તૃણમૂલની એન્ટ્રીથી વિપક્ષ મજબૂત

ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોની હાજરી મર્યાદિત હતી, પરંતુ આજે મમતા બેનર્જીની પાર્ટીના આશરે 20 સાંસદો દિલ્હી પહોંચી મતદાનમાં ભાગ લે તેવી શક્યતા છે. આ વધારાના મતો વિપક્ષના પલડાને ભારે કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | …
INDIA

VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | …

June 1, 2026
ISI-મુંબઈ અંડરવર્લ્ડના નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર નજીક તૈયાર થઈ રહી હતી ‘જિહાદી બ્રિગેડ…
INDIA

ISI-મુંબઈ અંડરવર્લ્ડના નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર નજીક તૈયાર થઈ રહી હતી ‘જિહાદી બ્રિગેડ…

June 1, 2026
દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો | Annamalai To Quit BJP R…
INDIA

દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો | Annamalai To Quit BJP R…

June 1, 2026
Next Post
પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે ED ત્રાટકી, AAP એ કહ્યું – આ ભાજપની ચૂંટણીની તૈયારી છે | ED Raids …

પંજાબમાં મંત્રી સંજીવ અરોરાના ઘરે ED ત્રાટકી, AAP એ કહ્યું - આ ભાજપની ચૂંટણીની તૈયારી છે | ED Raids ...

પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય : સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ…

પત્નીનું અફેર હોવાથી પતિ આત્મહત્યા કરે એ ઉશ્કેરણી ન માની શકાય : સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ...

‘મેં હોર્ન માર્યો તો સાંભળ્યું કેમ નહીં…’ 5 લોકોને ફંગોળી નાખ્યા બાદ ભાજપ ધારાસભ્યના દીકરાની દાદાગ…

'મેં હોર્ન માર્યો તો સાંભળ્યું કેમ નહીં...' 5 લોકોને ફંગોળી નાખ્યા બાદ ભાજપ ધારાસભ્યના દીકરાની દાદાગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Q1માં નિફ્ટી 50 કંપનીઓની કમાણીમાં  ઘટાડો

Q1માં નિફ્ટી 50 કંપનીઓની કમાણીમાં ઘટાડો

9 months ago
વિજ્ઞાનીઓએ ટેકનોલોજીની મદદથી ચમત્કાર સર્જ્યો, આંખની રેટિનાને હેક કરીને નવો રંગ શોધાયો | Hacking the …

વિજ્ઞાનીઓએ ટેકનોલોજીની મદદથી ચમત્કાર સર્જ્યો, આંખની રેટિનાને હેક કરીને નવો રંગ શોધાયો | Hacking the …

1 year ago
ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ; નવા ધારાધોરણોથી અનેક ઉમેદવારોના પત્તા કપાશે, આયાતી ઉમેદવારોને તક નહ…

ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ; નવા ધારાધોરણોથી અનેક ઉમેદવારોના પત્તા કપાશે, આયાતી ઉમેદવારોને તક નહ…

2 months ago
ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસ સાફ! 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી | AAP Wins Visava…

ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસ સાફ! 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી | AAP Wins Visava…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News