gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેનમાં વાપીથી નડિયાદ દારૃ લઇ જતો આરોપી ઝડપાયો | Accused arrested for transporting liquor from Vapi…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
ટ્રેનમાં વાપીથી નડિયાદ દારૃ લઇ જતો આરોપી ઝડપાયો | Accused arrested for transporting liquor from Vapi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વાપીથી  દારૃ લઇને  ટ્રેનમાં નડિયાદ જતા વેપારીને રેલવે પોલીસે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી ૧.૫૬ લાખનો દારૃ કબજે લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગઇકાલે સાંજે પોણા આઠ વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ -૨ પર મુંબઇ સેન્ટ્રલથી અમદાવાદ જતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી હતી. ટ્રેનના સી – ૧ કોચના દરવાજા પાસે એક શખ્સ વજનદાર ટ્રોલી બેગ લઇને ઊભો  હતો. રેલવે પોલીસને શંકા જતા તેની પૂછપરછ કરતા તેણે બેગમાં દારૃ હોવાની કબૂલાત કરી હતી. તેને એલ.સી.બી. ઓફિસ લાવી પૂછપરછ કરતા તેનું નામ હિતેન નરેન્દ્રભાઇ ગાંધી, ઉં.વ.૪૬ (રહે. જલારામ વાટિકા, રામોલ, અમદાવાદ) હોવાનું  જાણવા મળ્યું હતું. તેનો મૂળ ધંધો કેટરિંગનો છે. પોલીસે ચેક કરતા બેગમાંથી દારૃની ૪૮૦ બોટલ મળી આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, વાપીમાં રહેતા લખન નામના શખ્સ પાસેથી  દારૃ લીધો હતો અને નડિયાદમાં રહેતા કુલદીપને આપવાનો હતો. જેથી,પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
શહેરમાં બેનર-પોસ્ટર્સ અને પ્રચારના મુદ્દે ઘર્ષણ અટકાવવા પોલીસનું તમામ વોર્ડમાં પેટ્રોલિંગ | Police p…

શહેરમાં બેનર-પોસ્ટર્સ અને પ્રચારના મુદ્દે ઘર્ષણ અટકાવવા પોલીસનું તમામ વોર્ડમાં પેટ્રોલિંગ | Police p...

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા રેન્જમાંથી ૩,૫૪૦ હથિયારો જમા લેવાયા | 3 540 weapons seized from Vadodara …

ચૂંટણીને અનુલક્ષીને વડોદરા રેન્જમાંથી ૩,૫૪૦ હથિયારો જમા લેવાયા | 3 540 weapons seized from Vadodara ...

પાદરા લવ જેહાદ લાંચ કેસનો વચેટિયો સાજીદઅલી એક દિવસના રિમાન્ડ પર | Sajid Ali the middleman in the Pad…

પાદરા લવ જેહાદ લાંચ કેસનો વચેટિયો સાજીદઅલી એક દિવસના રિમાન્ડ પર | Sajid Ali the middleman in the Pad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં અડધી રાતે જૂના મકાનની છત ધસી પડી, મહિલા સહિત બે ઇજાગ્રસ્ત | Midnight…

9 months ago
‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર | Rahul Gan…

3 months ago
બે દિવસમાં 4 ગુડ ન્યૂઝ, દેશમાં મોંઘવારી ઘટી, અમેરિકા સાથે ટ્રેડ ડીલ આગળ વધી, IMF એ જુઓ શું કહ્યું | …

11 months ago
માનનીય પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ₹1,400 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News