gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોબાઈલ બ્લાસ્ટ કે AC શોર્ટ સર્કિટ? લીંબડીમાં મકાનમાં આગ લાગતા પતિ-પત્નીના મોતથી અરેરાટી | Limbdi Fir…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
મોબાઈલ બ્લાસ્ટ કે AC શોર્ટ સર્કિટ? લીંબડીમાં મકાનમાં આગ લાગતા પતિ-પત્નીના મોતથી અરેરાટી | Limbdi Fir…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Limbdi Fire Tragedy: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં ગૂંગળામણ અને દાઝી જવાના કારણે પતિ-પત્નીનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે, જોકે આગ લાગવાના કારણ બાબતે પરિવાર અને તંત્ર વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

મોબાઈલ બ્લાસ્ટ કે AC શોર્ટ સર્કિટ?

મૃતકના પરિજનોના જણાવ્યા અનુસાર, દંપતી રાત્રે મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયું હતું. તે દરમિયાન મોબાઈલની બેટરી ફાટતા આગની જ્વાળાઓ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી અને પતિ-પત્ની ઊંઘમાં જ હોમાઈ ગયા હતા. બીજી તરફ, સરકારી તંત્ર અને તપાસનીશ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ AC (એર કન્ડીશનર) માં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જણાય છે.

મોબાઈલ બ્લાસ્ટ કે AC શોર્ટ સર્કિટ? લીંબડીમાં મકાનમાં આગ લાગતા પતિ-પત્નીના મોતથી અરેરાટી 2 - image

તંત્રની નબળી વ્યવસ્થા સામે રોષ

આ દુર્ઘટનામાં પરિવારજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે લીંબડી જેવા શહેરમાં ફાયર બ્રિગેડની યોગ્ય સુવિધા નથી. આગ લાગ્યા બાદ સ્થાનિક તંત્ર લાચાર જણાતું હતું અને છેક સુરેન્દ્રનગરથી ફાયર ફાઈટરોને બોલાવવા પડ્યા હતા. આ વિલંબને કારણે આગ વધુ પ્રસરી અને દંપતીને બચાવી શકાયા નહીં.

મોબાઈલ બ્લાસ્ટ કે AC શોર્ટ સર્કિટ? લીંબડીમાં મકાનમાં આગ લાગતા પતિ-પત્નીના મોતથી અરેરાટી 3 - image

ધારાસભ્ય ઘટનાસ્થળે દોડી આવ્યા

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી. ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ પોલીસ અને એફએસએલ (FSL) ની ટીમ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…
GUJARAT

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…

June 3, 2026
અમદાવાદ: વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ તપાસ | Ahmeda…
GUJARAT

અમદાવાદ: વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ તપાસ | Ahmeda…

June 3, 2026
રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…
GUJARAT

રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…

June 3, 2026
Next Post
ગુજરાતમાં ચૂંટણી વચ્ચે ભાજપ સામે ‘સંકટ’ : ટિકિટ ન મળતાં કાર્યકરો અને વિકાસ મુદ્દે મતદારો નારાજ | bjp…

ગુજરાતમાં ચૂંટણી વચ્ચે ભાજપ સામે 'સંકટ' : ટિકિટ ન મળતાં કાર્યકરો અને વિકાસ મુદ્દે મતદારો નારાજ | bjp...

જામનગર જિલ્લા પંચાયતમાં આગનું તાંડવ: આરોગ્ય વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન | Fire Br…

જામનગર જિલ્લા પંચાયતમાં આગનું તાંડવ: આરોગ્ય વિભાગની કચેરીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન | Fire Br...

સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો, લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી | rbi new…

સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો, લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી | rbi new...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ થયો…’, જન સુરાજ પાર્ટીનો ગંભીર આક્ષેપ | world banks…

બિહાર ચૂંટણીમાં વર્લ્ડ બેન્કના પૈસાનો દુરુપયોગ થયો…’, જન સુરાજ પાર્ટીનો ગંભીર આક્ષેપ | world banks…

7 months ago
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રીક્ષા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં બે મહિલા અને બે બાળકો સહિ…

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રીક્ષા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં બે મહિલા અને બે બાળકો સહિ…

7 months ago
અમદાવાદમાં નકલી કોર્ટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયો, બનાવટી સહી-સિક્કાથી પોલીસને શંકા થઈ | ahmedabad la…

અમદાવાદમાં નકલી કોર્ટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયો, બનાવટી સહી-સિક્કાથી પોલીસને શંકા થઈ | ahmedabad la…

8 months ago
Explainer: ભારતના એરલાઇન્સ ક્ષેત્રની ‘નોઝ ડાઇવ’, જાણો લાખો મુસાફરો હોવા છતાં શું મુશ્કેલી પડે છે | i…

Explainer: ભારતના એરલાઇન્સ ક્ષેત્રની ‘નોઝ ડાઇવ’, જાણો લાખો મુસાફરો હોવા છતાં શું મુશ્કેલી પડે છે | i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News