gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિનોરના હનીટ્રેપ કેસની મુખ્ય આરોપી મનીષા સહિત બે આરોપીઓ ૮ દિવસના રિમાન્ડ પર | Shinor Honeytrap Case …

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
શિનોરના હનીટ્રેપ કેસની મુખ્ય આરોપી મનીષા સહિત બે આરોપીઓ ૮ દિવસના રિમાન્ડ પર | Shinor Honeytrap Case …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શિનોર .શિનોરના શખ્સને હની ટ્રેપમાં ફસાવી આરોપીઓએ ૭૫.૭૫ લાખ પડાવી લીધા હતા. આ ગુનાની  મુખ્ય મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. ગુનાની વધુ વિગતો મેળવવા તથા રૃપિયા રિકવર કરવા માટે પોલીસે બે આરોપીને કોર્ટમાં રજૂ કરી ૮ દિવસની રિમાન્ડ મેળવ્યા છે. 

       શિનોર પોલીસ મથકે ગત છઠ્ઠી ફેબુ્રઆરીએ શિનોરના ખેડૂતે  ૯  આરોપીઓ સામે રૃપિયા ૭૫,૭૫,૫૫૦ બ્લેકમેલિંગ કરી લઈ ગયા  હોવાની ફરિયાદ કરી હતી. પોલીસે આ કેસમાંં  અત્યાર સુધી કુલ ૧૦ આરોપીઓ ઝડપી પાડીને આશરે રૃપિયા ૨૯ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.  મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતા ભુરા વસાવા અને આશિકનો ભાઈ અહેમદ પઠાણ ગઇકાલે ઝડપાયા પછી તેઓને  શિનોર  કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માગણી કરતા કોર્ટે ૮ દિવસના એટલેકે  આગામી  તા.૨૨ મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા  છે.  શિનોરના અનવર ટેલરે મનીષાનો  ફોન નંબર ફરિયાદીને આપ્યો હતો.  મનીષાએ ફરિયાદીને જાળમાં ફસાવેલ અને પછી મળતીયાઓ દ્વારા અલગ – અલગ સ્થળે બોલાવી મુલાકાત કરી હતી. ફરિયાદીને  કેસ કરી ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો બોલી ધમકાવ્યો હતો.  તેમજ માલસર માંડવા રોડની બાજુમાં આવેલ મહારાજના ખેતરના મકાને લઇ જઇ હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદીને ભયમાં મૂકી બળજબરી પૂર્વક   ટૂકડે – ટૂકડે રૃપિયા ૭૫,૭૫,૫૫૦ ટોળકીએ  પડાવી લીધા હતા. ગુનાની મુખ્ય આરોપી મનીષા વસાવા પકડાતા રિમાન્ડ દરમિયાન અન્ય હકીકતો બહાર આવશે અને કોણે કેટલા રૃપિયા લીધા છે, તે પણ જણવા મળશે. અન્ય એક આરોપી અહેમદે ૮  લાખ ફરિયાદી પાસેથી લીધા હતા.  ગુનામાં સામેલ  મહારાજ, અન્ય એક લંગડોને પકડવાના બાકી છે. તેમજ  આશિકની અલ્ટો ગાડી કબજે કરવાની બાકી  છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
મિત્રને ઘરે પાણીપુરી ખાવા બોલાવી તેના જ ઘરમાંથી દાગીના ચોર્યા | Invited friend to eat panipuri at ho…

મિત્રને ઘરે પાણીપુરી ખાવા બોલાવી તેના જ ઘરમાંથી દાગીના ચોર્યા | Invited friend to eat panipuri at ho...

વડાપ્રધાનને સરદાર રત્ન એવોર્ડ આપવા બાબતે અભદ્ર કોમેન્ટ કરનાર ભાવિક અમીન સામે ગુનો | Making obscene c…

વડાપ્રધાનને સરદાર રત્ન એવોર્ડ આપવા બાબતે અભદ્ર કોમેન્ટ કરનાર ભાવિક અમીન સામે ગુનો | Making obscene c...

રણોલીમાં સિનિયર સિટિઝન દંપતીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી | theft in senior citizen coupls hou…

રણોલીમાં સિનિયર સિટિઝન દંપતીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી | theft in senior citizen coupls hou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૂ-ડ્રગ્સના વેચાણ સામે વિરોધ કરી NSUI દ્વારા ચક્કાજામ: કાર્યકરોની અટકાયત | NSUI protests against s…

દારૂ-ડ્રગ્સના વેચાણ સામે વિરોધ કરી NSUI દ્વારા ચક્કાજામ: કાર્યકરોની અટકાયત | NSUI protests against s…

7 months ago
જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

9 months ago
વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા | Clash bet…

વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા | Clash bet…

9 months ago
શહેરી વિકાસ યોજાનાના 18.45 કરોડના કામમાં વઢવાણના ફાળે માત્ર રૃ.2.50 કરોડ | Rs 18 45 crore urban deve…

શહેરી વિકાસ યોજાનાના 18.45 કરોડના કામમાં વઢવાણના ફાળે માત્ર રૃ.2.50 કરોડ | Rs 18 45 crore urban deve…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News