gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘PM મોદીને સવાલ કરવો દેશદ્રોહ કહેવાય…?’, નેહા સિંહને પહલગામ અંગે ટિપ્પણી ભારે પડી | singer Neha Si…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2025
in INDIA
0 0
0
‘PM મોદીને સવાલ કરવો દેશદ્રોહ કહેવાય…?’, નેહા સિંહને પહલગામ અંગે ટિપ્પણી ભારે પડી | singer Neha Si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Neha Singh News |  પહલગામ હુમલામાં ખોટી ટિપ્પણીને કારણે ચર્ચામાં આવેલી યુટ્યુબર નેહા સિંહ રાઠોડ સામે રવિવારે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ નોંધી લેવામાં આવ્યો. આ મામલે હજરતગંજના એસીપી વિકાસ જાયસવાલે કહ્યું કે આ મામલે અભય પ્રતાપ સિંહે એફઆઈઆર નોંધાવી હતી.  

ફરિયાદમાં શું દાવો કર્યો અભય સિંહે 

અભયસિંહે એફઆઈઆરમાં કહ્યું કે 22 એપ્રિલે પહલગામમાં પાક. સમર્થિત આતંકી સંગઠન દ્વારા ખાસ કરીને હિન્દુ પર્યટકોને તેમનો ધર્મ પૂછી ગોળી મારી દેવામાં આવી હતી જેમાં 26 પર્યટકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે લોકગાયિકા તથા તથાકથિત કવિયત્રી આંબેડકરનગરની હીડી પકડિયા વતની નેહા સિંહ રાઠોડે તેના એક્સ હેન્ડલ પર અનેક વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. બે સમુદાય વચ્ચે પરસ્પર સૌહાર્દ બગાડવા, શાંતિ વ્યવસ્થાને ભંગ કરવા માટે નેહા સિંહ સતત દેશવિરોધી વાતો કરે છે.  ઉલ્લેખનીય છે કે નેહા સિંહે અનેકવાર ટ્વિટ કરીને પહલગામ મુદ્દે મોદી સરકાર સામે સવાલો ઊઠાવ્યા હતા અને તેમાં પોસ્ટ પણ મૂકી હતી કે શું આવી ઘટનાઓ પર વડાપ્રધાનને સવાલો ન પૂછી શકાય?  હુમલાના ત્રીજા જ દિવસે પીએમ મોદી બિહારમાં રેલી કરવા ગયા તો એની સામે પણ નેહા સિંહે સવાલો ઊઠાવ્યા હતા. 

પાકિસ્તાનમાં નેહા સિંહ રાઠૌરની પ્રશંસા થતી હોવાનો દાવો 

એટલું જ નહીં, તેમના નિવેદનો પાકિસ્તાનમાં વાઈરલ થઈ રહ્યા છે. ઉપરાંત, નેહા સિંહ રાઠોડની પાકિસ્તાનમાં પ્રશંસા થઈ રહી છે. પાકિસ્તાની મીડિયામાં ભારત વિરુદ્ધ બધા જ રાષ્ટ્ર વિરોધી નિવેદનોનો ઉપયોગ થઈ રહ્યો છે. ગાઝિયાબાદના લોની વિધાનસભા મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે નેહા વિરુદ્ધ લોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે કહ્યું છે કે નેહા પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે તેના X એકાઉન્ટ પર વાંધાજનક, ભ્રામક અને રાષ્ટ્ર વિરોધી પોસ્ટ પોસ્ટ કરી રહી છે. આના દ્વારા દેશ વિરુદ્ધ સંકલિત પ્રચાર અને પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. જેનાથી સાબિત થાય છે કે તે ભારતમાં ISI એજન્ટ તરીકે કામ કરી રહી છે અને એક કટ્ટરપંથી દેશ પાસેથી ભંડોળ મેળવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ | /reliance indust…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની ટોચની 25 કંપનીઓમાં સામેલ | /reliance indust...

તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો…’ પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half …

તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો...' પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half ...

અનંત અંબાણી બન્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પાંચ વર્ષનો રહેશે કાર્યકાળ |…

અનંત અંબાણી બન્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પાંચ વર્ષનો રહેશે કાર્યકાળ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot…

શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot…

1 year ago
માર્ચ ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં 18.84 અબજ ડોલરનું વેચવાલી | Foreign investors …

માર્ચ ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં 18.84 અબજ ડોલરનું વેચવાલી | Foreign investors …

3 months ago
24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો | Gujar…

24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો | Gujar…

7 months ago
ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો | Rural LCB raided an…

ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો | Rural LCB raided an…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News