gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નળસરોવરમાં બોટિંગ સાથે જોડાયેલા પરિવારો બીજા વર્ષે પણ મુહૂર્ત ન કરી શક્યા | Families involved in boa…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
નળસરોવરમાં બોટિંગ સાથે જોડાયેલા પરિવારો બીજા વર્ષે પણ મુહૂર્ત ન કરી શક્યા | Families involved in boa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વડોદરાના હરણીકાંડ બાદ બોટિંગ પર પ્રતિબંધ હોવાથી

– વિરમગામ, લીંબડી, બાવળા તાલુકાના બોટિંગમાં જોડાયેલા સંખ્યાબંધ પરિવારો હજૂ બેરોજગાર : લાભ પાંચમે બોટોના થપ્પા લાગ્યા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અમદાવાદ જિલ્લાની વચ્ચે આવેલું નળ સરોવર પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. દિવાળી સમય અને રજાના દિવસોમાં નળ સરોવરમાં પક્ષીઓ જોવા સાથે કુદરતી સૌંદર્ય નિહાળવા ગુજરાતભરમાંથી પર્યટકો ઉમટે છે. ત્યારે વડોદરા હરણીકાંડ બાદ નળસરોવરમાં ચાલતી બોટ બંધ કરાતા સંખ્યાબંધ પરિવારા લાભ પાંચમે મુહૂર્ત કરી શક્યા ન હતા. 

ગુજરાત સરકારના પ્રવાસન અને ઇકો ટુરીઝમ ના નામે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ નળ સરોવરમાં પ્રવાસીઓની સુવિધા ના નામે મીંડું હોવાનું સામે આવ્યું છે. મોટી સંખ્યામાં રજાના દિવસોમાં પર્યટકો વિદ્યાર્થીઓ પક્ષી પ્રેમીઓ આવતા હોય છે ત્યારે છેલ્લા બે વર્ષથી બોટિંગની સુવિધા બંધ હોવાના કારણે વિદેશી પક્ષીઓ જોવા પાણીમાં પર્યટકો અને યાત્રિકો નથી જઈ શકતા. હજારો પરિવારની રોજી રોટી છીનવાઈ જવા પામી છે. દર વર્ષે જ્યારે દિવાળીના પર્વની પાંચમ હોય ત્યારે બોટીંગ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારજનો મુહૂર્ત કરી વર્ષ સારું જાય તે પ્રકારની પ્રાર્થના કરતા હોય છે પરંતુ, છેલ્લા બે વર્ષથી આ મુહૂર્ત નથી થઈ શક્યું બોટીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. 

હાલના તબક્કામાં તહેવાર સમયે પર્યટકોની ભીડ જોવા મળી રહી છે પરંતુ બીજી તરફ નળ સરોવરની અંદર જવાની હોડકીઓ બંધ હોવાના કારણે પર્યટકોને પણ બહારથી જ નળ સરોવર નિહાળવું પડી રહ્યું છે નળ સરોવર જોવાનો સાચો લહાવો થોડું અંદર જવું પડે છે અને ત્યારબાદ વિદેશી પક્ષીઓ અવનવું વાતાવરણ પર્યટકો નિહાળી શકે છે પરંતુ હોડકાઓ બંધ હોવાના કારણે પર્યટકોની પણ સંખ્યામાં ઘટાડો થયો છે અને પર્યટકો દિન પ્રતિદિન ઘટતા જતા હોય તેવું પણ ભોગ બનનાર પરિવારજનોએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near S…
GUJARAT

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near S…

May 31, 2026
આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો
GUJARAT

આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

May 31, 2026
ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી | An 8 kg tumor was removed from the…
GUJARAT

ભાવનગરની મહિલાના પેટમાંથી સર્જરી કરી 8 કિલોની ગાંઠ કાઢવામાં આવી | An 8 kg tumor was removed from the…

May 31, 2026
Next Post
ભાવનગર જિલ્લામાં ઝરમરથી લઈ દોઢ ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતીત | Bhavnagar receives unseasonal rain …

ભાવનગર જિલ્લામાં ઝરમરથી લઈ દોઢ ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતીત | Bhavnagar receives unseasonal rain ...

ધોળા જં.નું રેલવે ફાટક 24 કલાકમાં 40 વખત બંધ રહેતુ હોય ભારે હાલાકી | Dhola district railway gate clo…

ધોળા જં.નું રેલવે ફાટક 24 કલાકમાં 40 વખત બંધ રહેતુ હોય ભારે હાલાકી | Dhola district railway gate clo...

સુરેન્દ્રનગરના રાજકોટ બાયપાસ રોડ ઔપર ટ્રાફિકજામાં બે કલાક વાહનો ફસાયા | Vehicles stuck in traffic ja…

સુરેન્દ્રનગરના રાજકોટ બાયપાસ રોડ ઔપર ટ્રાફિકજામાં બે કલાક વાહનો ફસાયા | Vehicles stuck in traffic ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુનિયામાં તેજીથી ખતમ થઈ રહ્યા છે તેલ-ગેસના ભંડાર: IEAની ચેતવણીથી ભારત જેવા દેશોનું ટેન્શન વધ્યું | G…

દુનિયામાં તેજીથી ખતમ થઈ રહ્યા છે તેલ-ગેસના ભંડાર: IEAની ચેતવણીથી ભારત જેવા દેશોનું ટેન્શન વધ્યું | G…

9 months ago
વયોવૃદ્ધ દાદા, દાદી સાથે રહેતી પાંચ વર્ષની પૌત્રીનું કફ સિરપ પીવડાવ્યા પછી મોત | Five year old grand…

વયોવૃદ્ધ દાદા, દાદી સાથે રહેતી પાંચ વર્ષની પૌત્રીનું કફ સિરપ પીવડાવ્યા પછી મોત | Five year old grand…

4 months ago
જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ, સત્તાધારી સભ્યો કઠપૂતળી : વિપક્ષ | Officer rule in district panchayat …

જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ, સત્તાધારી સભ્યો કઠપૂતળી : વિપક્ષ | Officer rule in district panchayat …

8 months ago
બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News