gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના સયાજીબાગ ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ, બેના મોત પણ એક સુરક્ષિત | White Tigress…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના સયાજીબાગ ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ, બેના મોત પણ એક સુરક્ષિત | White Tigress…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Sayajibaug Zoo: વડોદરાના સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં 40 વર્ષના લાંબા વિરામ બાદ સફેદ વાઘના પરિવારમાં નવા મહેમાનનું આગમન થયું છે, પરંતુ આ ખુશીની સાથે શોકનો માહોલ પણ જોવા મળ્યો છે. ડિસેમ્બ૨ 2025માં રાજકોટ ઝૂથી લાવવામાં આવેલી સફેદ વાઘણ ‘રાધા’એ ગત 9 એપ્રિલના રોજ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. જોકે, પ્રથમ વખત માતા બનેલી રાધા બચ્ચાને સ્તનપાન ન કરાવી શકતા કમનસીબે બે બચ્ચાના ગણતરીના દિવસોમાં જ મોત નીપજ્યા છે, જ્યારે એક બચ્ચાને બચાવવા માટે ઝૂ પ્રશાસને રાત-દિવસ એક કર્યા છે.

ઝૂમાં સફેદ વાઘની સંખ્યા વધીને ત્રણ થઈ

આ ઘટના બાદ વન્યજીવ પ્રોટોકોલ મુજબ, ઝૂના વેટરનરી ડૉક્ટરોએ ત્રીજા બચ્ચાને બચાવવા માટે તેને પોતાની દેખરેખ હેઠળ લીધું છે. પ્રાણીસંગ્રહાલયના ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું કે, બચ્ચાને અત્યારે ઝૂની હોસ્પિટલના ખાસ નિયોનેટલ કેર યુનિટમાં ‘હેન્ડ-રેરિંગ'(માનવીય દેખરેખ) હેઠળ રાખવામાં આવ્યું છે. ચેપથી બચાવવા માટે આ બચ્ચાને ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવ્યું છે અને તેની તબિયત હાલ સ્થિર અને સારી છે. માતા રાધા પણ સંપૂર્ણ સ્વસ્થ છે. આ નવા મહેમાનના આગમન સાથે હવે વડોદરા ઝૂમાં સફેદ વાઘની કુલ સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે.

વડોદરાના સયાજીબાગ ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ, બેના મોત પણ એક સુરક્ષિત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોમધખતા તાપ વચ્ચે ત્રણ દિવસ ગુજરાતના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ, જાણો આગાહી | gujarat weather …
GUJARAT

ધોમધખતા તાપ વચ્ચે ત્રણ દિવસ ગુજરાતના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ, જાણો આગાહી | gujarat weather …

April 18, 2026
VIDEO | અમરેલી: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં સર્જાયો અકસ્માત, 8થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિ…

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી | Tension in D…

Next Post
કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર | congress…

કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર | congress...

ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ આવ્યા બાદ પણ રહસ્ય અકબંધ, માતા-પિતાના નવા દાવાથી પોલીસ ચકરાવે ચઢી | …

ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ આવ્યા બાદ પણ રહસ્ય અકબંધ, માતા-પિતાના નવા દાવાથી પોલીસ ચકરાવે ચઢી | ...

રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…

રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મથુરામાં ગૌરક્ષક સંતની હત્યા બાદ ‘ભારેલો અગ્નિ’! હાઈવે પર ચક્કાજામ અને પથ્થરમારો | mathura gauraksha…

4 weeks ago
ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો | West…

1 month ago
આણંદમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા એકનું મોત થયું હતું | One killed in fire at fireworks godown in …

1 year ago
હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ | New Highway Toll Rules 2026: Pay Within 72…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News