gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં આગળ વધતો ઘટાડો: ક્રૂડમાં પીછેહટ | Gold continues to decline: Crude retreats

G METRO NEWS by G METRO NEWS
June 29, 2025
in Business
0 0
0
સોનામાં આગળ વધતો ઘટાડો: ક્રૂડમાં પીછેહટ | Gold continues to decline: Crude retreats
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. અમદાવાદ બજાર રથયાત્રાના કારણે શુક્રવારે બંધ રહ્યા પછી આજે બજાર ખુલી તથા સોના- ચાંદીના ભાવમાં ખાસ્સી પીછેહટ જોવા મળી હતી. મુંબઈ બજારનો શુક્રવારનો કડાકો અમદાવાદ બજારમાં શનિવારે જોવા મળ્યો હતો.

અમદાવાદ બજારમાં શનિવારે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ શનિવારે કિલોના રૂ.૩૦૦૦ તૂટી ગયા હતા. દરમિયાન વિશ્વબજારમાં ચાંદીના ભાવ ૩૬.૦૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક સોનાના ભાવ ૩૨૭૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૪૦૦ વાળા રૂ.૯૫૨૫૦ જ્યારે  ૯૯૯ના રૂ.૯૫૭૮૪ વાળા રૂ.૯૫૬૫૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૫૧૯૩ વાળા રૂ.૧૦૫૬૦૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૩૩૩થી ૧૩૩૪ વાળા નીચામાં ભાવ ૧૩૨૫ થઈ ૧૩૪૧થી ૧૩૪૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૨૨થી ૧૧૨૩ વાળા નીચામાં ભાવ ૧૧૦૮ થઈ છેલ્લે ભાવ ૧૧૩૬થી ૧૧૩૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ઘટતા અટકી સપ્તાહના અંતે ધીમો સુધારો બતાવતા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૭.૫૦ તથા નીચામાં ૯૭.૦૦ થઈ છેલ્લે ૯૭.૨૫ રહ્યાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ બંધ બજારે રૂ.૮૫.૪૮ વાળા વધી રૂ.૮૫.૫૨ બોલાઈ રહ્યા હતા.

વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૮.૧૨ વાળા ઉંચામાં ૬૮.૪૨ તથા નીચામાં ભાવ ૬૭.૨૦ નોંધાઈ છેલ્લે ભાવ ૬૭.૭૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઓપેકના સૂત્રોના જણાવ્યા મુજબ જુલાઈ પછી હવે ઓગસ્ટ મહિનામાં પણ ક્રૂડતેલના દૈનીક ઉત્પાદનમાં વધુ ૪ લાખ ૧૧ હજાર બેરલ્સની વૃધ્ધિ કરવા વિચારણા શરૂ થઈ છે.

દરમિયાન, આ સપ્તાહમાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બાર ટકાનો ઘટાડો નોંધાતા માર્ચ ૨૦૨૩ પછી સૌથી નબળો આ સપ્તાહ ગણાવાઈ રહ્યો હોવાનું વિશ્વબજારના સૂત્રોએ જણાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84777 ઉપર 85777 જોવાશે | Sensex will see 85777 above 84777 in the new week

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84777 ઉપર 85777 જોવાશે | Sensex will see 85777 above 84777 in the new week

Rule Change : 1 જુલાઈથી 5 મોટા ફેરફાર થશે, જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે ભાર! | rule change from 1…

Rule Change : 1 જુલાઈથી 5 મોટા ફેરફાર થશે, જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે ભાર! | rule change from 1...

એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે

એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: દમણનો વિકરાળ દરિયો: મોજાઓની ઊંચાઈ જોઈ લોકો દંગ રહી ગયા! | Waves in the sea of Daman

VIDEO: દમણનો વિકરાળ દરિયો: મોજાઓની ઊંચાઈ જોઈ લોકો દંગ રહી ગયા! | Waves in the sea of Daman

11 months ago
પાકિસ્તાનની લાઇફલાઇન પર ભારતનો પ્રહાર! શરીફ-મુનિરનું વધશે ટેન્શન, ચિનાબ પર 4 પ્લાન તૈયાર | chenab ri…

પાકિસ્તાનની લાઇફલાઇન પર ભારતનો પ્રહાર! શરીફ-મુનિરનું વધશે ટેન્શન, ચિનાબ પર 4 પ્લાન તૈયાર | chenab ri…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મહુવાના જનતાપ્લોટમાં થયેલી મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો

10 months ago
કોણ હતા દુબઈ એર શોમાં જીવ ગુમાવનારા પાયલટ નમંશ સ્યાલ? પત્ની પણ છે એરફોર્સમાં | Who was the pilot who…

કોણ હતા દુબઈ એર શોમાં જીવ ગુમાવનારા પાયલટ નમંશ સ્યાલ? પત્ની પણ છે એરફોર્સમાં | Who was the pilot who…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News