gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમે તેમને હરાવી દીધા…’, તમિલનાડુમાં મહિલા અનામત બિલ અને સીમાંકન પર બોલ્યા રાહુલ ગાંધી | rahul gan…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in INDIA
0 0
0
‘અમે તેમને હરાવી દીધા…’, તમિલનાડુમાં મહિલા અનામત બિલ અને સીમાંકન પર બોલ્યા રાહુલ ગાંધી | rahul gan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Women Reservation Bill 2026: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુના પોન્નેરીમાં એક જનસભાને સંબોધતા સીમાંકન સાથે જોડાયેલી હાલની સંસદીય ગતિવિધિઓને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ પગલું તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વને ઘટાડવાની એક છૂપી વ્યૂહરચનાનો ભાગ છે.

અમે તેને સંસદમાં હરાવ્યું: રાહુલ ગાંધી

તિરુવલ્લુર જિલ્લામાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં લાવવામાં આવેલું હાલનું વિધેયક ભલે મહિલા અનામતના નામે રજૂ કરવામાં આવ્યું હોય, પરંતુ તેની પાછળનો વાસ્તવિક ઉદ્દેશ્ય સીમાંકન દ્વારા દક્ષિણના અને નાના રાજ્યોની રાજકીય તાકાતને નબળી પાડવાનો હતો. તેમણે કહ્યું કે અમે તેને સંસદમાં હરાવ્યું.

ભાજપ તમિલ ઓળખ પર હુમલો કરી રહ્યું છે

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં RSS અને ભાજપ પર તમિલનાડુની ભાષા, સંસ્કૃતિ અને ઓળખને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘હું તમિલનાડુમાં જન્મ્યો નથી, પરંતુ અહીંના લોકો સાથે મારો ઊંડો સંબંધ છે. તમિલ ભાષા અને સંસ્કૃતિ પર હુમલો કરવો અસ્વીકાર્ય છે.’

‘બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ’

તેમણે પોતાના રાજકીય દૃષ્ટિકોણને સ્પષ્ટ કરતા કહ્યું કે ભારત રાજ્યોનો સંઘ છે, જ્યાં દરેક રાજ્યને સમાન મહત્ત્વ અને પોતાની ભાષા-સંસ્કૃતિને જાળવી રાખવાનો અધિકાર હોવો જોઈએ. વડાપ્રધાનના ‘એક રાષ્ટ્ર, એક નેતા, એક ભાષા’ જેવા વિચારોની ટીકા કરતાં તેમણે કહ્યું કે આ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.

INDIA ગઠબંધનનો સંદેશ

આગામી ચૂંટણીઓને લઈને રાહુલ ગાંધીએ INDIA ગઠબંધન વતી કેન્દ્રના કેન્દ્રીકરણના પ્રયાસોનો વિરોધ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીથી તમિલનાડુને નિયંત્રિત કરવાની કોશિશ થવા દઈશું નહીં. રાજ્ય પોતાના ભવિષ્યનો નિર્ણય જાતે કરશે.

આ પણ વાંચો: મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી 23 એપ્રિલે એક તબક્કામાં યોજાશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે. આ વખતે મુખ્ય મુકાબલો DMK-નેતૃત્વ હેઠળના ગઠબંધન અને NDA વચ્ચે માનવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ, અભિનેતા અને રાજનેતા વિજયની પાર્ટી પણ ચૂંટણીને ત્રિકોણીય બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…
INDIA

‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…

April 18, 2026
સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ | opposition demand imp…

Next Post
મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ | maharashtra schools…

મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ | maharashtra schools...

મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ | opposition demand imp…

મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ | opposition demand imp...

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી, આખરે ધરપકડ | FBI most wante…

8 months ago
શાળા સહાયકની નિમણૂકના પત્રને 6 મહિના થયા છતા સ્થિતિ ઠેરની ઠેર | 6 months of the appointment letter o…

2 months ago
રાજકોટ-મોરબી હાઈવે પર બે કાર વચ્ચે ભીષણ ટક્કર, બે બાળકોના કરુણ મોત, બે ઈજાગ્રસ્ત | Tragic Accident o…

3 months ago
‘નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ…’ PM મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન | su…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News