gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં ભળી ગયેલા બ્રિટિશ પત્રકાર પદ્મભૂષણ માર્ક ટુલીનું 90 વર્ષે નિધન | Padma Bhushan Mark Tully a …

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in INDIA
0 0
0
ભારતમાં ભળી ગયેલા બ્રિટિશ પત્રકાર પદ્મભૂષણ માર્ક ટુલીનું 90 વર્ષે નિધન | Padma Bhushan Mark Tully a …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાંચ દાયકા સુધી ભારતમાં પત્રકારત્વનું ખેડાણ કર્યું

– 1971નું યુદ્ધ, કટોકટી, ઓપરેશન બ્લૂ સ્ટાર, ઇન્દિરા, રાજીવ ગાંધીની હત્યા, બાબરી મસ્જિદ વિવાદ વગેરેનું રિપોર્ટિંગ કર્યું

– નો ફુલ સ્ટોપ્સ ઇન ઇન્ડિયા, ઇન્ડિયા ઇન સ્લોમોશન જેવા 10 પ્રભાવશાળી પુસ્તકો લખ્યા, અંગ્રેજીની સાથે હિન્દી ભાષાના પણ જાણકાર હતા

નવી દિલ્હી: અગ્રણી પત્રકાર અને પ્રસિદ્ધ લેખક માર્ક ટુલીનું સાકેતની મેક્સ હોસ્પિટલ ખાતે ૯૦ વર્ષની વયે રવિવારે નિધન થયું, જ્યાં તેમને ૨૧ જાન્યુઆરીએ નેફરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નજીકના મિત્ર અને સહ-પત્રકાર સતીશ જેકબે આ સમાચારની પુષ્ટી આપી હતી. હોસ્પિટલે જણાવ્યું કે સ્ટ્રોક આવ્યા પછી બપોરે ૨.૩૫ કલાકે અનેક અવયવો નિષ્ફળ જવાથી ટુલીનું મોત થયું હતું.

કોલકતામાં ૧૯૩૫માં ૨૪ ઓક્ટોબરના રોજ જન્મેલા ટુલીએ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ જવા અગાઉ તેમના પ્રારંભિક વર્ષો ભારતમાં વિતાવ્યા હતા. તેઓ ૧૯૬૪માં બીબીસીના સંવાદદાતા તરીકે પાછા આવ્યા અને તેના નવી દિલ્હી બ્યુરોના ચીફ બન્યા, જે પદ પછી તેમણે ૨૨ વર્ષ સુધી સંભાળ્યું. પાંચ દાયકા કરતા વધુ સમય દરમ્યાન તેઓ ભારતના રાજકીય અને સામાજિક પરિવર્તનના સૌથી સમજદાર ઈતિહાસકારો પૈકી એક તરીકે ઊભરી આવ્યા.

ટુલીએ સ્વતંત્રતા પછીના ભારતીય ઈતિહાસમાં કેટલાક સૌથી મહત્વના બનાવોનું રિપોર્ટિંગ કર્યું હતું જેમાં બાંગ્લાદેશનું યુદ્ધ, કટોકટી, ઓપરેશન બ્લૂ સ્ટાર, ઈન્દિરા અને રાજીવ ગાંધીની હત્યાઓ અને બાબરી મસ્જિદ ધ્વંસ જેવી ઘટનાઓ સામેલ હતી. પત્રકારિત્વની સાથે તેઓ એક પ્રસિદ્ધ લેખક પણ હતા અને તેમણે ‘નો ફુલ સ્ટોપ્સ ઈન ઈન્ડિયા’, ‘ઈન્ડિયા ઈન સ્લો મોશન’ અને ‘ધી હાર્ટ ઓફ ઈન્ડિયા’ જેવા દસ પ્રભાવશાળી પુસ્તકો લખ્યા હતા.

૧૯૯૪માં બીબીસી છોડયા પછી પણ ટુલીએ દિલ્હીમાં ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું અને ભારતના બદલતા ધબકારનું બારીકાઈથી નિરીક્ષણ કરતા રહ્યા. ૨૦૦૨માં નાઈટહૂડ મેળવેલા તેમજ ૨૦૦૫માં પદ્મભૂષણ એનાયત કરાયેલા ટુલીને કાયમ સત્યના અવાજ તરીકે ઓળખવામાં આવતા. તેમના પુત્રએ તેમનું યોગ્ય રીતે જ વર્ણન કર્યું છે તેઓ બે જગત સાથે સંકળાયેલા હતા, તેમના હૃદયમાં ભારત હતું, છતાં આંશિક રીતે તેઓ અંગ્રેજ હતા, જે બે દેશો અને પેઢીઓને જોડતી તેમની અનોખી વિરાસતની નિશાની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
27 દેશોના ઇયુ સાથે ભારતની મૂક્ત વેપાર ડીલ ફાઇનલ, 27મીએ જાહેરાત | India’s free trade deal with the 27…

27 દેશોના ઇયુ સાથે ભારતની મૂક્ત વેપાર ડીલ ફાઇનલ, 27મીએ જાહેરાત | India's free trade deal with the 27...

જડબેસલાક બંદોબસ્ત સાથે આજે પ્રજાસત્તાક દિન ઉજવાશે | Republic Day to be celebrated today with tight s…

જડબેસલાક બંદોબસ્ત સાથે આજે પ્રજાસત્તાક દિન ઉજવાશે | Republic Day to be celebrated today with tight s...

સરકાર વિરુદ્ધ ચુકાદા બદલ જજની બદલી અયોગ્ય : સુપ્રીમના ન્યાયાધીશ | Transfer of judge for ruling again…

સરકાર વિરુદ્ધ ચુકાદા બદલ જજની બદલી અયોગ્ય : સુપ્રીમના ન્યાયાધીશ | Transfer of judge for ruling again...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનીષા સાથે વિવિધ રાજ્યોમાં સંકળાયેલા એજન્ટો અંગે તપાસ શરૂ | Ahmedabad rural police get mejor lead in…

મનીષા સાથે વિવિધ રાજ્યોમાં સંકળાયેલા એજન્ટો અંગે તપાસ શરૂ | Ahmedabad rural police get mejor lead in…

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સો વર્ષ પૂર્ણ , સો મ્યુનિ.શાળાઓનું મૂલ્યાંકન કરી સન્માનિત કરવા નિર્ણય

12 months ago
ચોટીલામાં જીનિંગના વેપારી સાથે રૂા. 64.90 લાખની છેતરપિંડી | Jining trader in Chotila cheated of Rs 6…

ચોટીલામાં જીનિંગના વેપારી સાથે રૂા. 64.90 લાખની છેતરપિંડી | Jining trader in Chotila cheated of Rs 6…

9 months ago
નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં EDની કાર્યવાહી, રાહુલ-સોનિયા ગાંધી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ

નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં EDની કાર્યવાહી, રાહુલ-સોનિયા ગાંધી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News