gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘AAPની સભામાં ગયા તો રાશન બંધ!’ ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- ‘સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે’ | Chai…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
‘AAPની સભામાં ગયા તો રાશન બંધ!’ ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- ‘સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે’ | Chai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chaitar Vasava’s On BJP: છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રાયપુર ખાતે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમાં રાયપુર ખાતે સભા સંબોધતા ચૈતર વસાવાએ કહ્યું કે, ‘ચૂંટણીમાં ભાજપના નેતાઓ પૈસા લઈને આવે ત્યારે તેઓના પૈસા લઈ લેજો, પરંતુ તેઓને મત આપતા નહીં. તેઓ ખેતી કરીને પૈસા લાવ્યા નથી, ભ્રષ્ટાચારના પૈસા છે.’

નસવાડીમાં ચૈતર વસાવાના ભાજપ પર આકરા પ્રહાર

આ ઉપરાંત, વસાવાએ ભાજપના નેતાઓને મંચ ઉપરથી ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, ‘પાળિયા અને ધારીયા લઈને જે દિવસે ગાંધીનગર પહોંચીશું, ત્યારે તમારી પોલીસ પણ બચાવી નહીં શકે. જ્યારે હાઈડ્રો પ્રોજેક્ટના ગામોમાં જમીન લેવા માટે પોલીસ અને એસઆરપી આવે તો ઘરોમાં મૂકેલા ધારિયા અને તીર કામઠા લઈને નીકળીશું, ત્યારે પોલીસ અને એસઆરપી પણ ભાગી જશે. જ્યારે પોલીસ ખાખી વર્દી ઉતારીને ખેસ પહેરીને આવે તો આદિવાસી સમાજ શું છે તે બતાવી દઈશું.’

'AAPની સભામાં ગયા તો રાશન બંધ!' ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- 'સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે' 2 - image

ભાજપના લોકો પૈસા કમાવવા ચૂંટણી લડે છે, ભ્રષ્ટાચારના નાણા ભેગા કરે છે…: ચૈતર વસાવા

વધુમાં વસાવાએ કહ્યું કે, ‘ભાજપના લોકોને પૂછજો કે, ચૂંટણી કેમ લડવા માગે છે. ત્યારે તેઓ સેવા કરવાની વાત કરશે, પરંતુ તેઓ પૈસા કમાવવા માટે ચૂંટણી લડે છે અને ભ્રષ્ટાચારના નાણા ભેગા કરે છે. પોલીસના અધિકારીઓએ જેલમાં આવીને મને ભાજપમાં જોડાઈ જવા માટે દબાણ કર્યું હતું, પરંતુ હું ડર્યો નથી અને ભાજપમાં જોડાયો નથી. મને જેલમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. બિરસા મુંડા જે રીતના જેલમાં શહીદ થયા હતા, તે રીતના હું પણ શહીદ થવા તૈયાર છું.’ 

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોવા છતાંય ભાજપના નેતાઓ ગાંધીનગર અને દિલ્હી જઈને છોટાઉદેપુર જિલ્લા પંચાયતની પ્રમુખની સીટ સામાન્ય કરાવી લાવ્યા છે.  તેમણે ભાજપ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ‘સભા પહેલા સરપંચો અને ગ્રામજનો પર દબાણ કરવામાં આવે છે કે, આમ આદમી પાર્ટીની સભામાં ના જવુ, નહીં તો રેશનકાર્ડનો જથ્થો બંધ કરી દેવાશે….’ 

આ પણ વાંચો: ગુજરાત AAPને ડબલ ઝટકો: વડોદરામાં 40 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો, દેડિયાપાડા તાલુકા પ્રમુખનું રાજીનામું

સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી ઉપર ચૈતર વસાવા વરસ્યા અને તેઓએ કહ્યું કે, ‘કાકા તમને 15 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય રોડ રસ્તા અને પાણીની સુવિધા આપી ન શક્યા. આમ હવે કાકાનો ગરબો ઘરે મોકલવાનો વારો આવી ગયો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…
GUJARAT

અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી ‘હવે રોકશો ત…

June 3, 2026
અમદાવાદ: વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ તપાસ | Ahmeda…
GUJARAT

અમદાવાદ: વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાએ તપાસ | Ahmeda…

June 3, 2026
રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…
GUJARAT

રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો: સાબરકાંઠાના પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ગાજવીજ સાથે વરસા…

June 3, 2026
Next Post
‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…

'વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે', તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln...

નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed…

નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed...

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરથી ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. ના સહયોગથી હોમગાર્ડઝના જવાનોની નિરંતર…

જામનગરથી ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. ના સહયોગથી હોમગાર્ડઝના જવાનોની નિરંતર…

10 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M…

મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M…

8 months ago
બ્લેકાઉટસ, સાયરન્સ અને ઇવેક્યુએશન : આજથી શરૂ થનારી સિક્યુરિટી ડ્રીલમાં શાં શાં પગલાં લેવામાં આવશે | …

બ્લેકાઉટસ, સાયરન્સ અને ઇવેક્યુએશન : આજથી શરૂ થનારી સિક્યુરિટી ડ્રીલમાં શાં શાં પગલાં લેવામાં આવશે | …

1 year ago
૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…

૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News