gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

નરોડા પોલીસે શહેરના નરોડા મુઠીયા રીંગ રોડ પર આવેલા  કોહીનુર બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં દરોડો પાડીને જુગાર રમી રહેલા આઠ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે 92 હજારની રોકડ, આઠ મોબાઇલ ફોન અને પાંચ કાર સહિત 23.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે. 

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે  પોલીસ ઇન્સ્પેક્ટર સી વી નાયકને બાતમી મળી હતી તે કોહીનુર બિઝનેસ હબ નામના કોમ્પ્લેક્સમાં આવેલી જે ડી બ્રધર  ડી જે સાઉન્ડ નામની ઓફિસમાં  દિપલ સિદ્ધપુરા (રહે. મનહરનગર સોસાયટી, લીલાનગર, બાપુનગર) નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડે છે. જેમાં કમિશન લે છે અને જરૂરી સુવિદ્યા પણ આપે છે. જેના આધારે પીએસઆઇ વી આર ચૌધરી અને સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં દિલીપ સિદ્ઘપુરા સહિત આઠ શખ્સો ઝડપાયા હતા.  

પોલીસે ઝડપેલા આરોપીઓના નામ નીચે મુજબના છે

1.  દિપલ સિદ્ધપુરા (રહે.મનહરનગર સોસાયટી, લીલાનગર, બાપુનગર)

2. ચેતન પટેલ (રહે. મંગલમ સોસાયટી, અર્બુદાનગર, ઓઢવ)

3.  નિરવ પટેલ (રહે. એવન રેસીડેન્સી, વસ્ત્રાલ)

4.  અશોક પટેલ (રહે.તાજ રેસીડેન્સી, ગંગોત્રી સર્કલ, નિકોલ)

5.  વિજય પટેલ (રહે. સોમેશ્વર પાર્ક સોસાયટી, નવા નરોડા)

6. વિનોદ પટેલ (રહે.માતૃ શક્તિ સોસાયટી, ઇન્ડિયા કોલોની, બાપુનગર)

7.  રાજેશ પટેલ (રહે. ઉત્સવ સીટી, મહાદેવનગર, વસ્ત્રાલ)

8.  વિપુલ પટેલ (રહે. રવિ દર્શન સોસાયટી, નિકોલ)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરના સેન્ટ્રલ બાદ સ્ટેટ જીએસટીના અધિકારી સામે પીએમ ઓફિસમાં ફરિયાદ | Complaint filed in PM’s Offi…
GUJARAT

June 13, 2026
પ્રેમનો કરુણ અંત: જાફરાબાદમાં મધરાતે પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમી પર તૂટી પડ્યો પરિવાર, ગંભીર ઈજાઓ…

સાબરમતી-વેરાવળ વંદે ભારતનો રુટ બદલાશે, હવે ધોળકા-બોટાદ થઈ દોડશે, રાજકોટ-વિરમગામની બાદબાકી | Vande Bh…

Next Post
ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi...

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n…

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n...

‘PM મોદીનું સંબોધન રાજકીય…’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર, જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો આર…

'PM મોદીનું સંબોધન રાજકીય...', કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર, જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો આર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા-રાજકોટ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત, 1ને ઈજા | Accident between 2 trucks on Chotila Rajkot h…

8 months ago
પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું

7 months ago
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ નારી શક્તિનો અવાજ દબાવાયો | The voice of women’s power was suppressed on…

3 months ago
આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News