gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રામ મંદિર અને સંસદ ભવન પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ | Terrorist plot to attack Ram Temple and Pa…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in INDIA
0 0
0
રામ મંદિર અને સંસદ ભવન પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ | Terrorist plot to attack Ram Temple and Pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગઝવા-એ-હિન્દથી પ્રભાવિત આતંકી ઝડપાયો 

ઝડપાયેલા મોસૈબે દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોની રેકી કરી હતી, સોશિયલ મીડિયા પર કટ્ટરવાદ ફેલાવતો હતો 

આઝમગઢ: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મહારાષ્ટ્રના થાણે, કાંદિવલી સ્થિત આઝમી ચાલ પાસેથી ૩૨ વર્ષના મોસૈબ ઉર્ફ સોનૂ કલામની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. તપાસમાં સામે આવ્યું છે કે મોસૈબ દિલ્હીમાં સંવેદનશીલ વિસ્તારોમાં રેકી કરી રહ્યો હતો. 

રેકી કરવા ઉપરાંત સોશિયલ મીડિયા પર કટ્ટરવાદનું નેટવર્ક પણ ફેલાવી રહ્યો હતો. દિલ્હી પોલીસે મોસૈબ પાસેથી સોશિયલ મીડિયા ગુ્રપો દ્વારા ડિજિટલ સ્લીપર સેલ જોડવા, વિવિધ ગુ્રપ પર રમકડાની કારમાં બોમ્બ, અન્ય બોમ્બ કેવી રીતે બનાવવા વગેરેની ચેટ ઝડપાઇ છે. ધરપકડ કરાયેલ મોસૈબ જિહાદ ગઝવા-એ-હિન્દથી પ્રભાવીત હતો. આ સંગઠન અયોધ્યાના રામ મંદિર, નવુ સંસદ ભવન અને મુખ્ય સૈન્ય મથકો પર વિસ્ફોટ અથવા આત્મઘાતી હુમલાનું કાવતરુ ઘડી રહ્યું હતું. 

મુળ મહરાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સિકંદપુરનો રહેવાસી મોસૈબનો પિતા ઇફ્તેકાર શેખ આશરે ૧૨ વર્ષ પહેલા અહીંયા પરિવાર સાથે રહેવા આવ્યા હતા. મોસૈબ ૧૫ વર્ષ પહેલા રોજગારીની શોધખોળમાં મહારાષ્ટ્ર જતો રહ્યો હતો. જ્યાં તે પરિવારના લોકોની સાથે રહીને કામ કરવા લાગ્યો હતો. બાદમાં તેના પિતા અને પરિવારના અન્ય લોકો વિદેશ જતા રહ્યા હતા. હાલ મોસૈબની પૂછપરછ કરાઇ રહી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં અચાનક પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે હાઈલેવલ બ…
INDIA

જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં અચાનક પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે હાઈલેવલ બ…

April 20, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માત: મુસાફરો ભરેલી બસ પલટી, 7 લોકોના કમકમાટીભર્યા મોત; અનેક ઘાયલ | udhamp…

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

Next Post
તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a …

તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! | Intense heat has become a ...

પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે | India to open Pakistan’s polls on Pahalgao…

પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે | India to open Pakistan's polls on Pahalgao...

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, પોલીસ દોડતી થઈ | Threat to Chi…

9 months ago
2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે

4 months ago
દિલ્હી ખાતે ગુજરાતને પ્રાપ્ત થયો સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને “પોપ્યુલર ચોઈસ…

3 months ago
પુરીની રથયાત્રામાં ધક્કામુક્કીથી ત્રણનાં મોત : કલેક્ટર અને એસપીની બદલી

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News