gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે | India to open Pakistan’s polls on Pahalgao…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in INDIA
0 0
0
પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે | India to open Pakistan’s polls on Pahalgao…
0
VIEWS
Share on FacebookShare on Twitter

22મી એપ્રિલે અમેરિકાનાં સંસદ ભવન (કેપિટોલ હીલ) પાક.નાં નાપાક કરતુતોનું, ભારતીય દૂતાવાસ પ્રદર્શન યોજવાનું છે

નવી દિલ્હી: દુનિયા સમક્ષ શાંતિ દૂત બનવાનો ઢોંગ કરી રહેલાં પાકિસ્તાનની અસલીયત ભારત અમેરિકાનાં સત્તા કેન્દ્ર (સંસદ ભવન) કેપિટોલ હીલમાં એક પ્રદર્શન યોજી વિશ્વ સમક્ષ ખુલ્લું પાડવાનું છે. તે રીતે ઇરાન યુદ્ધમાં શાંતિ-સ્થાપવાનો ઢોંગ કરનાર પાકિસ્તાનને બે નકાબ કરવાનો ભારતનો સ્પષ્ટ હેતુ છે.

આ પ્રદર્શનનું નામ ધી હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝ રખાયું છે. ેજનું ઉદ્ધાટન ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા કરવાના છે.

આ પ્રદર્શનનાં ઉદ્ધાટનની તારીખ ૨૨ એપ્રિલ રાખવામાં આવી છે. ગત વર્ષે આ (૨૨ એપ્રિલના) દિવસે જ જમ્મુ કાશ્મીરનાં પહેલગાંવમાં પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ત્રણ નવવિવાહિત સહેલાણી યુગલ તથા તેમના એક ગાઇડ મળીને કુલ સાત નિર્દોષ વ્યક્તિઓની નૃશંય હત્યા કરી હતી. જેના વળતા જવાબ રૂપે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવી પાક. કબ્જા નીચેનાં કાશ્મીર તેમજ પાકિસ્તાનના પંજાબમાં મળી કુલ નવ સ્થળોએ પ્રચંડ હવાઈ હુમલા કરી ત્યાં રહેલી આતંકવાદી છાવણીઓનો સફાયો કરી નાખ્યો હતો.

હવે દુનિયામાં શાંતિ દૂત બનવાનો દેખાવ કરનારાં પાકિસ્તાનની પોલ ખોલવાનો ભારતે નિર્ણય કર્યો છે.

ભારતના રાજદૂત વિનય કાત્રાએ તે પ્રદર્શનમાં ૧૯૯૩થી હજી સુધીમાં પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ કરેલા હુમલાઓની તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવશે. તેમાં ૧૯૯૩માં મુંબઇમાં કરાયેલા સીલસીલાબદ્ધ હુમલા તેમજ ૨૦૦૮ના અને ૨૬-૧૧ના મુંબઇના ગમખ્વાર હુમલા તેમાં મહારાષ્ટ્ર પોલીસ અને પછીથી ત્યાં પહોંચેલી રાષ્ટ્રીય સલામતી દળની ટુકડી સાથે આતંકીઓનાં સામ સામા ગોળીબાર ભારતનાં સંસદ ભવન પરનો હુમલો ઉરી તથા પુલવામાં હુમલાઓની પ્રદર્શની પણ દર્શાવાસે. ઉપરાંત આતંકી હુમલાની ડીજીટલ રજૂઆત ફોટોગ્રાફર તથા પીડીતોની પણ આપવીતી રજૂ કરાશે.

ભારતનો મુખ્ય હેતુ દુનિયામાં યુદ્ધ રોકવા માટે શાંતિ-દૂત વતી છાતી ફૂલાવતાં પાકિસ્તાન પોતાની જ ભૂમી ઉપર આતંકીઓને આશ્રય આપી રહ્યું છે તે દર્શાવવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા બેનરજી સામે FIR દાખલ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સામે લગાવ્યો હતો ગંભીર આરોપ | FIR Registered Agai…
INDIA

મમતા બેનરજી સામે FIR દાખલ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સામે લગાવ્યો હતો ગંભીર આરોપ | FIR Registered Agai…

June 4, 2026
બંધારણ નિષ્ણાત અને પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ | Subhash Kashya…
INDIA

બંધારણ નિષ્ણાત અને પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ | Subhash Kashya…

June 4, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે લેટેસ્ટ અપડેટ, સર્જિયો ગોરે કહ્યું – ફક્ત 1% મુદ્દાઓ પર ચર્ચા બાકી | ser…
INDIA

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે લેટેસ્ટ અપડેટ, સર્જિયો ગોરે કહ્યું – ફક્ત 1% મુદ્દાઓ પર ચર્ચા બાકી | ser…

June 4, 2026
Next Post
તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

તેલના કુવા સૌથી પહેલાં ટ્રાન્સ-કૉકેસરા આઝર બૈજાનના બાકુમાં શોધાયા

અમદાવાદમાં સંબંધોની અગ્નિપરીક્ષા! દર વર્ષે 550 બાળકોના DNA ટેસ્ટ, કેમ વધી રહ્યો છે અવિશ્વાસ? | DNA P…

અમદાવાદમાં સંબંધોની અગ્નિપરીક્ષા! દર વર્ષે 550 બાળકોના DNA ટેસ્ટ, કેમ વધી રહ્યો છે અવિશ્વાસ? | DNA P...

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી ટાણે ડાંગમાં ‘ડ્રાય ડે’ જાહેર! મેજિસ્ટ્રેટના આદેશથી લોકોમાં આશ્ચર્ય |…

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી ટાણે ડાંગમાં ‘ડ્રાય ડે’ જાહેર! મેજિસ્ટ્રેટના આદેશથી લોકોમાં આશ્ચર્ય |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વરના નવાદિવા ગામ ખાતે પાર્ક ઇકો કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One caug…

અંકલેશ્વરના નવાદિવા ગામ ખાતે પાર્ક ઇકો કારમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One caug…

8 months ago
ગુજરાતમાં માવઠાની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

ગુજરાતમાં માવઠાની આગાહી: સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

4 months ago
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

3 weeks ago
MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News