gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in INDIA
0 0
0
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

South Korea India Relations: દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુન્ગે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. એક ખાનગી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચેના લાંબા સમયના વિવાદને કારણે જો આ શિપિંગ રૂટ બંધ થાય, તો વિશ્વભરમાં તેલની કિંમતો વધી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.

ખનિજ સપ્લાય ચેઈન માટે દક્ષિણ કોરિયા અને ભારતનો નવો માસ્ટર પ્લાન

પ્રમુખ લીએ સ્પષ્ટ કર્યું હતું કે દક્ષિણ કોરિયા અને ભારત બંને પોતાની ઊર્જા જરૂરિયાતો, ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે. આથી, પોતાના નાગરિકોની સુરક્ષા અને દેશના અસ્તિત્વ માટે આ દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે તે અનિવાર્ય છે. ઊર્જા સપ્લાય ચેઈનમાં વિવિધતા લાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનિશ્ચિતતાઓ દૂર કરવા માટે દક્ષિણ કોરિયા ભારત સાથે સતત સંપર્કમાં રહેશે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માત: મુસાફરો ભરેલી બસ પલટી, 15 લોકોના કમકમાટીભર્યા મોત; અનેક ઘાયલ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિફેન્સમાં વધશે સહયોગ

આ ઉપરાંત, દક્ષિણ કોરિયાના પ્રમુખે ક્રૂડ ઓઇલ અને ખનિજ સંસાધનોના ક્ષેત્રમાં પણ ભારત સાથે નવું મોડેલ વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે સૂચવ્યું હતું કે દક્ષિણ કોરિયાની અત્યાધુનિક ટૅક્નોલૉજી અને ભારતના માઈનિંગ(ખાણકામ) તેમજ રિફાઈનિંગ ઉદ્યોગના સમન્વયથી એક સ્થિર સપ્લાય ચેઈન ઊભી કરી શકાય છે. આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સંરક્ષણ, શિપબિલ્ડિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.

હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતની નવી એનર્જી લાઇફલાઇન! જાણો કેમ બૂસ્ટર સાબિત થઈ શકે છે વેનેઝુએલાનું ઓઇલ | In…
INDIA

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતની નવી એનર્જી લાઇફલાઇન! જાણો કેમ બૂસ્ટર સાબિત થઈ શકે છે વેનેઝુએલાનું ઓઇલ | In…

June 5, 2026
દુનિયા જોતી રહી ગઈ! સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા, જુઓ આખા વર્ષનું રિપોર્ટ કાર્ડ | i…
INDIA

દુનિયા જોતી રહી ગઈ! સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા, જુઓ આખા વર્ષનું રિપોર્ટ કાર્ડ | i…

June 5, 2026
CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issue…
INDIA

CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issue…

June 5, 2026
Next Post
અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…

અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C...

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold …

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold ...

શિવ સંકલ્પ પુણ્યલિપ્ત અને જીવ સંકલ્પ પાપલિપ્ત: મોરારિબાપુ “માનસ શિવ સંકલ્પ “દ્રિતીય તૃતીય દિવસનું વચ…

શિવ સંકલ્પ પુણ્યલિપ્ત અને જીવ સંકલ્પ પાપલિપ્ત: મોરારિબાપુ "માનસ શિવ સંકલ્પ "દ્રિતીય તૃતીય દિવસનું વચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ | Haryana Traffic …

હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ | Haryana Traffic …

1 year ago
રાજકોટમાં ખુદ પોલીસ જ અસુરક્ષિત, પોલીસ પર હુમલો કરી મોબાઇલની લૂંટ | Even the police are unsafe in Ra…

રાજકોટમાં ખુદ પોલીસ જ અસુરક્ષિત, પોલીસ પર હુમલો કરી મોબાઇલની લૂંટ | Even the police are unsafe in Ra…

3 weeks ago
બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h…

બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h…

6 months ago
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા | …

અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ, આરોપીઓ ચીનથી હાઈ ક્વૉલિટી પેપર મંગાવી પ્રિન્ટિંગ કરતા હતા | …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News