gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber Scam: અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, જેમાં હવે ભણેલા-ગણેલા લોકો પણ લાલચમાં આવીને શિકાર બની રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા 38 વર્ષીય યુવક સાથે 30 લાખ રૂપિયાથી વધુની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે.

વોટ્સએપ મેસેજથી થઈ જાળ બિછાવવાની શરૂઆત

મળતી માહિતી અનુસાર, આ છેતરપિંડીની શરૂઆત એક અજાણ્યા વોટ્સએપ મેસેજથી થઈ હતી. ઠગોએ યુવકને ગુગલ મેપ પર હોટલ અને રેસ્ટોરન્ટના રિવ્યૂ આપવાની સરળ પાર્ટ-ટાઈમ જોબની ઓફર આપી હતી. જેમાં એક રિવ્યૂ દીઠ 50થી 100 રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં યુવકે આપેલા ટાસ્ક સામે નાની રકમ ચૂકવીને ગઠિયાઓએ તેનો વિશ્વાસ જીતી લીધો હતો.

ટેલિગ્રામ ગ્રુપ અને VIP કસ્ટમરના નામે ખેલ ખેલાયો

યુવકનો વિશ્વાસ જીત્યા બાદ તેને એક ટેલિગ્રામ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યો હતો. અહીં તેને રોજના 21 ટાસ્ક આપવાનું કહીને ‘ઇન્વેસ્ટમેન્ટ’ના નામે રકમ પડાવવાનું શરૂ કરાયું. સૌપ્રથમ 2,000 સામે 2,630 રૂપિયા પરત આપી મોટા રોકાણ માટે પ્રોત્સાહિત કર્યો. આ દરમિયાન 13મી માર્ચથી પહેલી એપ્રિલ 2026 દરમિયાન અલગ-અલગ બહાને કુલ 30,49,000 રૂપિયા ટ્રાન્સફર કરાવાયા. અંતમાં નફો ઉપાડવા માટે ‘VIP કસ્ટમર’ બનવાની શરતે વધુ 16 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

જ્યારે યુવકે પોતાની જમા રકમ અને નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ વધુ ફીની માંગણી ચાલુ રાખી હતી. સતત નાણાંની માંગણી થતા યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આખરે ભોગ બનનાર યુવકે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ! ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્…
GUJARAT

ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ! ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્…

June 5, 2026
રાજકોટમાં મિત્રોની વિકૃતિથી કંટાળી આધેડનો આપઘાત : ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યાનો સુસાઈડ …
GUJARAT

રાજકોટમાં મિત્રોની વિકૃતિથી કંટાળી આધેડનો આપઘાત : ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યાનો સુસાઈડ …

June 5, 2026
‘કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ બનાવીને પીવો..’ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ | …
GUJARAT

‘કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ બનાવીને પીવો..’ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ | …

June 5, 2026
Next Post
ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold …

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold ...

શિવ સંકલ્પ પુણ્યલિપ્ત અને જીવ સંકલ્પ પાપલિપ્ત: મોરારિબાપુ “માનસ શિવ સંકલ્પ “દ્રિતીય તૃતીય દિવસનું વચ…

શિવ સંકલ્પ પુણ્યલિપ્ત અને જીવ સંકલ્પ પાપલિપ્ત: મોરારિબાપુ "માનસ શિવ સંકલ્પ "દ્રિતીય તૃતીય દિવસનું વચ...

અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth …

અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…

જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…

2 months ago
ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

2 months ago
જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાનના ધંધાર્થીના રહેણાક મકાનમાંથી 117 નંગ ઇંગ્લિશ દારૂ…

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાનના ધંધાર્થીના રહેણાક મકાનમાંથી 117 નંગ ઇંગ્લિશ દારૂ…

7 months ago
પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 ધારાસભ્યો આપ છોડે તેવી અટકળો | Speculations that 28 MLAs in Punjab and …

પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 ધારાસભ્યો આપ છોડે તેવી અટકળો | Speculations that 28 MLAs in Punjab and …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News