gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth …

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાડજમાં રામાપીરના ટેકરા પાસે આવેલા BRTS બસ સ્ટેન્ડ નજીક એક માથાભારે શખસે જાહેરમાં હાથમાં છરો લહેરાવીને લોકોમાં ફફડાટ ફેલાવ્યો હતો. આ શખસનો હિંસક આતંક મચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા પોલીસ દોડતી થઈ છે.

લોકોને ધમકાવ્યા અને દુકાનો બંધ કરાવી

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આરોપી હાથમાં તીક્ષ્ણ છરો લઈને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ધમકાવી રહ્યો છે. તેણે લોકોને ધમકી આપી હતી કે ‘અહીંથી કોઈએ પસાર થવું નહીં.’ આટલું જ નહીં, તેણે આસપાસના સ્થાનિક વેપારીઓને પણ નિશાન બનાવ્યા હતા અને ચિકનની દુકાન સિવાયની તમામ દુકાનો તાત્કાલિક બંધ કરી દેવા માટે દબાણ કર્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી

પોલીસ અને તંત્રને આપી જાહેરમાં ગાળો

અસામાજિક તત્ત્વની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેણે જાહેરમાં ઊભા રહીને પોલીસ અને BRTS તંત્રને બેફામ ગાળો ભાંડી હતી. કાયદાના ડર વગર તે જાહેરમાં તંત્રને પડકારતો જોવા મળ્યો હતો. સ્થાનિકો મુજબ, અગાઉના પીઆઇ વી.આર. ડાંગરની બદલી બાદ વિસ્તારમાં આવા તત્ત્વો ફરી માથું ઊંચકી રહ્યા છે, જે હવે નવા નિમાયેલા પીઆઇ એચ.પી. ગરાસિયા માટે મોટો પડકાર સાબિત થશે.

વાઈરલ વીડિયોના આધારે તપાસ શરૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વાડજ પોલીસે તપાસનો ધમધમટ તેજ કર્યો છે. વાઈરલ વીડિયોમાં દેખાતા શખસની ઓળખ મેળવવા માટે સ્થાનિક સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીની ઓળખ થતા જ તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
અમરેલીના બિનાકા ચોકમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક પર છરીથી હુમલો, ત્રણ શખસો સામે ફરિયાદ | Amrel…

અમરેલીના બિનાકા ચોકમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક પર છરીથી હુમલો, ત્રણ શખસો સામે ફરિયાદ | Amrel...

અમદાવાદ: નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી | ahmedabad nikol…

અમદાવાદ: નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી | ahmedabad nikol...

વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |…

વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો…

અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો…

4 months ago
ગળેતેશ્વરના ખાખરીયા તળાવની કાંસથી 15 વર્ષથી સફાઇ ન થતાં 2000 વીઘા જમીન સિંચાઇ વિહોણી | 2000 bighas o…

ગળેતેશ્વરના ખાખરીયા તળાવની કાંસથી 15 વર્ષથી સફાઇ ન થતાં 2000 વીઘા જમીન સિંચાઇ વિહોણી | 2000 bighas o…

7 months ago
ઉપરાષ્ટ્રપતિના રાજીનામાંને લઈને મોટા સમાચાર: વિદાઈ ભાષણ પણ નહીં આપે ધનખડ, સંસદમાં ગેરહાજર | jagdeep …

ઉપરાષ્ટ્રપતિના રાજીનામાંને લઈને મોટા સમાચાર: વિદાઈ ભાષણ પણ નહીં આપે ધનખડ, સંસદમાં ગેરહાજર | jagdeep …

1 year ago
ભરૂચના તવરા ગામેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે મહિલા ઝડપાઈ : રૂ.11.31 લાખનો મુદ્દામાલ જપ્ત | Woman c…

ભરૂચના તવરા ગામેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે મહિલા ઝડપાઈ : રૂ.11.31 લાખનો મુદ્દામાલ જપ્ત | Woman c…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News