gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના બિનાકા ચોકમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક પર છરીથી હુમલો, ત્રણ શખસો સામે ફરિયાદ | Amrel…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
અમરેલીના બિનાકા ચોકમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવક પર છરીથી હુમલો, ત્રણ શખસો સામે ફરિયાદ | Amrel…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Crime News: અમરેલી શહેરના બિનાકા ચોક વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો આતંક જોવા મળ્યો છે. માત્ર બાઈક ધીમું ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે ત્રણ શખસોએ એક યુવક પર છરી વડે હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લુખ્ખા તત્ત્વોનો ભયાનક આતંક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, અમરેલીના બિનાકા ચોકમાં આવેલી એક પાનના ગલ્લા પાસે સિરાજ કુરેશી નામનો યુવક ઊભો હતો. આ દરમિયાન ત્યાંથી બાઈક લઈને પસાર થઈ રહેલા શખસોએ દુકાન પાસે બાઈક ભટકાવતા સિરાજે તેમને બાઈક ધીમું ચલાવવા માટે કહ્યું હતું. આ સાંભળતા જ ઉશ્કેરાયેલા ત્રણ શખસોએ સિરાજ પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો.

ત્રણેય હુમલાખોરો સગા ભાઈઓ

આ હુમલામાં સિરાજ કુરેશીને જમણા પગના ભાગે છરીના ગંભીર ઘા વાગ્યા હતા. હુમલો કરનાર ત્રણેય શખસો સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે દાદલી રફીક સૈયદ સહિત તેના અન્ય બે ભાઈઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હિચકારા હુમલાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ શખસો છરી જેવા તીક્ષ્ણ હથિયારો સાથે યુવકને નિશાન બનાવી રહ્યા છે. હુમલા બાદ ઈજાગ્રસ્ત સિરાજને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અમરેલીમાં જાહેરમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય ફરાર ત્રણ શખસોની શોધખોળ શરૂ કરી છે. 

આ પણ વાંચો: ધર્મેશ ગમારા હત્યાકાંડ: ધંધુકામાં લોખંડી બંદોબસ્ત, 125 સામે ગુનો નોંધાયો; SITની રચના

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
અમદાવાદ: નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી | ahmedabad nikol…

અમદાવાદ: નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી | ahmedabad nikol...

વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |…

વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |...

જામનગરમાં ‘એસટીની સવારી સલામતની સવારી’ બની ગઈ જોર લગા કે હઇસા, વિડીયો શહેરભરમાં વાયરલ | passengers s…

જામનગરમાં 'એસટીની સવારી સલામતની સવારી' બની ગઈ જોર લગા કે હઇસા, વિડીયો શહેરભરમાં વાયરલ | passengers s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં | delhi and…

દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં | delhi and…

10 months ago
કપડવંજ નગરમાં રખડતા ઢોર, શ્વાનના ત્રાસથી અકસ્માતનો ભય | Fear of accidents due to stray cattle and do…

કપડવંજ નગરમાં રખડતા ઢોર, શ્વાનના ત્રાસથી અકસ્માતનો ભય | Fear of accidents due to stray cattle and do…

10 months ago
મહુવામાં 3 દિવસમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની 37,102 ગુણીનો વધારો | In Mahuva the number of red on…

મહુવામાં 3 દિવસમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની 37,102 ગુણીનો વધારો | In Mahuva the number of red on…

7 months ago
FDના બદલે મ્યુ. ફંડ અને શેરો તરફ વધતું આકર્ષણ | Increasing attraction towards mutual funds and stock…

FDના બદલે મ્યુ. ફંડ અને શેરો તરફ વધતું આકર્ષણ | Increasing attraction towards mutual funds and stock…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News