gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: 74 વર્ષની વૃદ્ધાએ પતિના વિલને પડકાર્યું, મોટી ઉંમરે બીજા લગ્ન બાદ ઊભા થતા કાયદાકીય પ્રશ્નો |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Property Case: વડોદરા શહેરના પોશ વિસ્તારમાં રહેતી 74 વર્ષીય વૃદ્ધાએ તેના દિવંગત પતિએ વર્ષ 2008માં જે વિલ (વસિયતનામું) રજિસ્ટર્ડ કરાવ્યું હતું તેને પડકારતો દાવો ટ્રાયલ કોર્ટમાં દાખલ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે મહિલાના દાવાને રદ કરતા તેની સામે વૃદ્ધાએ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો, જો કે, સેશન્સ કોર્ટે પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવી અપીલ નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું  હતું કે, મહિલા વિલ બાબતે જાણતા હોવા છતાં તેમણે મોડો દાવો દાખલ કર્યો હતો.

જાણો શું છે મામલો

કેસની વિગત એવી છે કે, વર્ષ 2005માં જયંતિભાઇ પરીખે અખબારમાં લગ્ન બાબતે જાહેરાત આપી હતી અને ત્યાર બાદ તેમણે સુરેખાબહેન સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન સમયે જયંતિભાઇની ઉંમર આશરે 60 વર્ષ અને સુરેખાબહેનની ઉંમર 54 વર્ષ હતી. જોકે, લગ્નના ટૂંકા ગાળામાં જ બન્ને વચ્ચે વિવાદો શરૂ થતા બંને વચ્ચે ભરણપોષણ અને ઘરેલુ હિંસા અંગે હાઈકોર્ટ સુધી કાયદાકીય લડત ચાલતી હતી. આ દરમિયાન જયંતિભાઇએ વર્ષ 2008માં પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતોનું વિલ બનાવી બીજી પત્નીને તેનાથી વંચિત રાખી હતી અને તમામ મિલકત પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર તેમજ પૌત્રીના નામે કરી આપી હતી. આ દરમિયાન વૃદ્ધાના પતિનું વર્ષ 2015માં મૃત્યું થયું હતું.

પતિના મૃત્યુ બાદ વૃદ્ધાએ વિલને પડકાર્યું હતું અને તેમનો આક્ષેપ હતો કે,પતિના મૃત્યુ બાદ જ મને વિલની જાણ થઈ છે. પરંતુ સામા પક્ષે પુરાવા રજૂ કર્યા કે વર્ષ 2012માં જ્યારે હાઈકોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલતો હતો, ત્યારે સુરેખાબહેને પોતે જ સોગંદનામા પર સ્વીકાર્યું હતું કે, તેને આ વિલ વિશે ખબર છે. આમ, જાણ હોવા છતાં 3 વર્ષની સમયમર્યાદા બાદ દાવો દાખલ કરાયો હોવાથી સિનિયર સિવિલ જજે દાવો રદ કર્યો હતો. જેની સામે વૃદ્ધાએ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા ન્યાયાધીશે પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવી ચુકાદામાં નોંધ્યું હતું કે, વાદીએ હકીકત છુપાવી છે અને કાયદા મુજબ દાવો સમયબહારનો છે.

ઉલ્લેખનીય છે કે, વૃદ્ધએ જે વિલ કર્યું હતું તેમાં દોઢ કરોડનો એક બંગલો, તેમજ સાત દુકાનો અને લાખોની કિંમતના શેર અને બેન્ક ડિપોઝીટનો સમાવેશ થતો હતો. દાવામાં વૃદ્ધાએ આ તમામ સંપતિ તેના સાવકા પુત્ર તેમજ પુત્રવધુ, પૌત્ર અને પૌત્રીને આપી હોય તે તમામને દાવામાં પક્ષકાર બનાવવામાં આવ્યાં હતા. વૃદ્ધાનો સાવકો પુત્ર અને પુત્રવધૂ બિઝનેસ કરી રહ્યાં છે અને તેમની ઉમર પણ 55 વર્ષ કરતા વધુ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા

20 વર્ષથી કાનૂની જંગી ચાલી રહ્યો છે

• વદ્ધે 2005માં બીજા લગ્ન માટે જાહેરાત આપી હતી અને લગ્ન કર્યા હતા

• વર્ષ 2007માં બંને વચ્ચે અણબનાવ થતાં કોર્ટ કેસની શરૂઆત થઈ

• વર્ષ 2008માં વૃદ્ધાના પતિએ રજિસ્ટર્ડ વિલ બનાવ્યું

• વર્ષ 2012માં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો: વૃદ્ધાએ વિલની નકલ રજૂ કરી હતી.

• વર્ષ 2015માં પતિનું અવસાન થયા બાદ પત્નીએ વિલ રદ કરવા દાવો દાખલ કર્યો

• વર્ષ 2024ના એપ્રિલ માસમાં સેશન્સ કોર્ટે વૃદ્ધાની અપીલ નામંજૂર કરી.

ભરણ-પોષણનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો

દંપતી વચ્ચે જ્યારે લગ્નજીવન કડવું બન્યું ત્યારે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટમાં વાદી સુરેખાબહેને ભરણપોષણ મેળવવા માટે એવી રજૂઆત કરી હતી કે પતિ પાસે કરોડોની મિલકત છે અને તેમણે વિલ પણ બનાવી લીધું છે. આ રજૂઆત જ આજે 12 વર્ષ પછી તેને નડી ગઈ. ડિસ્ટ્રીક્ટ કોર્ટે સ્પષ્ટ કર્યું કે,  જે વિલની જાણ વૃદ્ધાને 2012માં હાઈકોર્ટ સમક્ષ હતી, તેને તમે 2015માં મને નવુ જાણવા મળ્યું છે તેમ જણાવી પડકારી શકો નહીં. કાયદામાં લિમિટેશન એક્ટ મુજબ જાણ થયાના ત્રણ વર્ષમાં જ પડકારી શકાય છે.’

સ્ટેમ્પ ડ્યૂટી બચાવવાની યુક્તિ પણ કારગત ન નીવડી

રસપ્રદ વાત એ છે કે, વૃદ્ધાએ પોતાના દાવામાં કોર્ટ ફી બચાવવા માટે એવી રજૂઆત કરી હતી કે આ દાવો મિલકતની કિંમત પર નહીં પરંતુ માત્ર વિલ રદ કરવા માટેનો છે. જોકે, અદાલતે આ બાબતને પણ નકારી કાઢી હતી. અદાલતે અવલોકન કર્યું કે, વાદી જે મિલકતમાં હિસ્સો માંગે છે તેની કિંમત કરોડોમાં છે, છતાં માત્ર 200 રૂપિયાના સ્ટેમ્પ પર દાવો કરીને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ચતુરાઈપૂર્વક ડ્રાફ્ટિંગ કરીને કેસ જીતવાનો પ્રયાસ અદાલતે ક્લેવર ડ્રાફ્ટિંગ ગણાવીને ફગાવી દીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…
GUJARAT

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…

June 5, 2026
નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ…
GUJARAT

નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ…

June 5, 2026
ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ! ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્…
GUJARAT

ગુજરાતમાં 226 કરોડના ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ! ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્…

June 5, 2026
Next Post
જામનગરમાં ‘એસટીની સવારી સલામતની સવારી’ બની ગઈ જોર લગા કે હઇસા, વિડીયો શહેરભરમાં વાયરલ | passengers s…

જામનગરમાં 'એસટીની સવારી સલામતની સવારી' બની ગઈ જોર લગા કે હઇસા, વિડીયો શહેરભરમાં વાયરલ | passengers s...

લાલપુર નજીક પડાણા ગામમાં પોલીસ આવવાની ભીતિથી પરપ્રાંતિય શ્રમિકે છલાંગ લગાવી ભાગવા જતાં પટકાઈ પડવાથી …

લાલપુર નજીક પડાણા ગામમાં પોલીસ આવવાની ભીતિથી પરપ્રાંતિય શ્રમિકે છલાંગ લગાવી ભાગવા જતાં પટકાઈ પડવાથી ...

જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઈ | Five women caught…

જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઈ | Five women caught...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ, ખેડા અને આણંદ માટે પૂરનું એલર્ટ: સાબરમતી કાંઠા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના | flood alert a…

અમદાવાદ, ખેડા અને આણંદ માટે પૂરનું એલર્ટ: સાબરમતી કાંઠા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના | flood alert a…

10 months ago
નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’ | i…

નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’ | i…

9 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં , શાહીબાગમાં ઢાબા વાળાએ ફૂડ વેસ્ટ કેચપીટમાં નાંખતા એકમ સીલ | Municipal…

મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં , શાહીબાગમાં ઢાબા વાળાએ ફૂડ વેસ્ટ કેચપીટમાં નાંખતા એકમ સીલ | Municipal…

4 weeks ago
કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 14.50 સસ્તું થયું, એટીએફના ભાવ પણ ઘટયા | Commercial LPG cylinder becom…

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 14.50 સસ્તું થયું, એટીએફના ભાવ પણ ઘટયા | Commercial LPG cylinder becom…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News