gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત | Rajkot Hit and Run…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત | Rajkot Hit and Run…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Hit-and-Run Case: રાજકોટના કાલાવાડ-જામનગર હાઈવે પર આવેલા નવા માર્કેટ યાર્ડ સામેની સ્વસ્તિક સોસાયટી નજીક એક હિટ એન્ડ રનની ઘટના બની છે. એરપોર્ટ ફાટક પાસે પૂરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ચારથી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકે બાઈક સવાર મુસાફરોને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બે લોકોના કરૂણ મોત થયા છે.

યુવક અને એક મહિલાનું ઘટના સ્થળે મોત

મળતી માહિતી અનુસાર, એક યુવક અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …
GUJARAT

June 6, 2026
અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die…

Next Post
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગુજરાતની આ એક બેઠક પર મતદાન મોકૂફ, ચૂંટણી પંચનો નિર્ણય | Gujarat Local Body…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગુજરાતની આ એક બેઠક પર મતદાન મોકૂફ, ચૂંટણી પંચનો નિર્ણય | Gujarat Local Body...

ગુજરાતમાં ફરી પડશે માવઠું: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી | Heatwave Continue…

ગુજરાતમાં ફરી પડશે માવઠું: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી | Heatwave Continue...

છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને ‘વોટિંગ’ ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો | G…

છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને 'વોટિંગ' ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો | G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

“આ માણસે કોઈને છોડ્યા નથી..”: સુરત પાલિકાના એન્જિનિયર લાંચ કેસમાં ફસાતા ભાજપના નેતાનો મોટો ધડાકો | A…

4 months ago
કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત | Kurukshetr…

1 year ago
બીસીએ દ્વારા આયોજિત સ્વ.નારાયણરાવ સાઠમ અંડર-૨૩ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બની દર્શનમ ટીમ ચેમ્પિયન …

1 month ago
કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News