gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ |…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in INDIA
0 0
0
તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

₹100 Crore Mismatch Row: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના જંગમાં પ્રથમવાર ઝંપલાવી રહેલા અભિનેતા અને ‘તમિલગા વેટ્ટરી કઝગમ’ (TVK) ના સ્થાપક થલાપતિ વિજયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિજય દ્વારા રજૂ કરાયેલા ચૂંટણી સોગંદનામામાં 100 કરોડ રૂપિયાથી વધુની વિસંગતતા જોવા મળતા મદ્રાસ હાઈકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

સુપરસ્ટાર વિજય આ વખતે તમિલનાડુમાં બે બેઠક, તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુરથી ચૂંટણી લડી રહ્યા છે. પેરામ્બુરના એક મતદારે કોર્ટમાં અરજી કરી આક્ષેપ કર્યો હતો કે, વિજયે બંને બેઠકો માટે ફાઈલ કરેલા સોગંદનામામાં તેમની આવકના આંકડા જુદા જુદા છે. જેમ કે, ત્રિચી બેઠકના સોગંદનામામાં વિજયે રૂ. 220 કરોડની આવક દર્શાવી છે. તો પેરામ્બુર બેઠકના સોગંદનામામાં માત્ર રૂ. 115 કરોડની આવક જાહેર કરી છે. આમ, બંને સોગંદનામા વચ્ચે રૂ. 105 કરોડ રૂપિયાના તફાવત સામે આવતા વિજયે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 

રાજકીય ગરમાવો અને જ્ઞાતિગત સમીકરણો

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની સત્તારૂઢ ડીએમકે સામે વિજયની એન્ટ્રીથી આ મુકાબલો હવે ત્રિપાંખિયો જંગ બની રહ્યો છે. ખાસ કરીને તિરુચિરાપલ્લી ઈસ્ટમાં લઘુમતી અને ખ્રિસ્તી મતો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વિજયની ઉમેદવારીથી અહીં લઘુમતી મતોમાં વિભાજન થવાની શક્યતા સેવાઈ રહી છે, જે ડીએમકે માટે ચિંતાનો વિષય બની શકે છે. આ ઉપરાંત, દલિત અને હિન્દુ મતો પણ આ રસાકસીભરી જંગમાં મહત્ત્વના સાબિત થશે.

આ પણ વાંચો: Explainer: ઓડિશામાં દેશનું પહેલું ‘3D ગ્લાસ સેમિકન્ડક્ટર’ પેકેજિંગ યુનિટ શરૂ, જાણો શું છે આ ‘ગેમ ચેન્જર’ પ્રોજેક્ટ

તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી 

તમિલનાડુમાં આગામી 23 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે 4 મેના રોજ પરિણામ જાહેર કરાશે. એક તરફ ડીએમકે ગઠબંધન (સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ) છે અને બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે, ત્યારે વિજયની પાર્ટીની એન્ટ્રીએ રાજ્યના રાજકારણને વધુ રસપ્રદ બનાવી દીધું છે. નોંધનીય છે કે, હવે જોવાનું રહેશે કે આવકવેરા વિભાગ હાઈકોર્ટમાં શું જવાબ રજૂ કરે છે અને વિજયની રાજકીય કારકિર્દી પર તેની શું અસર પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શ…

PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શ...

ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, ‘લાઠીચાર્જ થયો જ નથી!’ | surat udhan…

ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, 'લાઠીચાર્જ થયો જ નથી!' | surat udhan...

શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ | Hormuz Crisis Rocks …

શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ | Hormuz Crisis Rocks ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ચૂંટણીલક્ષી બજેટ : કર દર વધાર્યા વિના 2455 કરોડના વિકાસના કામો …

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ચૂંટણીલક્ષી બજેટ : કર દર વધાર્યા વિના 2455 કરોડના વિકાસના કામો …

7 months ago
દ્વારકા નજીક ‘માસ્કડ શ્રાઈક’ નામક દુર્લભ પક્ષી દેખાયું | A rare bird called ‘Masked Shrike’ was spot…

દ્વારકા નજીક ‘માસ્કડ શ્રાઈક’ નામક દુર્લભ પક્ષી દેખાયું | A rare bird called ‘Masked Shrike’ was spot…

12 months ago
‘શાંતિ અને સ્થિરતા વધશે…’, નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાના PM બનતાં ભારતની પ્રતિક્રિયા | India Wel…

‘શાંતિ અને સ્થિરતા વધશે…’, નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાના PM બનતાં ભારતની પ્રતિક્રિયા | India Wel…

12 months ago
જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News