gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપીથી ગૂમ થયેલા યુવકનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Youth who went missing from Vapi died after …

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
વાપીથી ગૂમ થયેલા યુવકનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Youth who went missing from Vapi died after …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વાપીથી ગૂમ થયેલો યુવક વડોદરા વિશ્વામિત્રી સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું. જે અંગે માંજલપુર  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,  મૂળ યુ.પી.નો અને હાલ વાપી રહેતો  શ્રમજીવી દિલીપ  દિલાવરપ્રસાદ શર્મા ( ઉં.વ.૨૪)  મંગળવારે ઘરેથી કોઈને જાણ કર્યા વિના જતો રહ્યો હતો.ે તેની શોધખોળ કરવા છતાંય ભાળ નહીં મળતા પરિવારે વાપી પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરી હતી. દરમિયાન મંગળવારે મોડી રાત્રે વડોદરા વિશ્વામિત્રી સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતા એક યુવકનું મોત થતા  માંજલપુર પોલીસે સ્થળ પર જઇન તપાસ કરતા  મૃતકના ખિસ્સામાંથી મોબાઇલ ફોન મળ્યો હતો. પોલીસે મોબાઇલ ફોનનો એરોપ્લેન મોડ ઓફ  કરતા જ પરિવારનો કોલ આવ્યો હતો. જેના આધારે મૃતક વાપીથી ગૂમ થયેલો દિલીપ હોવાની ઓળખ થતા પોલીસે તેના પરિવારને જાણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Next Post
સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં લાઇટ જતા ડોક્ટરોને ટોર્ચની મદદથી સારવાર કરવાનો વારો | Doctors in…

સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં લાઇટ જતા ડોક્ટરોને ટોર્ચની મદદથી સારવાર કરવાનો વારો | Doctors in...

પરણિત દંપતિ માટે સંયુક્ત રિટર્ન અને અલગ ટેક્સ દર રાખવાનું સૂચન કરાયું | ICAI recommendation of FM

બોટાદ જિલ્લાના 591 મતદાન મથકોના 5,62,598 મતદારોની ખરાઇ કામગીરી શરૂ | Verification of 5 62 598 voters…

બોટાદ જિલ્લાના 591 મતદાન મથકોના 5,62,598 મતદારોની ખરાઇ કામગીરી શરૂ | Verification of 5 62 598 voters...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

1 year ago
પાકે. ચીનમાં બનેલા ગ્રેનેડ સહિતના હથિયાર ડ્રોનથી ભારતમાં ઘૂસાડયા | Pak: Weapons including grenades m…

8 months ago
સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે ફિરદોષ સોસાયટીમાં આવેલ સરકારી આવાસના રહિશોએ ઉગ્ર રજુઆત કરી | Residents …

12 months ago
લાંચ કેસમાં ઝડપાયેલા નિવૃત્ત શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of retired teacher arres…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News