gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વડોદરાથી ડભોઇ જતા રોડ પર કુંઢેલા ગામમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કુલ ૧૭ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી.

ડભોઈ તાલુકામાં કુંઢેલા ગામે ડભોઇ વડોદરા રોડ ઉપર આવેલી સેન્ટ્રલ યુનિવસટીમાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ગઇકાલે  એન્યુઅલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે છ વાગ્યે પ્રોગ્રામ શરૃ થયો હતો. જેમાં અંદાજે ૧ હજાર લોકો હાજર હતા. રાત્રે સાડા આઠ વાગ્યા  પછી જમવાનું શરૃ થયું હતું. રાત્રિ ભોજન પછી ૧૧ વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી. અચાનક ઝાડા ઉલટી શરૃ થતા ૧૧ વિદ્યાર્થીઓને રાત્રે જ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.  પ્રાથમિક સારવારમાં દવા અને ઓઆરએસ આપ્યા પછી ડોક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીઓને બે કલાક સુધી ઓબ્ઝર્ર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને રજા આપવામાં  આવી દેવાઇ હોવાનું  જાણવા મળ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, ફૂડ પોઇઝનિંગના કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી. આજે સવારે આરોગ્ય વિભાગની ટીમ ગઇ ત્યારે પણ અન્ય છ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા તેઓની પણ સારવાર કરવામાં આવી હતી. જ્યારે યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું છે કે, હિટ સ્ટ્રોકના કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી. હોસ્ટેલમાં પીરસાયેલા ભોજનના સેમ્પલ લઈ તેને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ શરૃ કરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા  પછી જ સ્પષ્ટ થશે કે, ફૂડ પોઇઝનિંગની અસર  હતી કે, હિટ સ્ટ્રોકની. 

સેન્ટ્રલ યુનિ.માં અગાઉ પણ ભોજનની ગુણવત્તાને લઇને હોબાળો થયો હતો

 વડોદરા,

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં મેસમાં ભોજનની ગુણવત્તાને લઇને ત્રણ મહિના પહેલા પણ હોબાળો થયો હતો. રસોઇમાં ગુણવત્તા જળવાતી નહીં હોવાનું જણાવી વિદ્યાર્થીઓએ આંદોલન પણ કર્યું હતું. તદુપરાંત રસોઇમાં નોનવેજ પીરસવાના મુદ્દે  પણ હંગામો થયો હતો.

સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા વિદ્યાર્થીઓ

(૧) યશવર્ધન બલાશ, ઉં.વ.૨૧ (૨) અમિના અશરફ, ઉં.વ.૨૩ (૩) સહાન રજા,ઉં.વ.૨૫ (૪) શુભમ રાજ, ઉં.વ.૨૦ (૫) જીસાન પીવી, ઉ.ંવ.૨૩ (૫) જીસાન  પીવી, ઉં.વ.૨૩ (૬) અરૃણ થોરી, ઉં.વ.૨૧ (૭) યુવરાજ સોલંકી,  ઉં.વ.૨૧ (૮) મોહિત મીના, ઉં.વ.૧૭ (૯) અરમા શ્રુતા, ઉં.વ.૨૨ (૧૦) બાલાજી શર્મા, ઉં.વ.૧૮ (૧૧) પ્રિયાંશુ દિપકકુમાર રંજન, ઉં.વ.૧૮) 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
વાઘોડિયા ચોકડી પર કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ,આગનું વિકરાળ રૃપ જોઇ વાહન ચાલકોમાં ગભરાટ | massiv…

વાઘોડિયા ચોકડી પર કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ,આગનું વિકરાળ રૃપ જોઇ વાહન ચાલકોમાં ગભરાટ | massiv...

પ્રેમી સાથે મળીને પતિની હત્યાનાે કારસો રચનાર પત્ની જેલમાં ધકેલાઇ,કુલ 7ની ધરપકડ | Wife who plotted hu…

પ્રેમી સાથે મળીને પતિની હત્યાનાે કારસો રચનાર પત્ની જેલમાં ધકેલાઇ,કુલ 7ની ધરપકડ | Wife who plotted hu...

39 ટકા શહેરીજનોના મતે જીએસટીમાં સુધારા પછી પણ ઘરખર્ચ વધ્યો છે | household expenditure increase even …

39 ટકા શહેરીજનોના મતે જીએસટીમાં સુધારા પછી પણ ઘરખર્ચ વધ્યો છે | household expenditure increase even ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ | West Bengal Elect…

બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ | West Bengal Elect…

3 months ago
અલકાપુરીની હોમલોન કંપનીની ઓફિસની ટેરેસ પર દારૃની મહેફિલ માણતા આઠ કર્મચારી પકડાયા | Eight employees o…

અલકાપુરીની હોમલોન કંપનીની ઓફિસની ટેરેસ પર દારૃની મહેફિલ માણતા આઠ કર્મચારી પકડાયા | Eight employees o…

6 months ago
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો સજા તરીકે બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી | if we lose…

સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો સજા તરીકે બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી | if we lose…

6 months ago
સર્વે નંબરોના આધારે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે | Ravi crop details of farmers will …

સર્વે નંબરોના આધારે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે | Ravi crop details of farmers will …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News