gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

39 ટકા શહેરીજનોના મતે જીએસટીમાં સુધારા પછી પણ ઘરખર્ચ વધ્યો છે | household expenditure increase even …

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
39 ટકા શહેરીજનોના મતે જીએસટીમાં સુધારા પછી પણ ઘરખર્ચ વધ્યો છે | household expenditure increase even …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ કેન્દ્ર સરકારે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જીએસટીમાં ધરખમ સુધારા કર્યા હતા અને જીવન જરુરિયાતની ઘણી ખરી વસ્તુઓ પરનો જીએસટી ઘટાડયો હતો.જીએસટી રિફોર્મને આઠ મહિના થઈ ચૂકયા છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એમકોમના એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના ભાગરુપે જીએસટી રિફોર્મની ખરીદ શક્તિ પર થયેલી અસરને જાણવા માટે એક સર્વે હાથ ધર્યો હતો.

કિર્તિ મિસ્ત્રી, ઈશિતા દેસાઈ, અમનદીપ કૌર તથા ફાતિમા ખાન નામના સ્ટુડન્ટસે પોતાના ગાઈડ ડો.મિતુલ પરમારના માર્ગદર્શન હેઠળ વડોદરામાં ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે અલગ અલગ વયજૂથના ૭૫ નાગરિકોને સર્વેના ભાગરુપે સવાલો પૂછયા હતા.જેનું તારણ એ છે કે, ૩૯ ટકાને લાગે છે કે, જીએસટીમાં બદલાવ પછી પણ દર મહિને થતા ઘરખર્ચમાં વધારો થયો છે તો ૪૨ ટકાએ આ બાબતે કોઈ જવાબ આપ્યો નહોતો.જોકે ૪૨ ટકા શહેરીજનોએ એવું પણ  કહ્યું હતું કે, જીએસટીના સુધારાના કારણે ખરીદ શક્તિમાં વધારો થયો છે.આ સર્વેમાં સામેલ ૬૨ ટકા લોકો એવા હતા કે જેમની પાસે કોઈ લાઈફ ઈન્સ્યોરન્સ નથી અને ૫૮ ટકા એવા હતા કે જેમની પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ નથી.સર્વે કરનાર ટીમનું કહેવું છે કે, ઈન્સ્યોરન્સ પ્રીમિયમની રકમ અંગે મોટાભાગનાએ વાત કરવાનું ટાળ્યું હતું પણ ઈન્સ્યોરન્સ કંપનીઓએ સામાન્ય માણસને પરવડી શકે તેવા ઈન્સ્યોરન્સ પ્લાન આપવાની અને સરકારે જીએસટી રિફોર્મસ અઁગે વધારે જાગૃતિ લાવવાની જરુર છે.

બહુમતી લોકોએ કહ્યું કે જીએસટીમાં સુધારા બાદ વસ્તુઓના ભાવ વધ્યા

સરકારે જીએસટીમાં સુધારા પછી હવે મુખ્યત્વે  શૂન્ય, પાંચ ટકા અને અઢાર ટકા એમ ત્રણ જ સ્લેબ રહ્યા છે ત્યારે શહેરીજનોએ  વિવિધ મુદ્દા પર અભિપ્રાય આપ્યા હતા.

–૮૩ ટકાને જીએસટીમાં થયેલા સુધારા વધારા અંગે જાણકારી હતી પણ ૧૬ ટકા હજી  પણ અજાણ હતા.

–૩૫ ટકા લોકોએ કબૂલ્યું હતું કે, કોઈ પણ વસ્તુ ખરીદયા પછી બિલમાં જીએસટી કેટલા ટકા છે તે ક્યારેક જ જોઈએ છે

–જીએસટી સુધારા બાદ દર મહિને ખર્ચ ઘટયો તેવા સવાલના જવાબમાં ૨૦ ટકાએ હા પાડી હતી અને ૩૪ ટકાએ ના પાડી હતી તો ૪૨ ટકાએ કશું કહેવાનું ટાળ્યું હતું.

–૩૯ ટકા લોકોએ કહ્યું હતું કે, જીએસટીમાં થયેલા સુધારા હવે ખરીદીના નિર્ણયને પ્રભાવિત કરે છે

–૧૬ ટકાને ખબર જ નહોતી કે ટુ વ્હીલર પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે

–૬૦ ટકા લોકોએ કહ્યું હતું કે, જીએસટી સુધારા બાદ ઘણી વસ્તુઓના ભાવ વધ્યા છે

–૫૦ ટકા લોકોએ જણાવ્યું હતું કે દૂધ, દહીં, ઘી, માખણ, ચીઝ પાછળ દર મહિને ૨૦૦૦ થી માંડી ૪૦૦૦  રુપિયાનો ખર્ચ થાય છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાની યુવતીની જિંદગી સાથે ચેડાં, કેનેડામાં રહેતા પતિએ અમેરિકાના બિઝનેસ વિઝા હોવાનું કહી લગ્ન કર્ય…
GUJARAT

વડોદરાની યુવતીની જિંદગી સાથે ચેડાં, કેનેડામાં રહેતા પતિએ અમેરિકાના બિઝનેસ વિઝા હોવાનું કહી લગ્ન કર્ય…

June 5, 2026
૭૧ મોબાઇલ ફોન સાથે નેપાળી યુવક સહિત બે ઝડપાયા | Two arrested including a Nepali youth with 71 mobile…
GUJARAT

૭૧ મોબાઇલ ફોન સાથે નેપાળી યુવક સહિત બે ઝડપાયા | Two arrested including a Nepali youth with 71 mobile…

June 5, 2026
ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી | textbooks of gujarat boa…
GUJARAT

ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી | textbooks of gujarat boa…

June 5, 2026
Next Post
કાસમઆલા ગેંગના હુસેન સુન્નીનો રિક્ષા ડ્રાઇવર પર હુમલો | Hussain Sunni of Kasamaala gang attacks rick…

કાસમઆલા ગેંગના હુસેન સુન્નીનો રિક્ષા ડ્રાઇવર પર હુમલો | Hussain Sunni of Kasamaala gang attacks rick...

ફતંગંજમાં રાતે કારમાં રોંગસાઇડ આવેલા હુમલાખોરો યુવક પર તૂટી પડયા | three accuse came in car assault …

ફતંગંજમાં રાતે કારમાં રોંગસાઇડ આવેલા હુમલાખોરો યુવક પર તૂટી પડયા | three accuse came in car assault ...

ભાડાના મકાનમાં માતા સાથે રહેવા આવેલા યુવકનો આપઘાત | Suicide of a young man who came to live with his…

ભાડાના મકાનમાં માતા સાથે રહેવા આવેલા યુવકનો આપઘાત | Suicide of a young man who came to live with his...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સંબંધીને જેલ ભેગા કરવાનું ખતરનાક પ્લાનિંગ! ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રમાં બેની ધર…

અમદાવાદ: સંબંધીને જેલ ભેગા કરવાનું ખતરનાક પ્લાનિંગ! ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રમાં બેની ધર…

5 months ago
PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

9 months ago
બિહારમાં SIR વિરુદ્ધ 23 દિવસમાં માત્ર એક રાજકીય પક્ષની ફરિયાદ, કોંગ્રેસ-RJD પ્રક્રિયાથી દૂર | Bihar …

બિહારમાં SIR વિરુદ્ધ 23 દિવસમાં માત્ર એક રાજકીય પક્ષની ફરિયાદ, કોંગ્રેસ-RJD પ્રક્રિયાથી દૂર | Bihar …

10 months ago
બૂટલેગર સુનિલ ઉર્ફે અદાની મિલકતોના પુરાવા મેળવતી પોલીસ | Police collecting evidence of bootlegger Su…

બૂટલેગર સુનિલ ઉર્ફે અદાની મિલકતોના પુરાવા મેળવતી પોલીસ | Police collecting evidence of bootlegger Su…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News