gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ | Ahmedab…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ | Ahmedab…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: આવી રંગીલી ચૂંટણી આવી…. કાઉન્સિલર નહીં, કરોડપતિ બનવાની ચૂંટણી આવી! અધૂરા કામો મુદ્દે પ્રજા નારાજ હોવા છતાં કેટલાક ઉમેદવારો પર ભાજપ અને કોંગ્રેસ હાઈકમાન્ડના ચાર હાથ હોવાથી તેમને રિપીટ કરાયા છે. ત્યારે અમદાવાદમાં આ વખતે રિપીટ કરાયેલા કાઉન્સિલરોએ છેલ્લાં પાંચ વર્ષમાં કેટલું કામ કરીને બતાવ્યું છે? તેની તો પ્રજા પોતે સાક્ષી છે. પરંતુ આ પાંચ વર્ષ દરમિયાન આવા નગરસેવકોની સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે બેથી ત્રીસ ગણા સુધીનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

મૌલિક પટેલ, નીરવ બક્ષી જમીનદાર બની ગયા જ્યારે કમલેશ પટેલે 20થી વધુ કંપનીના શેર ખરીદી લીધા

વર્ષ 2021ની ચૂંટણીમાં મ્યુનિ. કાઉન્સિલર બન્યા ત્યારે કેટલાક ઉમેદવાર પાસે પોતાનું મકાન, દુકાન, જમીન કંઈ જ નહોતું. જો કે આજે પાંચ વર્ષ બાદ તે પૈકી કેટલાક કોર્પોરેટરો જમીનદાર બની ગયા છે. અમદાવાદ શહેર જ નહીં, તેમણે ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગરના ગામોમાં ખેતીની જમીનો અને પ્લોટ ખરીદી લીધા છે. તો કેટલાકના બોડકદેવ, થલતેજ, વસ્ત્રાપુર જેવા પોશ એરિયામાં બંગલા બંધાઈ ગયા છે. જેમની પાસે એક કાર હતી, તેમના ઘરમાં હવે ત્રણ-ચાર વૈભવી ગાડીઓ આવી ગઈ છે. જેમને ક્યારે રોકાણ નહોતું કર્યું, તેમની પાસે આવનાર વર્ષો સુધી કોઈ મુશ્કેલી ન નડે તેમ પત્ની અને બાળકોના નામે પણ લાખોની એફડી, જીવનવીમા પોલિસી કરાવી તેમનું ભવિષ્ય સુરક્ષિત બનાવી દેવાયું છે.

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ 2 - image

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ 3 - image

આ પણ વાંચો: અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત

હવે નામચીન કંપનીઓના લાખોના શેર અને મ્યુચલ ફંડના ખાતા છે. પાંચ વર્ષમાં પ્રજાની સુરક્ષા માટે કામ કરવાનું કદાચ ભૂલાઈ ગયું હોય, પરંતુ પોતાના પરિવારને પાંચ વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટ, દેવાંગ દાણી, રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલ સહિતની સંપત્તિ વધીને બેથી ત્રણ ગણી થઈ ગઈ છે. જ્યારે વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણની મિલકત ત્રીસેક ગણી થઈ ગઈ છે. આ વધારો વર્ષ 2021 અને 2026માં ઉમેદવારોએ રજૂ કરેલા સોંગદનામાં પરથી સ્પષ્ટ થાય છે. બીજી બાજુ ભાજપમાંથી રામોલ- હાથીજણના કાઉન્સિલર મૌલિક પટેલ અને કોંગ્રેસમાંથી દરિયાપુરના કાઉન્સિલર નીરવ બક્ષી પાંચ વર્ષમાં જમીનદાર બની ગયા છે. જ્યારે ખોખરામાંથી ભાજપના ઉમેદવાર કમલેશ પટેલે વીસથી વધુ કંપનીઓના શેર ખરીદી લીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો
GUJARAT

ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

October 20, 2026
વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ
GUJARAT

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

October 20, 2026
Next Post
સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં | D…

સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં | D...

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H...

વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી 25 ટકા જેટલી માલિકી મહિલાઓની | 25 percent of properties purchased in V…

વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી 25 ટકા જેટલી માલિકી મહિલાઓની | 25 percent of properties purchased in V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

3 months ago
ડભોઇ રોડની દુકાનમાં દારૂની મહેફીલ માણતા 6 નશેબાજ ઝડપાયા

ડભોઇ રોડની દુકાનમાં દારૂની મહેફીલ માણતા 6 નશેબાજ ઝડપાયા

4 months ago
સેન્સેક્સ 650 પોઈન્ટની છલાંગે 83277 | Sensex jumps 650 points to 83277

સેન્સેક્સ 650 પોઈન્ટની છલાંગે 83277 | Sensex jumps 650 points to 83277

8 months ago
2025-26 માટે ઇપીએફની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે | 8 25% interest will be paid on EPF deposits…

2025-26 માટે ઇપીએફની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે | 8 25% interest will be paid on EPF deposits…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News