gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ‘નો પાર્કિંગ’ માં કાર ઉભી રાખી ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે ઉદ્ધતાઇપૂર્વકન…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ‘નો પાર્કિંગ’ માં કાર ઉભી રાખી ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે ઉદ્ધતાઇપૂર્વકન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના સુભાષ બ્રિજ નજીક ટ્રાફિકમાં અવરોધ ઉભો કરી તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે અભદ્ર વર્તન કરનાર એક કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 પ્રાપ્ત વિગતો મુજબ તા. 20 એપ્રિલ 2026ના રોજ સાંજે અંદાજે પોણા સાત વાગ્યે સુભાષ બ્રિજ નજીક કે.એમ.સી. પાનની દુકાન પાસે “નો પાર્કિંગ” ઝોનમાં એક અર્ટીગા કાર (રજી.નં. જી.જે.10 ડી.જી. 6545) રોડ પર એવી રીતે પાર્ક કરવામાં આવી હતી કે જેના કારણે અન્ય વાહનચાલકોને અવરજવર કરવામાં અડચણ ઉભી થઈ રહી હતી. 

ટ્રાફિક બ્રિગેડના મનદીપસિંહ મહાવીરસિંહ વાળા નામના જવાન દ્વારા વાહન સાઇડમાં લેવા સૂચના આપવામાં આવતાં કારચાલક સમીર ઝખરા (રહે. રવિપાર્ક, જામનગર) દ્વારા સૂચનાનું પાલન કરવા બદલે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. વધુમાં આરોપીએ ધક્કામુક્કી કરી સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

 આ બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 221, 285 તથા મોટર વાહન અધિનિયમની કલમ 122 અને 177 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પો.સબ ઇન્સ્પેક્ટર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં કારચાલક સમીર જખરા પોતાની કાર લઈને ભાગી છુટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
જામનગરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું?, રેલવે પાટામાં ક્રેક દેખાતાં તાત્કાલિક માલગાડી અટકાવી | Major Mi…

જામનગરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું?, રેલવે પાટામાં ક્રેક દેખાતાં તાત્કાલિક માલગાડી અટકાવી | Major Mi...

ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય | Char D…

ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય | Char D...

ચૂંટણીમાં વિચિત્ર નિયમ! રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત | west be…

ચૂંટણીમાં વિચિત્ર નિયમ! રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત | west be...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ | Kuldeep Sengar will not be release…

7 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં કિલીનિકલ કમળાના એક મહીનામાં ૪૦૭ કેસ | Managed by…

10 months ago
નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

1 month ago
જામનગરમાં હિટ એન્ડ રનના બનાવમાં બે બહેનોને કાર ચાલકે હડફેટમાં ગંભીર ઈજાગ્રસ્ત : એકનું મોત, એક ગંભીર …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News