gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણીમાં વિચિત્ર નિયમ! રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત | west be…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in INDIA
0 0
0
ચૂંટણીમાં વિચિત્ર નિયમ! રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત | west be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Assembly Election 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચે રાજ્યમાં સુરક્ષાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે. શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં ટુ-વ્હીલર (બાઈક અને સ્કૂટર)ની અવરજવર પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

રાત્રિના સમયે ટુ-વ્હીલર પર સંપૂર્ણ પ્રતિબંધ

ચૂંટણી પંચના આદેશ અનુસાર, પ્રથમ તબક્કાની તમામ 152 વિધાનસભા બેઠકો પર રાત્રે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બાઈક કે સ્કૂટર ચલાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમ મંગળવારથી જ અમલી બની ગયો છે અને 23 એપ્રિલ (મતદાનના દિવસ) સુધી ચાલુ રહેશે.

આ પણ વાંચો: 24 જ કલાકમાં બાળકોની ‘ડિલિવરી’ કરતી ગેંગનો પર્દાફાશ, બનાસકાંઠા પોલીસે તેલંગાણાથી 3ને દબોચ્યા

બાઈક રેલીઓ પર પ્રતિબંધ

ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અથવા મતદારોને ડરાવવા-ધમકાવવા માટે બાઈકનો ઉપયોગ ન થાય તે હેતુથી બાઈક રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પંચનું માનવું છે કે, આવી રેલીઓ અવારનવાર હિંસા અને તણાવનું કારણ બને છે.

દિવસના સમયે શું રહેશે નિયમો?

સવારના 6 થી સાંજના 6 વાગ્યા દરમિયાન પણ નિયમો કડક રહેશે. બાઈક પર પાછળની સીટ પર બેસીને સવારી કરવા પર પ્રતિબંધ રહેશે. એટલે કે એક બાઇક એક જ વ્યક્તિ. મેડિકલ ઈમરજન્સી, શાળાએ જતા બાળકો અને અનિવાર્ય કૌટુંબિક કાર્યો માટે જ પાછળ બેસવાની મંજૂરી મળશે. 23 એપ્રિલના રોજ મતદાન કરવા જવા માટે પરિવારના સભ્યોને પાછળ બેસાડવાની છૂટ આપવામાં આવશે. મેડિકલ ઈમરજન્સી કે અન્ય જરૂરી કામ માટે જો છૂટછાટ જોઈતી હોય, તો સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેથી લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે.

મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પંચ કટિબદ્ધ છે. આ પ્રતિબંધો મતદારો માટે ભયમુક્ત અને શાંત વાતાવરણ પૂરું પાડવા માટે લગાવવામાં આવી છે. નાગરિકોને અપીલ છે કે, ચૂંટણી પંચના નિર્ણયને લાગુ કરવામાં સહયોગ કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે | NEET Paper…
INDIA

કોકરોચ જનતા પાર્ટીને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન, અભિનેત્રીએ કહ્યું – અમે તમારી સાથે | NEET Paper…

June 6, 2026
તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins…
INDIA

તૃણમૂલમાં બળવાની ઈનસાઈડ સ્ટોરી, જાણો આખરે કેમ ધારાસભ્યો-નેતાઓ મમતાથી દૂર થવા લાગ્યા | TMC Crisis Ins…

June 6, 2026
વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p…
INDIA

વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p…

June 6, 2026
Next Post
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી | tamilnadu election camp…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી | tamilnadu election camp...

ઉનાળામાં કૂલરમાંથી આવતી ગંદી વાસથી છો પરેશાન? અપનાવો આ સરળ ટિપ્સ અને મેળવો તાજી ઠંડી હવા | How to Remove Bad Smell from Air Cooler Simple Cleaning Tips for Fresh Summer Air

અમદાવાદના નારણપુરામાં ચોરીની વિચિત્ર ઘટના, કારમાં આવેલા તસ્કરો બીજી કારને ધક્કો મારીને ઉઠાવી ગયા | S…

અમદાવાદના નારણપુરામાં ચોરીની વિચિત્ર ઘટના, કારમાં આવેલા તસ્કરો બીજી કારને ધક્કો મારીને ઉઠાવી ગયા | S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવેના 11 લાખ કર્મચારીને 78 દિવસનું બોનસ | 78 days bonus for 11 lakh railway employees

રેલવેના 11 લાખ કર્મચારીને 78 દિવસનું બોનસ | 78 days bonus for 11 lakh railway employees

8 months ago
નડિયાદના નાયબ કલેક્ટરને માહિતી આપવામાં વિલંબ બદલ 5 હજારનો દંડ | Nadiad Deputy Collector fined Rs 5 0…

નડિયાદના નાયબ કલેક્ટરને માહિતી આપવામાં વિલંબ બદલ 5 હજારનો દંડ | Nadiad Deputy Collector fined Rs 5 0…

6 months ago
માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

4 weeks ago
મેન્ડેટ નહિ આવતાં બરોડા ડેરીમાં પક્ષના નામે ફોર્મ ભરનારા ઉમેદવારો સલવાયા | Candidates who filled the…

મેન્ડેટ નહિ આવતાં બરોડા ડેરીમાં પક્ષના નામે ફોર્મ ભરનારા ઉમેદવારો સલવાયા | Candidates who filled the…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News